– કલ્યાણપુરમાં ચાર, ખંભાળિયામાં સાડા ત્રણ વરસાદ – ગરબાના આયોજકો મુશ્કેલીમાં મુકાયા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગઈકાલે સાર્વત્રિક ધોધમાર વરસાદ ખાબક્યો હતો. જેમાં આજે સવાર સુધીમાં…
View More દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સાર્વત્રિક ધોધમાર વરસાદdwarka news
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સાર્વત્રિક ધોધમાર વરસાદ
– કલ્યાણપુરમાં ચાર, ખંભાળિયામાં સાડા ત્રણ વરસાદ – ગરબાના આયોજકો મુશ્કેલીમાં મુકાયા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગઈકાલે સાર્વત્રિક ધોધમાર વરસાદ ખાબક્યો હતો. જેમાં આજે સવાર સુધીમાં…
View More દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સાર્વત્રિક ધોધમાર વરસાદદ્વારકામાં શેરબજારમાં તગડા નફાની લાલચ આપી 41 લાખની ઠગાઈમાં મામા-ભાણેજની અટકાયત
દેવભૂમિ દ્વારકા જિલ્લાના એક આસામીને શેરબજારમાં કરોડો રૂૂપિયાના પ્રોફિટની લાલચ આપીને તેમની સાથે થયેલી રૂૂપિયા 41.07 લાખની છેતરપિંડીના કેસમાં દેવભૂમિ દ્વારકા જિલ્લા સાયબર ક્રાઇમ પોલીસે…
View More દ્વારકામાં શેરબજારમાં તગડા નફાની લાલચ આપી 41 લાખની ઠગાઈમાં મામા-ભાણેજની અટકાયતકલ્યાણપુરના મોજે ગાગા ગામે સરકારી જમીન દબાણમુકત કરાઈ
દ્વારકા નજીકના કલ્યાણપુર તાલુકાના મોજે ગાગા ગામે સરકારી ખરાબાના રે.સ.નં.1662 (જુના : 472/1) જમીનમાં આવેલ જલાલશા પીરની દરગાહ પાસે પોલીસ બંદોબસ્ત સાથે સરકારી ખરાબામાં આવેલ…
View More કલ્યાણપુરના મોજે ગાગા ગામે સરકારી જમીન દબાણમુકત કરાઈદ્વારકાનો ચેક રીટર્ન કેસનો નાસતો ફરતો આરોપી ઝડપાયો
દ્વારકા તાલુકાના ધ્રાસણવેલ ગામે રહેતો સાંગા હીરા ખાંભલા નામનો શખ્સ રૂૂ. 2,90,000 ની રકમ ચૂકવવામાં નિષ્ફળ જતાં તેની સામે ખંભાળિયાની કોર્ટમાં નેગોસીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની…
View More દ્વારકાનો ચેક રીટર્ન કેસનો નાસતો ફરતો આરોપી ઝડપાયોદ્વારકા નજીક પવન ચક્કી કંપનીના રૂા. સાડા નવ લાખના એલ્યુમિનિયમ વાયરની ચોરી
દ્વારકા તાલુકાના કુરંગા ગામના વાડી વિસ્તારના કૈલાશનાથ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડ નામની પવનચક્કી કંપનીના 33 કેવી લાઈનના પોલ પર રહેલા એલ્યુમિનિયમના વાયર ગત તા. 8 સપ્ટેમ્બરથી…
View More દ્વારકા નજીક પવન ચક્કી કંપનીના રૂા. સાડા નવ લાખના એલ્યુમિનિયમ વાયરની ચોરીયાત્રાધામ દ્વારકાના ST ડેપોમાં યાત્રિકોને અસુવિધા
પંખાઓ બંધ, બેસવામાં અવ્યવસ્થા, શૌચાલયમાં સ્વચ્છતાનો અભાવ : ગાંધીનગર સુધી ફરિયાદ ગુજરાત એસ.ટી. મુસાફર હિતરક્ષક સમિતિના ગુજરાતના પ્રતિનિધિ ગજેન્દ્રસિંહ ઝાલા, એડવોકેટ ઈન્દુભા રાઓલ, દિલીપભાઈ આસવાણી,…
View More યાત્રાધામ દ્વારકાના ST ડેપોમાં યાત્રિકોને અસુવિધામાનસિક બીમારીથી કંટાળીને ગઢેચી ગામના યુવાને ઝેરી દવા પીધી: મૃત્યુ
દ્વારકા તાલુકાના ગઢેચી ગામે રહેતા ગગાભા લાખાભા સુમણીયા નામના 38 વર્ષના યુવાન છેલ્લા આશરે ચારેક માસથી માનસિક રીતે બીમાર હોય, આ બાબતે કંટાળીને તેમણે પોતાના…
View More માનસિક બીમારીથી કંટાળીને ગઢેચી ગામના યુવાને ઝેરી દવા પીધી: મૃત્યુદ્વારકામાં બાંધકામ સાઇટની લિફ્ટ તૂટતા મહિલાનું મૃત્યુ
દ્વારકામાંથી એક કમકમાટીભરી ઘટના સામે આવી છે, જ્યાં એક ક્ધસ્ટ્રક્શન સાઈટ પર કામ કરતી મહિલા મજૂરનું લિફ્ટ તૂટી પડતા કરુણ મૃત્યુ થયું છે. આ ઘટના…
View More દ્વારકામાં બાંધકામ સાઇટની લિફ્ટ તૂટતા મહિલાનું મૃત્યુદ્વારકામાં સરકારી જમીન પર ખડકાયેલા પાંચ હોમસ્ટે ઉપર બુલડોઝર ફરી વળ્યુ
યાત્રાધામ દ્વારકામાં ગેરકાદેસર બાંધકામો ઉપર ફરી એક વખત તંત્રનું બુડોઝર ફરી વળ્યુ છે. જેમા દ્વારકા શહેરમાં ચરકલા રોડ પર સરકારી જમીન પર દબાણ કરવામાં આવેલ…
View More દ્વારકામાં સરકારી જમીન પર ખડકાયેલા પાંચ હોમસ્ટે ઉપર બુલડોઝર ફરી વળ્યુ