દ્વારકા તાલુકાના ગઢેચી ગામે રહેતા ગગાભા લાખાભા સુમણીયા નામના 38 વર્ષના યુવાન છેલ્લા આશરે ચારેક માસથી માનસિક રીતે બીમાર હોય, આ બાબતે કંટાળીને તેમણે પોતાના…
View More માનસિક બીમારીથી કંટાળીને ગઢેચી ગામના યુવાને ઝેરી દવા પીધી: મૃત્યુdwarka news
દ્વારકામાં બાંધકામ સાઇટની લિફ્ટ તૂટતા મહિલાનું મૃત્યુ
દ્વારકામાંથી એક કમકમાટીભરી ઘટના સામે આવી છે, જ્યાં એક ક્ધસ્ટ્રક્શન સાઈટ પર કામ કરતી મહિલા મજૂરનું લિફ્ટ તૂટી પડતા કરુણ મૃત્યુ થયું છે. આ ઘટના…
View More દ્વારકામાં બાંધકામ સાઇટની લિફ્ટ તૂટતા મહિલાનું મૃત્યુદ્વારકામાં સરકારી જમીન પર ખડકાયેલા પાંચ હોમસ્ટે ઉપર બુલડોઝર ફરી વળ્યુ
યાત્રાધામ દ્વારકામાં ગેરકાદેસર બાંધકામો ઉપર ફરી એક વખત તંત્રનું બુડોઝર ફરી વળ્યુ છે. જેમા દ્વારકા શહેરમાં ચરકલા રોડ પર સરકારી જમીન પર દબાણ કરવામાં આવેલ…
View More દ્વારકામાં સરકારી જમીન પર ખડકાયેલા પાંચ હોમસ્ટે ઉપર બુલડોઝર ફરી વળ્યુદ્વારકામાં ગેરકાયદેસર દબાણ ઉપર વધુ એક વખત ફર્યું બુલડોઝર
દ્વારકા વિસ્તારમાં ગઈકાલે સોમવારે વધુ એક વખત કેટલાક ધાર્મિક દબાણો તંત્ર દ્વારા દૂર કરવામાં આવ્યા છે. જેમાં પાંચ દબાણો દૂર કરાવી તંત્ર દ્વારા 1,750 સ્ક્વેર…
View More દ્વારકામાં ગેરકાયદેસર દબાણ ઉપર વધુ એક વખત ફર્યું બુલડોઝરદ્વારકામાં રઘુવંશી ખેલૈયાઓ માટે નવરાત્રિ મહોત્સવનું ભવ્ય આયોજન
દ્વારકાના રઘુવંશી ખેલૈયાઓ માટે જુની ગૌશાળા ખાતે આગામી તા.રર-9-202પ થી તા.1-10-202પ દરમ્યાન ભવ્યાતિભવ્ય નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવેલ છે. આ કાર્યક્રમના અનુસંધાને આજરોજ એક મીટીંગનું…
View More દ્વારકામાં રઘુવંશી ખેલૈયાઓ માટે નવરાત્રિ મહોત્સવનું ભવ્ય આયોજનદ્વારકાના ગોમતીઘાટ વિસ્તારમાંથી યાત્રિકોના મુદ્દામાલ ચોરતી ચડ્ડી બનિયાનધારી ગેંગ ઝડપાઈ
યાત્રાધામ દ્વારકામાં આવેલા પવિત્ર એવા ગોમતી નદી પાસેના ગોમતીઘાટ વિસ્તારમાં દરરોજ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ આવે છે અને ગોમતી નદીમાં આસ્થાભેર ડૂબકી લગાવે છે. જ્યારે ગોમતી…
View More દ્વારકાના ગોમતીઘાટ વિસ્તારમાંથી યાત્રિકોના મુદ્દામાલ ચોરતી ચડ્ડી બનિયાનધારી ગેંગ ઝડપાઈદ્વારકામાં અપહરણ અને મારામારી પ્રકરણનો ફરાર આરોપી ઝડપાયો
દેવભૂમિ દ્વારકામાં થોડા સમય પૂર્વે એક આસામીના અપહરણ કરી અને ગોંધી રાખી, માર મારવાના ગુનામાં દ્વારકાના રૂૂપેણબંદરના ખુશાલનગર ખાતે રહેતા અનવર અલી ભેંસલીયા નામના 50…
View More દ્વારકામાં અપહરણ અને મારામારી પ્રકરણનો ફરાર આરોપી ઝડપાયોદ્વારકાની છેતરપિંડીમાં દોઢ વર્ષથી ફરાર આરોપી ઝડપાયો
દેવભૂમિ દ્વારકાના પોલીસ મથકમાં ગત વર્ષે એક ખાનગી કંપનીમાં સોડાએશના જથ્થામાં ભેળસેળ કરી અને છેતરપિંડી સંદર્ભેનો ગુનો નોંધાયો હતો. આ પ્રકરણમાં લાલશાહીથી નાસતા ફરતા આરોપી…
View More દ્વારકાની છેતરપિંડીમાં દોઢ વર્ષથી ફરાર આરોપી ઝડપાયોદેવભૂમિ દ્વારકા જિલ્લાની તૃતિય રાષ્ટ્રીય લોક-અદાલતનું શ્રેષ્ઠ પરિણામ
દેવભૂમિ દ્વારકા જિલ્લાની આ વર્ષની તૃતીય રાષ્ટ્રીય લોકો અદાલત સફળતાપૂર્વક સંપન્ન થઈ છે. જેમાં 3479 કેસોનો સુખદ નિવેડો આવ્યો છે જેમાં રૂૂ. 8,77,16,439 ના હુકમો…
View More દેવભૂમિ દ્વારકા જિલ્લાની તૃતિય રાષ્ટ્રીય લોક-અદાલતનું શ્રેષ્ઠ પરિણામદ્વારકા નજીક ટ્રકે બાઇકને ઠોકર મારતા મહિલા સહિત બેના મોત
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ચરકલા-દ્વારકા હાઈવે પર શનિવારે એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો છે. જેમાં બે વ્યક્તિઓના કરુણ મોત નિપજ્યા છે. માછીમારીના વ્યવસાય સાથે સંકળાયેલા મહેમુદ…
View More દ્વારકા નજીક ટ્રકે બાઇકને ઠોકર મારતા મહિલા સહિત બેના મોત