રાષ્ટ્રીય1 day ago
થાણે જિલ્લાનો દુર્ગાડી કિલ્લો મસ્જિદ નહીં, મંદિર છે: 48 વર્ષે કોર્ટનો ફેેંસલો
મહારાષ્ટ્રના થાણે જિલ્લામાં સ્થિત ઐતિહાસિક દુર્ગાડી કિલ્લાને લઈને 48 વર્ષ જૂના વિવાદ પર કલ્યાણ સેશન્સ કોર્ટે ચુકાદો આપી દીધો છે. કોર્ટે તેને મંદિર જાહેર કર્યું અને...