અમેરિકાના 47માં પ્રમુખ તરીકે ડોનાલ્ડ ટ્રમ્પની તાજપોશી સમારંભમાં કેટલાક રમુજભર્યા દ્રશ્યો જોવા મળ્યા. આ ઉપરાંત સોશિયલ મીડીયા યુઝર્સે પણ ઘણી ચીઝ બનાવી જોડકણાં કર્યા.…
View More એર કિસ, સાંચેઝનો ડ્રેસ અને ઝકરબર્ગની તીરછી નજરDonald Trump
ટ્રમ્પ ઓન ફાયર: ફટાફટ 78 નિર્ણયો, 1500ને માફી
બ્રિક્સ દેશો સામે 100 ટકા ટેરિફની ધમકી: WHO, પેરિસ કલાયમેટ એગ્રીમેન્ટમાંથી ખસી જવા જાહેરાત, અમેરિકામાં જન્મથી નાગરિકતા ખતમ, બોર્ડર ઉપર ઇમર્જન્સી ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે અમેરિકાના…
View More ટ્રમ્પ ઓન ફાયર: ફટાફટ 78 નિર્ણયો, 1500ને માફીજગત જમાદાર અમેરિકાના ‘જમાદાર’ તરીકે ટ્રમ્પની તાજપોશી
અમેરિકાના પ્રમુખપદે કડકડતી ઠંડી વચ્ચે ડોનાલ્ડ ટ્રમ્પ શપથ લીધા હતા. આ ભવ્ય અને ગૌરવપૂર્ણ કાર્યક્રમની તસવીરી ઝલકમાં રાષ્ટ્રગીત દરમ્યાન ઓનર આપતા લોકો, પ્રથમ મહિલા મેલાનિયા…
View More જગત જમાદાર અમેરિકાના ‘જમાદાર’ તરીકે ટ્રમ્પની તાજપોશીઉતાવળા સો બહાવરા: ટ્રમ્પની જલ્દબાજી અમેરિકા અને વિશ્ર્વને પરવડી શકે તેમ નથી
અંતે ડોનાલ્ડ ટ્રમ્પની અમેરિકાના પ્રમુખપદે તાજપોશી થઈ ગઈ. અમેરિકામાં પ્રમુખપદની ચૂંટણીમાં જીતનારા ઉમેદવારની 20 જાન્યુઆરીએ શપથવિધિની પરંપરા છે. આ પરંપરાનું પાલન કરીને ટ્રમ્પે પણ શપથ…
View More ઉતાવળા સો બહાવરા: ટ્રમ્પની જલ્દબાજી અમેરિકા અને વિશ્ર્વને પરવડી શકે તેમ નથીરાષ્ટ્રપતિ બનતાની સાથે જ ડોનાલ્ડ ટ્રમ્પે લીધાં10 મોટા નિણર્ય, મેક્સિકો બોર્ડર પર ઈમર્જન્સી, થર્ડ જેન્ડરની માન્યતા ખતમ
અમેરિકામાં ચૂંટાયેલા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ગઈ કાલે (20મી જાન્યુઆરી) 47મા પ્રમુખ તરીકે શપથ લીધી છે. શપથગ્રહણ બાદ ડોનાલ્ડ ટ્રમ્પ એક્શન મોડમાં આવી ગયા છે.…
View More રાષ્ટ્રપતિ બનતાની સાથે જ ડોનાલ્ડ ટ્રમ્પે લીધાં10 મોટા નિણર્ય, મેક્સિકો બોર્ડર પર ઈમર્જન્સી, થર્ડ જેન્ડરની માન્યતા ખતમટ્રમ્પની ફાંકા ફોજદારી વચ્ચે વિશ્ર્વના માત્ર 15 દેશોનો 82 વર્ષ જૂનો નકશો વાયરલ
1942માં મોરિસ ગોમ્બર્ગે ન્યૂ વર્લ્ડ ઓર્ડરના બહાર પાડેલા નકશામાં આજના અફઘાનિસ્તાન, પાકિસ્તાન, નેપાળ, ભૂતાન, બાંગ્લાદેશ અને મ્યાંમારને અખંડ ભારતના હિસ્સા તરીકે દર્શાવાયા હતા ડોનાલ્ડ ટ્રમ્પ…
View More ટ્રમ્પની ફાંકા ફોજદારી વચ્ચે વિશ્ર્વના માત્ર 15 દેશોનો 82 વર્ષ જૂનો નકશો વાયરલટ્રમ્પે કેનેડાને અમેરિકામાં ભેળવી દીધું !
પનામા નહેર, ગ્રીન લેન્ડ પર નિયંત્રણ મેળવવા સૈન્ય બળના ઉપયોગ કરવાની ધમકી: કેનેડાની આકરી પ્રતિક્રિયા અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ હાલમાં હાયપરએક્ટિવ મોડમાં છે.…
View More ટ્રમ્પે કેનેડાને અમેરિકામાં ભેળવી દીધું !સજા રોકવા ટ્રમ્પની અરજી એપેલેટ કોર્ટે પણ ફગાવી
ન્યૂયોર્કની એપેલેટ કોર્ટે મંગળવારે અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની અરજી ફગાવી દીધી હતી. ટ્રમ્પે એપેલેટ કોર્ટને પોર્ન સ્ટારને ચૂપ રહેવા માટે પૈસા ચૂકવવાના મામલામાં…
View More સજા રોકવા ટ્રમ્પની અરજી એપેલેટ કોર્ટે પણ ફગાવીશપથ ગ્રહણ પહેલાં ટ્રમ્પને ઝટકો, સજા ટાળવાની વિનંતી જજે ફગાવી
ન્યૂયોર્કના ન્યાયાધીશે હશ મની કેસમાં સજામાં વિલંબ કરવાની ડોનાલ્ડ ટ્રમ્પની વિનંતીને ફગાવી દીધી છે. અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને શપથ ગ્રહણ સમારોહ પહેલા ન્યૂયોર્ક…
View More શપથ ગ્રહણ પહેલાં ટ્રમ્પને ઝટકો, સજા ટાળવાની વિનંતી જજે ફગાવીહશ મની કેસમાં ટ્રમ્પને 10મીએ સજા સંભળાવાશે
20મીએ શપથ લે એ પહેલાં કોર્ટમાં થવું પડશે હાજર અમેરિકાના નવા ચૂંટાયેલા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ શપથ પહેલા એક મોટા સંકટમાં છે. ડોનાલ્ડ ટ્રમ્પે પોર્ન સ્ટારને…
View More હશ મની કેસમાં ટ્રમ્પને 10મીએ સજા સંભળાવાશે