અમેરિકાના સૌથી મોટા અને સૌથી પ્રભાવશાળી શહેર ન્યૂ યોર્કમાં ઇતિહાસ રચાયો છે. ભારતીય મૂળના ડેમોક્રેટિક ઉમેદવાર ઝોહરાન મમદાનીએ મેયરની ચૂંટણીમાં ભવ્ય વિજય મેળવ્યો…
View More ભારતીય મૂળના જોહરાન મમદાની બન્યાં ન્યૂયોર્કના મેયર, ટ્રમ્પની ધમકી સામે ઐતિહાસિક જીતDonald Trump
અમેરિકા પાસે દુનિયાને 150 વખત તબાહ કરવા પૂરતા હથિયાર: ટ્રમ્પ
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા પરમાણુ પરીક્ષણ કરવાનો આદેશ આપ્યા બાદથી જ દુનિયાભરમાં હોબાળો મચ્યો છે, પરંતુ ટ્રમ્પ પોતાની વાત પર અડગ છે. હવે તેમણે…
View More અમેરિકા પાસે દુનિયાને 150 વખત તબાહ કરવા પૂરતા હથિયાર: ટ્રમ્પ‘પાકિસ્તાન પરમાણુ પરીક્ષણો કરી રહ્યું છે…’ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો મોટો દાવો
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં પરમાણુ પરીક્ષણની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે અમેરિકા તાત્કાલિક પરમાણુ શસ્ત્રોનું પરીક્ષણ ફરી શરૂ કરશે. આ…
View More ‘પાકિસ્તાન પરમાણુ પરીક્ષણો કરી રહ્યું છે…’ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો મોટો દાવોવિશ્ર્વ શાંતિની વાતો હવા હવાઇ: અમેરિકા 33 વર્ષ બાદ પરમાણુ પરીક્ષણ કરશે
રશિયાએ અંડરવોટર ડ્રોન અને પરમાણુ ટોર્પીડોનું પરીક્ષણ કરતા ટ્રમ્પ ભડક્યા; વિશ્ર્વભરમાં ભારે હલચલ; અત્યાર સુધી વાટાઘાટોના માર્ગે ચાલ્યા બાદ અચાનક હથિયારો હાથમાં લેતું અમેરિકા યુએસ…
View More વિશ્ર્વ શાંતિની વાતો હવા હવાઇ: અમેરિકા 33 વર્ષ બાદ પરમાણુ પરીક્ષણ કરશે6 વર્ષ બાદ આજે ટ્રમ્પ અને જિનપિંગ વચ્ચે થઇ મુલાકાત, સમયની મર્યાદાને કારણે એરપોર્ટ પર મળ્યા
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે 6 વર્ષ બાદ મુલાકાત થઇ હતી. ટ્રમ્પ અને જિનપિંગ આજે (30 ઓક્ટોબર) દક્ષિણ કોરિયાના…
View More 6 વર્ષ બાદ આજે ટ્રમ્પ અને જિનપિંગ વચ્ચે થઇ મુલાકાત, સમયની મર્યાદાને કારણે એરપોર્ટ પર મળ્યાવેપાર કરાર ન થાય તો 1 નવેમ્બરથી ચીન પર 155 ટકા ટેરિફ: ટ્રમ્પની ધમકી
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગઇકાલે ચેતવણી આપી હતી કે જો બંને દેશો વચ્ચે વેપાર વાટાઘાટો કોઈ કરાર ન કરે તો તેમનું વહીવટ 1 નવેમ્બરથી ચીની…
View More વેપાર કરાર ન થાય તો 1 નવેમ્બરથી ચીન પર 155 ટકા ટેરિફ: ટ્રમ્પની ધમકીનકશો ઉછાળી ટ્રમ્પે ઝેલેન્સ્કીને કહ્યું, પુતિન તમારો નાશ કરશે
વ્હાઇટ હાઉસમાં બંધ બારણે બેઠકો પાછળ, યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તેમના યુક્રેનિયન સમકક્ષ, વોલોડીમીર ઝેલેન્સ્કીને યુદ્ધ સમાપ્ત કરવા માટે વ્લાદિમીર પુતિનની શરતો સ્વીકારવા વિનંતી કરી,…
View More નકશો ઉછાળી ટ્રમ્પે ઝેલેન્સ્કીને કહ્યું, પુતિન તમારો નાશ કરશેભારતે રશિયાથી ઓઇલ ખરીદી બંધ કરી: ટ્રમ્પનો ફરી દાવો
નવી દિલ્હીએ અમેરિકી પ્રમુખના જૂના નિવેદનને રદિયો આપ્યા છતાં ઝેલેન્સ્કી સાથેના લંચ વખતે ફરી જૂઠાણું હાંકયું વડા પ્રધાન નરેન્દ્ર મોદીની રશિયન તેલ ખરીદી અટકાવવાની ખાતરી…
View More ભારતે રશિયાથી ઓઇલ ખરીદી બંધ કરી: ટ્રમ્પનો ફરી દાવોમોદીના નામે જૂઠાણું ચલાવતા ટ્રમ્પને હવે સ્પષ્ટપણે ઉઘાડા પાડવા જોઇએ
ભારતની મેથી મારવામાં અભૂતપૂર્વ ઉત્સાહ બતાવી રહેલા અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પે નવો દાવો કર્યો છે કે, ભારત હવે રશિયા પાસેથી ક્રૂડ ઓઈલ નહીં ખરીદે એવું…
View More મોદીના નામે જૂઠાણું ચલાવતા ટ્રમ્પને હવે સ્પષ્ટપણે ઉઘાડા પાડવા જોઇએડોનાલ્ડ ટ્રમ્પના દાવાઓને લઈને રશિયાએ આપ્યો સણસણતો જવાબ, ભારત વિશે કહી આ મોટી વાત
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગઈકાલે (૧૫ ઓક્ટોબર) દાવો કર્યો હતો કે ભારત હવે રશિયા પાસેથી તેલ ખરીદશે નહીં. મોસ્કોએ આ મામલે પ્રતિક્રિયા આપી છે.…
View More ડોનાલ્ડ ટ્રમ્પના દાવાઓને લઈને રશિયાએ આપ્યો સણસણતો જવાબ, ભારત વિશે કહી આ મોટી વાત