રાષ્ટ્રીય1 month ago
તેલંગાણાના ગામમાં ટ્રમ્પની પૂજા, છ ફૂટની પ્રતિમા
2020માં ટ્રમ્પની હાર થતાં સમર્થક બુસા ક્રિષ્ના હાર્ટએટેકથી મૃત્યુ પામ્યા, ટ્રમ્પ ફરી ચૂંટાતા ગ્રામજનોએ પૂજા શરૂ કરી તેલંગાણાના જનગાંવ જિલ્લાના કાન્ને ગામમાં ગ્રામીણોએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ...