ગુજરાત2 months ago
વેરાવળની ડાયમંડ ટોકીઝ પાછળ બંધ મકાનમાં આગ: જાનહાનિ ટળતા સૌને રાહત
વેરાવળના પોષ વિસ્તાર ગણાતા ડાયમંડ ટોકીઝ પાછળના ભાગે એક જુનવાણી બંધ મકાનમાં પ્લાસ્ટિકની વસ્તુના ગોડાઉનમાં મધ્યરાત્રીના અચાનક વિકરાળ આગ ફાટી નીકળતા આડોશ પાડોશમાં અફરાતફરીનો માહોલ સર્જાયો...