ધો. 11માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીની આત્મહત્યાનું કારણ અકબંધ, પરિવારમાં ગમગીની છવાઈ જામનગર જિલ્લામાં ફરી એકવાર વિદ્યાર્થી જીવનને ઝંઝોળતી દુખ:દ ઘટના સામે આવી છે. ધ્રોલ સ્થિત…
View More ધ્રોલની હોસ્પિટલમાં વિદ્યાર્થિનીનો ગળાફાંસો ખાઈ આપઘાતDhrol news
ધ્રોલમાં બેંકમાં ફરજ બજાવતી મહિલા કર્મચારીનો એસિડ પી આપઘાત
જામનગર જિલ્લાના ધ્રોલમાં ગાયત્રી નગર વિસ્તારમાં રહેતી અને એકસીસ બેંકમાં નોકરી કરવી રાજેશ્વરીબા સુખદેવસિંહ જાડેજા નામની 28 વર્ષની મહિલા બેંક કર્મચારી એ 13મી જાન્યુઆરીના દિવસે…
View More ધ્રોલમાં બેંકમાં ફરજ બજાવતી મહિલા કર્મચારીનો એસિડ પી આપઘાતધ્રોલના જાયવા ગામે ખનીજ દરોડો, 3 ડમ્પર સહિત એક કરોડનો મુદ્દામાલ જપ્ત
જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના જાયવા ગામમાં ખનીજ ચોરી શરૂૂ થયાના અહેવાલ મળ્યા બાદ તરત જ ખાણ ખનીજ વિભાગની ટીમ ત્રાટકતાં ખનીજચોરોમાં સોંપો પડી ગયો હતો.…
View More ધ્રોલના જાયવા ગામે ખનીજ દરોડો, 3 ડમ્પર સહિત એક કરોડનો મુદ્દામાલ જપ્તધ્રોલમાં ગોડાઉનની છત પરથી પટકાતા શ્રમિક યુવાનનું મોત
જામનગર જિલ્લાના ધ્રોલમાં પંચવટી સોસાયટી વિસ્તારમાં આવેલાં આશાપુરા મંડપ સર્વિસના ગોડાઉનમાં એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો છે. મૂળ પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના સોબા સેગવા ગામના વતની…
View More ધ્રોલમાં ગોડાઉનની છત પરથી પટકાતા શ્રમિક યુવાનનું મોતધ્રોલમાં કોર્પોરેટરના પતિ અને તેમના ભાઇ પર હુમલો, બે શખ્સો સામે નોંધાયો ગુનો
ધ્રોલમાં વેપારીએ ઉધારીના રૂૂપિયા માંગતા બે શખ્સોએ વેપારી અને તેના ભાઈ પર હુમલો કરતા ચકચાર મચી ગઈ છે. અગાઉ ઉધારીમાં સિગરેટ લઈને રૂૂપિયા ન આપનાર…
View More ધ્રોલમાં કોર્પોરેટરના પતિ અને તેમના ભાઇ પર હુમલો, બે શખ્સો સામે નોંધાયો ગુનોધ્રોલ નજીક કારની ઠોકરે એક યુવાનનો ભોગ લેવાયો
જામનગર- રાજકોટ ધોરીમાર્ગ પર ધ્રોળ નજીક વધુ એક યુવાનનો કારની હડફેટે ચડી જતાં ભોગ લેવાયો છે, અને તેનું કરુણ મૃત્યુ નીપજ્યું છે. આ અકસ્માતના બનાવની…
View More ધ્રોલ નજીક કારની ઠોકરે એક યુવાનનો ભોગ લેવાયોટમેટા-રીંગણાનું શાક બનાવતા દંપતી વચ્ચે માથાકૂટ, પત્નીએ ઝેરી દવા પી લીધી
પતિ-પત્ની વચ્ચે નજીવી બાબતે માથાકૂટ થતા અનેકવાર ગંભીર પરિણામો આવે છે ત્યારે ધ્રોલમાં ગઈકાલે સાંજે પત્નીએ રીંગણા-ટમેટાનું શાક બનાવતા દંપતી વચ્ચે ઝઘડો થતા પત્નીને લાગી…
View More ટમેટા-રીંગણાનું શાક બનાવતા દંપતી વચ્ચે માથાકૂટ, પત્નીએ ઝેરી દવા પી લીધીધ્રોલના હજામચોરા ગામેથી 519 બોટલ દારૂનો જથ્થો ઝડપાયો
જામનગર જિલ્લાના ધ્રોલ પાસેથી એક કારમાં દારૂૂની હેરાફેરી કરી રહેલા બે શખ્સો ને પોલીસે ઝડપી પાડ્યા છે, અને 519 નંગ દારૂૂની બોટલ નો જથ્થો કબજે…
View More ધ્રોલના હજામચોરા ગામેથી 519 બોટલ દારૂનો જથ્થો ઝડપાયોધ્રોલ નજીક ‘હીટ એન્ડ રન’: બોલેરોના ચાલકે ઠોકરે લેતા દંપતી ખંડિત, પતિનું મોત
લગ્ન પ્રસંગે જતા દંપતીને બોલેરોએ અડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો જામનગર- રાજકોટ ધોરી માર્ગ વધુ એક વખત રક્ત રંજીત બન્યો છે, અને હિટ એન્ડ રનના…
View More ધ્રોલ નજીક ‘હીટ એન્ડ રન’: બોલેરોના ચાલકે ઠોકરે લેતા દંપતી ખંડિત, પતિનું મોતધ્રોલના ચકચારી દિવ્યરાજસિંહ કેસમાં તમામ આરોપીઓનો નિર્દોષ છૂટકારો
જામનગરના ધ્રોલના ચકચારી દિવ્યરાજસિંહ જાડેજા હત્યા કેસ જામનગરની સેશન્સ કોર્ટમાં ચાલી જતા અદાલતે તમામ 6 આરોપીઓનો નિર્દોષ છોડી મૂકવા હુકમ કર્યો છે.ટોલનાકાના વિવાદમાં થયેલી હત્યામાં…
View More ધ્રોલના ચકચારી દિવ્યરાજસિંહ કેસમાં તમામ આરોપીઓનો નિર્દોષ છૂટકારો