ધ્રોલના મોડપર ગામના પાટિયા પાસેથી પિસ્ટલ અને જીવતા કાર્ટૂસ સાથે એક શખ્સ ઝડપાયો

જિલ્લામાં અસામાજિક પ્રવૃત્તિઓ, ગેરકાયદેસર હથિયારો, જુગાર અને પ્રોહિબિશન સંબંધિત ગુનાઓ સામે કડક કાર્યવાહી કરવા નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ શ્રી નિર્લિપ્ત રાય (આઈપીએસ) તથા જિલ્લા…

View More ધ્રોલના મોડપર ગામના પાટિયા પાસેથી પિસ્ટલ અને જીવતા કાર્ટૂસ સાથે એક શખ્સ ઝડપાયો

ધ્રોલ તાલુકાના મજોઠ ગામે 300 એકર ગૌચર જમીન પર દબાણનો આક્ષેપ

ધ્રોલ તાલુકાના મજોઠ ગામમાં સર્વે નં. 571ની અંદાજે 300 એકર ગૌચર જમીન પર ભૂમાફિયાઓ દ્વારા દબાણ કરવામાં આવ્યું હોવાના આક્ષેપ સાથે ગામના પશુપાલકો દ્વારા મુખ્યમંત્રી,…

View More ધ્રોલ તાલુકાના મજોઠ ગામે 300 એકર ગૌચર જમીન પર દબાણનો આક્ષેપ

ધ્રોલની ગણેશ સ્કૂલમાં ભણતી અરવલ્લીની નર્સિંગ છાત્રાએ ગળાફાંસો ખાઇ કર્યો આપઘાત

ધ્રોલની ભાગોળે ખારવા રોડ પર આવેલી ગણેશ સ્કૂલમાં નર્સિંગના બીજા વર્ષમાં અભ્યાસ કરતી એક વિદ્યાર્થીનીએ પોતાના રૂૂમમાં ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતાં વિદ્યાર્થી આલમમાં શોકની…

View More ધ્રોલની ગણેશ સ્કૂલમાં ભણતી અરવલ્લીની નર્સિંગ છાત્રાએ ગળાફાંસો ખાઇ કર્યો આપઘાત

ધ્રોલમાં પેટ્રોલ પમ્પનો મેનેજર લાંબી રજા પર જતાં પહેલા 14 લાખ ઘરભેગા કરતો ગયો

જામનગર જિલ્લાના ધ્રોલ ખાતે આવેલા ‘જય દ્વારકાધીશ પેટ્રોલિયમ’ પેટ્રોલ પંપમાં રૂૂપિયા 14,06,857ની ઉચાપત થયાનો આક્ષેપ સામે આવ્યો છે. પેટ્રોલ પંપના ભાગીદાર કેતનભાઈ લાલજીભાઈ પરમારે ધ્રોલ…

View More ધ્રોલમાં પેટ્રોલ પમ્પનો મેનેજર લાંબી રજા પર જતાં પહેલા 14 લાખ ઘરભેગા કરતો ગયો

ધ્રોલના લેન્ડ ગ્રેબિંગ કેસમાં પિતા-પુત્ર સહિત ત્રણ ઝડપાયા

ધ્રોલમાં જૈન વણિક બોર્ડિંગ ટ્રસ્ટની કરોડો રૂૂપિયાની કિંમતી જમીન પર ગેરકાયદે કબજો કરી મિલકત પચાવી પાડવાના આક્ષેપસર નોંધાયેલા લેન્ડ ગ્રેબિંગના ગુનામાં ધ્રોલ પોલીસે ઝડપી કાર્યવાહી…

View More ધ્રોલના લેન્ડ ગ્રેબિંગ કેસમાં પિતા-પુત્ર સહિત ત્રણ ઝડપાયા

ધ્રોલમાં જૈન વણિક બોર્ડિંગ ટ્રસ્ટની કરોડોની જમીન પર કબજાનો આક્ષેપ, લેન્ડ ગ્રેબિંગ હેઠળ પિતા-પુત્ર સહિત 3 સામે ફરિયાદ

જામનગર જિલ્લાના ધ્રોલમાં આવેલી જૈન વણિક બોર્ડિંગ ટ્રસ્ટની માલિકીની કરોડો રૂપિયાની જમીન પર ગેરકાયદે કબજો કરી મિલકત પચાવી પાડવામાં આવી હોવાનો આક્ષેપ સાથે લેન્ડ ગ્રેબિંગ…

View More ધ્રોલમાં જૈન વણિક બોર્ડિંગ ટ્રસ્ટની કરોડોની જમીન પર કબજાનો આક્ષેપ, લેન્ડ ગ્રેબિંગ હેઠળ પિતા-પુત્ર સહિત 3 સામે ફરિયાદ

દારૂની લતે ચડેલા 25 વર્ષિય ખેડૂતે પિતાના ઠપકાથી ઝેર પી જીવન ટૂંકાવ્યું

ધ્રોલ તાલુકાના લતીપર ગામે એક કરુણ બનાવ સામે આવ્યો છે. ગામના 25 વર્ષીય ખેડૂત યુવાને દારૂૂની લત અને તે અંગે પિતાએ આપેલા ઠપકાને મનમાં લગાડી…

View More દારૂની લતે ચડેલા 25 વર્ષિય ખેડૂતે પિતાના ઠપકાથી ઝેર પી જીવન ટૂંકાવ્યું

ધ્રોલના જાલિયા માનસરમાં જન્મ દિવસે નદીમાં ડૂબી જતાં યુવતીનું મોત

સુરાપુરા દાદાના દર્શન કરી હાથ-પગ ધોતી વખતે પગ લપસી જતાં ઉંડા પાણીમાં ગરકાવ થઈ ગઈ જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના જાલિયા માનસર ગામમાં જન્મદિવસના દિવસે જ…

View More ધ્રોલના જાલિયા માનસરમાં જન્મ દિવસે નદીમાં ડૂબી જતાં યુવતીનું મોત

ધ્રોલ નજીક હિટ એન્ડ રન : લગ્ન પ્રસંગમાંથી પરત ફરતું થોરિયાળીનું દંપતી ખંડિત, પત્નીનું મોત

જામનગર-રાજકોટ હાઇવે પર ધ્રોળ નજીક હિટ એન્ડ રનનો કરુણ અકસ્માત સર્જાયો હતો. બાઈક પર લગ્ન પ્રસંગ પૂર્ણ કરી પરત ફરી રહેલા દંપતિને એક બેફામ કારચાલકે…

View More ધ્રોલ નજીક હિટ એન્ડ રન : લગ્ન પ્રસંગમાંથી પરત ફરતું થોરિયાળીનું દંપતી ખંડિત, પત્નીનું મોત

ધ્રોલમાં કબાટનો લોક રીપેર કરવા આવેલા સરદારજીએ 4.36 લાખનો હાથફેરો કર્યો

  જામનગર જિલ્લાના ધ્રોલમાં એક તસ્કરી નો બનાવ બન્યો છે, અને એક સરદારજી શખ્સ કબાટનો લોક રીપેર કરવાના બહાને એક ભરવાડ મહિલાના ઘરમાં ઘૂસ્યો હતો,…

View More ધ્રોલમાં કબાટનો લોક રીપેર કરવા આવેલા સરદારજીએ 4.36 લાખનો હાથફેરો કર્યો