સ્થાનિક સ્વરાજની ચૂંટણી નાં પડઘમ વાગી ચુક્યા છે અને ધોરાજી નગરપાલિકા માં વહીવટ દારનું શાસન બાદ હવે ચૂંટણી ની જાહેરાત થઈ ગઈ છે અને દરેક…
View More ધોરાજીમાં પ્લાસ્ટિક ઉદ્યોગકારો પ્રાથમિક સુવિધાઓથી વંચિતdhoraji
ધોરાજીમાં વોર્ડનં.6 લોકોનો પાલિકાની ચૂંટણીનો બહિષ્કાર
ધોરાજી ના જુના ઉપલેટા રોડ પર આવેલ નળીયા કોલોની અને મોહમદી કોલોની અને વોર્ડ નંબર છ વિસ્તારમાં છેલ્લા ઘણા વર્ષો પ્રાથમિક સુવિધાઓ થી વંચિત રહી…
View More ધોરાજીમાં વોર્ડનં.6 લોકોનો પાલિકાની ચૂંટણીનો બહિષ્કારજસદણ-ધોરાજી-ઉપલેટા-ભાયાવદર પાલિકાના ભાજપના ઉમેદવારો જાહેર
જેતપુરની યાદી જાહેર કરવાના બદલે ઉમેદવારોને સીધા ફોર્મ ભરવાની સૂચના ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ એક અખબારી યાદીમાં જણાવે છે કે, ફેબ્રુઆરી 2025માં…
View More જસદણ-ધોરાજી-ઉપલેટા-ભાયાવદર પાલિકાના ભાજપના ઉમેદવારો જાહેરધોરાજીના છાડવાવદર ગામે પુત્રી સાથે પ્રેમ સંબંધની શંકાએ પિતા-પુત્ર ઉપર હુમલો
ધોરાજીના છાડવાવદર ગામે પુત્રી સાથે પ્રેમ સબંધની શંકાએ યુવતિનાફ પરિવારજનોએ યુવકના ઘરે જઈ હુમલો કરી પિતા-પુત્રને માર મારતા આ બાબતે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. મળતી…
View More ધોરાજીના છાડવાવદર ગામે પુત્રી સાથે પ્રેમ સંબંધની શંકાએ પિતા-પુત્ર ઉપર હુમલોધોરાજીના કુંભારવાડા, દરબારગઢ વિસ્તારમાં અશાંતધારો લાગુ
ભૂખી રોડ, જાગનાથ રોડ, વોંકળા કાંઠા, સોનાપુરી રોડ સહિતના એરિયામાં મિલકતના વેચાણ માટે કલેક્ટરની મંજૂરી ફરજિયાત ધોરાજીમાં છેલ્લા ઘણા સમયથી અલગ અલગ વિસ્તારોના લોકોએ કરેલી…
View More ધોરાજીના કુંભારવાડા, દરબારગઢ વિસ્તારમાં અશાંતધારો લાગુપશુઓને અપાતા અનધિકૃત ઈન્જેક્શન સાથે ધોરાજીના શખ્સની ધરપકડ
ધોરાજીમાં ગ્રામ્ય એલસીબીએ દરોડો પાડીને દુધાળા પશુઓને વધુ દુધ આપે તે માટે અનઅધિકૃત રિતે અપાતા ઓક્શીટોશીન ઈન્જેક્શનના જથ્થા સાથે ધોરાજીના મેમણ શખ્સની ધરપકડ કરી તેની…
View More પશુઓને અપાતા અનધિકૃત ઈન્જેક્શન સાથે ધોરાજીના શખ્સની ધરપકડધોરાજી ચોકડી પાસે સ્માર્ટ એસ્ટેટના પાંચ કારખાનામાં તસ્કરો ત્રાટકયા: 82 હજારની ચોરી
ધોરાજી ચોકડી નજીક આવેલા સ્માર્ટ એસ્ટેટમાં મકરસંક્રાંતિની રાત્રે તસ્કરોએ ચોરીને અંજામ આપ્યો છે. રાત્રે એક વાગ્યાથી ચાર વાગ્યા દરમિયાન તસ્કરોએ પાંચ કારખાનાઓમાં પ્રવેશ કરી…
View More ધોરાજી ચોકડી પાસે સ્માર્ટ એસ્ટેટના પાંચ કારખાનામાં તસ્કરો ત્રાટકયા: 82 હજારની ચોરીધોરાજીમાં બુલડોઝરની ધણધણાટી: મુખ્ય માર્ગો પર રૂા.2.40 કરોડની જમીન પર દબાણ દૂર કરાયા
ધોરાજી નગરપાલિકા હદ વિસ્તારમાં આવતા પોસ્ટ ઓફિસ ચોકીથી ગેલેક્સી ચોક તરફ જતા રસ્તા ઉપર આશરે કુલ-12 આસામીઓ દ્વારા જાહેર જગ્યા પર ગેરકાયદેસર રેકડીઓ રાખી આશરે…
View More ધોરાજીમાં બુલડોઝરની ધણધણાટી: મુખ્ય માર્ગો પર રૂા.2.40 કરોડની જમીન પર દબાણ દૂર કરાયાધોરાજીમાં નાફેડ દ્વારા મગફળીની ખરીદી બારદાન ખૂટી પડતા ઠપ થઈ ગઈ
રાજ્ય સરકાર અને નાફેડ દ્વારા જે ગુજરાતમાં ટેકાના ભાવે જે મગફળીની ખરીદી છેલ્લા દોઢ માસ થી ખરીદી શરૂૂ કરવામાં આવી હોય અને હજુ 50% જેટલી…
View More ધોરાજીમાં નાફેડ દ્વારા મગફળીની ખરીદી બારદાન ખૂટી પડતા ઠપ થઈ ગઈધોરાજીમાં પુત્રીને ધમકાવી શરીર સંબંધની માંગ કરનાર સાવકા બાપની ધરપકડ
અપહરણ-પોક્સોના ગુનામાં ફરાર આરોપી ઝડપાયો ધોરાજીમાં સગીર પુત્રીને ધમકાવી શરીર સબંધની માંગણી કરી અડપલા કરનાર સાવકા પિતાને પોલીસે દબોચી લીધો છે. આ બનાવ અંગે જાણવા…
View More ધોરાજીમાં પુત્રીને ધમકાવી શરીર સંબંધની માંગ કરનાર સાવકા બાપની ધરપકડ