અગાઉ થયેલી માથાકૂટનો ખાર રાખી ધમકી આપતા બીજો ગુનો નોંધાયો ધોરાજી તાલુકાના સુપેડી ગામમાં જમીન બાબતની જૂની અદાવત રાખીને એક એસ.ટી. ડ્રાઈવરને રસ્તામાં રોકી, ગાળો…
View More ધોરાજીના સુપેડી ગામે એસટી ડ્રાઇવરને કાકા-પિતરાઇભાઇની ધમકીDhoraji news
ધોરાજીમાં 14 વર્ષની સગીરા તાબે ન થતાં નરાધમે પહેલા માળેથી નીચે ફેંકી દીધી
ધોરાજીના બહારપુરા વિસ્તારમાં એક ફિટકારજનક ગંભીર ઘટના સામે આવી છે. અહીં માત્ર 14 વર્ષની સગીરાને 27 વર્ષના નરાધમ યુવકે દૂધ લેવાના બહાને પોતાના ઘરમાં બોલાવીને…
View More ધોરાજીમાં 14 વર્ષની સગીરા તાબે ન થતાં નરાધમે પહેલા માળેથી નીચે ફેંકી દીધીધોરાજીના વેગડી પાસે ટેમ્પો પલટી જતા મગફળીનું બિયારણ ખરીદી પરત ફરતા યુવકનું મોત
લોધીકાના નગરપીપળીયા ગામે રહેતો યુવાન 18 દિવસ પૂર્વે જૂનાગઢથી મગફળીના બિયારણની ખરીદી કરી પરત ફરતો હતો. ત્યારે વગડી ગામ પાસે ટેમ્પો પલ્ટી જતા અકસ્માત સર્જાયો…
View More ધોરાજીના વેગડી પાસે ટેમ્પો પલટી જતા મગફળીનું બિયારણ ખરીદી પરત ફરતા યુવકનું મોતધોરાજી તાલુકા પોલીસે ચોરીના ગુનાના નાસતા ફરતા બે આરોપીઓ ઝડપ્યા
ગુજરાત મિરર, ધોરાજી,તા.29- નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય (IPS ) રાજકોટ રેન્જ, રાજકોટ નાઓના માર્ગદર્શન મુજબ તથા રાજકોટ ગ્રામ્ય જીલ્લાના પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જર (IPS…
View More ધોરાજી તાલુકા પોલીસે ચોરીના ગુનાના નાસતા ફરતા બે આરોપીઓ ઝડપ્યાધોરાજી તાલુકા પોલીસે બે વર્ષથી નાસતા ફરતા આરોપીને રાજસ્થાનથી ઝડપ્યો
રાજકોટ ગ્રામ્ય જિલ્લાના ધોરાજી તાલુકા પોલીસ સ્ટેશન દ્વારા પ્રોહીબીશનના ગુનામાં વર્ષ 2024થી નાસતા ફરતા આરોપીને રાજસ્થાનમાંથી ઝડપી પાડવામાં સફળતા મળી છે. ધોરાજી તાલુકા પોલીસ સ્ટેશનના…
View More ધોરાજી તાલુકા પોલીસે બે વર્ષથી નાસતા ફરતા આરોપીને રાજસ્થાનથી ઝડપ્યોધોરાજીમાં ટ્રાફિક નિયમોનુ ઉલ્લંઘન કરનારાઓ પાસેથી પોલીસે 3 દિવસમાં 30,700નો દંડ વસૂલ્યો
રાજકોટ રેન્જ આઈ.જી., રાજકોટ જિલ્લા પોલીસ વડા (એસપી) તથા ધોરાજી ડિવિઝનના એ.એસ.પી. સિમરન ભારદ્વાજના માર્ગદર્શન હેઠળ ધોરાજી સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ટ્રાફિક ડ્રાઇવનું આયોજન કરવામાં…
View More ધોરાજીમાં ટ્રાફિક નિયમોનુ ઉલ્લંઘન કરનારાઓ પાસેથી પોલીસે 3 દિવસમાં 30,700નો દંડ વસૂલ્યોધોરાજી નજીક ભાદર ડેમમાં નાહવા ગયેલો યુવાન ડૂબ્યો
ફાયર બ્રિગેડના તરવૈયાઓએ મૃતદેહ બહાર કાઢયો રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના ભુખી ગામના એક યુવકનું ભાદર-2 ડેમમાં ડૂબી જવાથી કરુણ મોત નીપજતાં સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ…
View More ધોરાજી નજીક ભાદર ડેમમાં નાહવા ગયેલો યુવાન ડૂબ્યોધોરાજીના તળાવમાંથી ખનીજચોરી ઝડપાઈ, રૂા.19.10 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત
ધોરાજીમાં ગેરકાયદેસર ખનિજ ખનન અને પરિવહન કરનારા તત્વો સામે મામલતદાર તંત્રએ કડક કાર્યવાહી કરી હતી. મામલતદાર અને તેમની કચેરીનો સ્ટાફ ફરેણી ગામ તરફ પેટ્રોલીંગમાં હતો,…
View More ધોરાજીના તળાવમાંથી ખનીજચોરી ઝડપાઈ, રૂા.19.10 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્તધોરાજીના વેપારી સાથે મગફળીના ફોતરાના નામે રૂપિયા 55.17 લાખની છેતરપિંડી
સુરતના વેપારીએ રૂા.70 લાખની ફોતરી મંગાવી 15 લાખ ચૂકવી બાકીની રકમનો ધૂંબો માર્યો ધોરાજીમાં ‘યોગીએન્ટરપ્રાઇઝ’ નામની પેઢી ધરાવતા વેપારીએ સુરતના એક શખ્સ સામે રૂૂ.55,17,477 ની…
View More ધોરાજીના વેપારી સાથે મગફળીના ફોતરાના નામે રૂપિયા 55.17 લાખની છેતરપિંડીધોરાજીના ઝાંઝમેર ગામે પાણીની ડંકી બાબતે બે પરિવાર વચ્ચે અથડામણ
ધોરાજી તાલુકાના ઝાંઝમેર ગામે પાણી ભરવાની ડંકી જેવી નજીવી બાબતે બે પરિવારો વચ્ચે અથડામણ થઈ હોવાની ઘટના સામે આવી છે. આ બનાવમાં પિતા પુત્રો સહીત…
View More ધોરાજીના ઝાંઝમેર ગામે પાણીની ડંકી બાબતે બે પરિવાર વચ્ચે અથડામણ