આજે (૩ ઓક્ટોબર) જૈતપુર-કાલિંડી કુંજ રોડ પર ગોળીબાર બાદ રોહિત ગોદારા, ગોલ્ડી બ્રાર અને વીરેન્દ્ર ચરણ ગેંગના બે સભ્યોની ધરપકડ કરવામાં આવી હતી.…
View More કોમેડિયન મુનવ્વર ફારુકીની સોપારી લેનાર 2 શૂટર્સની ધરપકડ, ફાયરિંગમાં ગેંગસ્ટરો ઘાયલdelhi
દિલ્હી ભાજપના વરિષ્ઠ નેતા વિજયકુમાર મલ્હોત્રાનું નિધન
પાંચ વખત સાંસદ, બે વખત ધારાસભ્ય પદે ચૂંટાયા હતા વરિષ્ઠ ભાજપ નેતા વિજય કુમાર મલ્હોત્રાનું આજે મંગળવારની સવારે નિધન થયું છે. તેઓ દિલ્હી ભાજપના પહેલા…
View More દિલ્હી ભાજપના વરિષ્ઠ નેતા વિજયકુમાર મલ્હોત્રાનું નિધનદિલ્હી એરપોર્ટ પર CRPF અધિકારીએ ગુપ્ત રીતે મહિલાના પગના ફોટા પાડયા
એક મહિલાએ દાવો કર્યો છે કે દિલ્હીના ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર CRPF અધિકારી જેવો દેખાતો એક પુરુષ ફોન પર હોવાનો ઢોંગ કરીને ગુપ્ત…
View More દિલ્હી એરપોર્ટ પર CRPF અધિકારીએ ગુપ્ત રીતે મહિલાના પગના ફોટા પાડયાફટાકડાં પર સંપૂર્ણ પ્રતિબંધ શકય નથી, સંતુુલિત અભિગમ જરૂરી: સુપ્રીમ કોર્ટ
સુપ્રીમ કોર્ટે આજે દિલ્હી-એનસીઆરમાં ફટાકડા પર પ્રતિબંધના મુદ્દે મહત્ત્વની ટિપ્પણી કરતાં કહ્યું કે, ફટાકડા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવો શક્ય નથી. સર્વોચ્ચ અદાલતે જણાવ્યું કે, આ…
View More ફટાકડાં પર સંપૂર્ણ પ્રતિબંધ શકય નથી, સંતુુલિત અભિગમ જરૂરી: સુપ્રીમ કોર્ટદિલ્હીની મેનેજમેન્ટ સંસ્થામાં 17 યુવતીઓ સાથે અભદ્ર વર્તન: સ્વામી ચેતન્યનંદ સામે FIR
દિલ્હીની એક મેનેજમેન્ટ સંસ્થામાં 17 છોકરીઓ સાથે અભદ્ર વર્તનની એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. શારદા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયન મેનેજમેન્ટના વિદ્યાર્થીઓએ ચૈતન્યનંદ સરસ્વતી ઉર્ફે પાર્થ…
View More દિલ્હીની મેનેજમેન્ટ સંસ્થામાં 17 યુવતીઓ સાથે અભદ્ર વર્તન: સ્વામી ચેતન્યનંદ સામે FIR5 વર્ષમાં એપાર્ટમેન્ટના સરેરાશ ભાવમાં 87 ટકાનો વધારો
દિલ્હી-એનસીઆરમાં 166 ટકા સુધી ભાવ વધારો: 4 અને 5 બીએચકે એપાર્ટમેન્ટનો પુરવઠો વધ્યો મેજિકબ્રિક્સના તાજા ડેટા અનુસાર, ભારતીય બહુમાળી રહેણાંક બજારમાં તેજી જોવા મળી છે,…
View More 5 વર્ષમાં એપાર્ટમેન્ટના સરેરાશ ભાવમાં 87 ટકાનો વધારોદાદા ફરી દિલ્હી ભણી; દાવેદારો કે મનમે લડ્ડુ ફૂટે!
ગૃહમંત્રી અમિત શાહની ગુજરાત મુલાકાત બાદ અચાનક ઘટનાક્રમ શરૂ થતા રાજકીય ગરમાવો મંત્રી મંડળ અને સંગઠનમાં ફેરફારની અટકળોએ પકડયો વેગ, સત્તાવાર કારણ નર્મદા ટ્રિબ્યુનલ એવોર્ડની…
View More દાદા ફરી દિલ્હી ભણી; દાવેદારો કે મનમે લડ્ડુ ફૂટે!મહારાષ્ટ્ર અને દિલ્હી: સામૂદાયિક રમખાણોના કેસોમાં પોલીસની પક્ષપાતી કામગીરી ઉજાગર થઇ
એક નામાંકીત રાષ્ટ્રીય અખબારનો એકસલુઝિવ અહેવાલ હોય કે પછી બીજું કોઇ કારણ પોલીસની પક્ષપાતી કામગીરી સંબંધી મહત્વના અહેવાલની મીડીયામાં ઝાઝી ચર્ચા થઇ નથી. રાષ્ટ્રીય રાજધાનીમાં…
View More મહારાષ્ટ્ર અને દિલ્હી: સામૂદાયિક રમખાણોના કેસોમાં પોલીસની પક્ષપાતી કામગીરી ઉજાગર થઇસ્વતંત્રતા પછીના જનઆંદોલનો પાછળ કોણ હતા ?, પૈસા કોણે આપ્યા ?
1974 પછીના તમામ આંદોલનોનો અભ્યાસ કરી માર્ગદશિકા તૈયાર કરવા ઇ.ઙ.છ.ઉ.ને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો આદેશ, ED અને CBDTને પણ સાથે રાખવા સૂચના આંદોલનનું પરિણામ શું…
View More સ્વતંત્રતા પછીના જનઆંદોલનો પાછળ કોણ હતા ?, પૈસા કોણે આપ્યા ?કારની ટક્કરથી નાણા મંત્રાલયના ડે.સેક્રેટરીનું મૃત્યુ
ભારત સરકારના આર્થિક બાબતોના વિભાગના ઉપસચિવ નવજોત સિંહનું દિલ્હીના ધૌલા કુઆન વિસ્તારમાં રિંગ રોડ પર રોડ અકસ્માતમાં મૃત્યુ નિપજ્યું હતું. નવજોતસિંહ તેમની પત્ની સાથે બંગલા…
View More કારની ટક્કરથી નાણા મંત્રાલયના ડે.સેક્રેટરીનું મૃત્યુ