લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાની હાજરીમાં જૈનોની ધાર્મિક વિધિમાંથી ગઠિયો હિરા-પન્ના-માણેક ભરેલ સોનાનો કળશ ઉઠાવી ગયો ભારતનું ગૌરવ અને ઐતિહાસિક વારસો લાલ કિલ્લો હંમેશા દેશના ગૌરવનું…
View More લાલ કિલ્લાની હાઇસિકયુરિટી વચ્ચે કરોડોના સોનાના કળશની ચોરીdelhi news
દિલ્હીમાં યમુનાના પાણી કમ્મરબૂડથી છાતી સુધી પહોંચ્યા
જળસપાટી ભયજનક સપાટીથી ઉપર: 2010-2013નો રેકોર્ડ તૂટ્યો: વૈભવી વિસ્તારો પણ ચપેટમાં દિલ્હીમાં યમુના સતત વિકરાળ સ્વરૂૂપ ધારણ કરી રહી છે. ગુરુવારે સવારે 7 વાગ્યે, યમુનાનું…
View More દિલ્હીમાં યમુનાના પાણી કમ્મરબૂડથી છાતી સુધી પહોંચ્યાયમુનાના પૂરમાં દિલ્હી ડૂબ્યું, પંજાબમાં વરસાદના કહેરથી 30નાં મોત
દિલ્હી-ગુરુગ્રામના અનેક વિસ્તારોમાં પાણી ઘુસતા જનજીવન ઠપ; મેટ્રો-બસ સેવા બંધ; લોકોને ઘરેથી કામ કરવા સૂચના; 448 ફ્લાઇટોને અસર પંજાબના 1300થી વધુ ગામડાઓ પૂરની ચપેટમાં ;…
View More યમુનાના પૂરમાં દિલ્હી ડૂબ્યું, પંજાબમાં વરસાદના કહેરથી 30નાં મોતદિલ્હીમાં માથાદીઠ વાર્ષિક આવક પાંચ લાખ જેટલી: કર્ણાટક, તામિલનાડુ, મહારાષ્ટ્ર પણ આ મામલે પાછળ
દિલ્હીનું અર્થતંત્ર ઝડપથી વધી રહ્યું છે. તાજેતરના અહેવાલ મુજબ, દિલ્હીના લોકો ખૂબ કમાણી કરી રહ્યા છે. દેશના સૌથી ધનિક રાજ્યોમાં દિલ્હી બીજા સ્થાને છે. અહીં…
View More દિલ્હીમાં માથાદીઠ વાર્ષિક આવક પાંચ લાખ જેટલી: કર્ણાટક, તામિલનાડુ, મહારાષ્ટ્ર પણ આ મામલે પાછળનિક્કી હત્યાના આરોપીનો વીડિયો: દુનિયા મને ખૂની કહી રહી છે
ગઇકાલે ગ્રેટર નોઇડામાં પત્નીની હત્યાનો આરોપી ભાગવાના પ્રયાસમાં પોલીસ ગોળીબારમાં ઘાયલ થયો હતો, એ પછી વીડિયો વહેતા થયા છે ગઇકાલે નિક્કી હત્યા કેસના આરોપી પતિને…
View More નિક્કી હત્યાના આરોપીનો વીડિયો: દુનિયા મને ખૂની કહી રહી છેCM ઉપર હુમલા મામલે દિલ્હી પોલીસ રાજકોટમાં, મહિલા સહિત 6ની પૂછપરછ
હુમલાખોર રાજેશને રૂપિયા ટ્રાન્સફર કરનાર તેના મિત્ર અને મોબાઇલમાં સંર્પકમાં રહેલા મહિલા સહિતના 6 શખ્સોને પોલીસે ઉઠાવી લીધા SOG, ક્રાઇમ બ્રાંચની ટીમને સાથે રાખી દિલ્હી…
View More CM ઉપર હુમલા મામલે દિલ્હી પોલીસ રાજકોટમાં, મહિલા સહિત 6ની પૂછપરછદિલ્હીની છ શાળાઓમાં બોંબની વધુ એક ધમકી
દિલ્હીની છ શાળાઓ, જેમાં પ્રસાદ નગરની આંધ્ર એજ્યુકેશન સોસાયટી સિનિયર સેકંડરી સ્કૂલ, દ્વારકા સેક્ટર 5ની બીજીએસ ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલ, ચાવલાની રાવ માન સિંહ સિનિયર સેકંડરી…
View More દિલ્હીની છ શાળાઓમાં બોંબની વધુ એક ધમકીરેખા ગુપ્તાનો હુમલાખોર પાંચ દિવસના રિમાન્ડ પર: ઘટનાના રિક્ધસ્ટ્રક્શન પછી રાજકોટ લવાશે
રાજેશનો મોબાઇલ ફોન ફોરેન્સિક તપાસ માટે મોકલાયો દિલ્હીની એક કોર્ટે ગઇકાલે દિલ્હીના મુખ્યમંત્રીના કથિત હુમલાખોર રાજકોટના રાજેશ ભાઈ ખીમજી ભાઈ સાકરિયાનાં પાંચ દિવસના પોલીસ રિમાન્ડ…
View More રેખા ગુપ્તાનો હુમલાખોર પાંચ દિવસના રિમાન્ડ પર: ઘટનાના રિક્ધસ્ટ્રક્શન પછી રાજકોટ લવાશેદિલ્હીની ગાદી શ્રાપિત: કેજરીવાલ પણ કેટલાય હુમલાના પીડિત
દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી પર શાહી, મરચાંનો પાઉડરથી માંડી ઈંડા ફેંકાયાના બનાવો પણ બન્યા હતાં દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા પર આજે થયેલો હુમલો સમાચાર માધ્યમોમાં હેડલાઈન…
View More દિલ્હીની ગાદી શ્રાપિત: કેજરીવાલ પણ કેટલાય હુમલાના પીડિતદિલ્હીના CM ઉપર હુમલો કરનાર રાજકોટનો યુવક પશુપ્રેમી નીકળ્યો
ઘેરથી ઉજજૈન જવાનું કહીને નીકળ્યા બાદ કૂતરાના સમાચાર સાંભળી દિલ્હી પહોંચી ગયો માનસિક હાલત ઠીક નહીં હોવાનું માતાનું નિવેદન, પશુ-પક્ષીઓની સેવાની ધૂન સવાર થઇ છે…
View More દિલ્હીના CM ઉપર હુમલો કરનાર રાજકોટનો યુવક પશુપ્રેમી નીકળ્યો