ગઈકાલે રાજેશ સાકરિયાએ મુખ્યમંત્રી નિવાસ સ્થાનની રેકી કરી હતી, મોબાઈલમાંથી વીડિયો મળ્યા; દિલ્હી પોલીસને તમામ માહિતી સોંપાઈ દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા પર હુમલો એક સુનિયોજિત…
View More રેખા ગુપ્તા પર હુમલો એક સુનિયોજિત કાવતરું: CMOનો દાવોdelhi news
દિલ્હીમાં 50થી વધુ શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
દિલ્હીમાં 50થી વધુ શાળાઓને બોમ્બ ધમકીના ઇમેઇલ મળ્યા, જેનાથી ખળભળાટ મચી ગયો. પોલીસે સર્ચ ઓપરેશન શરૂૂ કર્યું, હજુ સુધી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નથી. સાયબર…
View More દિલ્હીમાં 50થી વધુ શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીદિલ્હીના મુખ્યમંત્રીને રાજકોટના શખ્સે ફડાકો ઝીંક્યો
રેખા ગુપ્તાના નિવાસ સ્થાને જન સુનાવણી દરમિયાન રાજેશ ખીમજી સાકરિયાએ કાગળ આપ્યા બાદ વાળ ખેંચી તમાચો ચોડી દીધો, બોથડ પદાર્થનો ઘા કરી મુખ્યમંત્રીને પછાડી દેતા…
View More દિલ્હીના મુખ્યમંત્રીને રાજકોટના શખ્સે ફડાકો ઝીંક્યોદિલ્હીના મુખ્યમંત્રીને રાજકોટવાસીએ લાફો ઝીંકયો, CMનાં નિવાસસ્થાને લોક દરબાર સમયે હુમલો કર્યો
દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા પર હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટના મુખ્યમંત્રી નિવાસસ્થાને જાહેર સુનાવણી દરમિયાન બની હતી. આરોપી વ્યક્તિને કસ્ટડીમાં લેવામાં આવ્યો…
View More દિલ્હીના મુખ્યમંત્રીને રાજકોટવાસીએ લાફો ઝીંકયો, CMનાં નિવાસસ્થાને લોક દરબાર સમયે હુમલો કર્યોનવાજૂનીના એંધાણ: 6-7 સપ્ટેમ્બરે દિલ્હીમાં રહેવા ભાજપ સાંસદોને આદેશ
9મીએ ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી પહેલાં વર્કશોપનું આયોજન કેન્દ્ર સરકારે સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહમાં દિલ્હીમાં કંઈ નવાજૂની કરવાની તૈયારી શરૂૂ કરી હોવાનો રિપોર્ટ સામે આવ્યા છે. સૂત્રોના જણાવ્યા…
View More નવાજૂનીના એંધાણ: 6-7 સપ્ટેમ્બરે દિલ્હીમાં રહેવા ભાજપ સાંસદોને આદેશદિલ્હી-NCRના લાખો વાહનચાલકોને મોટી રાહત!! જૂના વાહનો પરનો પ્રતિબંધ હટ્યો, સુપ્રીમ કોર્ટનો નિર્ણય
સામાન્ય લોકોને રાહત આપતા સુપ્રીમ કોર્ટે દિલ્હી-એનસીઆરમાં 10 વર્ષ જૂના ડીઝલ અને 15 વર્ષ જૂના પેટ્રોલ વાહનો પર પ્રતિબંધ મૂકવાના આદેશ પર સ્ટે આપ્યો…
View More દિલ્હી-NCRના લાખો વાહનચાલકોને મોટી રાહત!! જૂના વાહનો પરનો પ્રતિબંધ હટ્યો, સુપ્રીમ કોર્ટનો નિર્ણયદિલ્હીમાં ચાર સપ્તાહમાં રખડતા કૂતરાઓને પૂરી દો; વિરોધ કરનારાઓ સામે પણ કાર્યવાહી કરવા સુપ્રીમનો આદેશ
કૂતરાના કરડવા અને હડકવાના ભય અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરતા, સુપ્રીમ કોર્ટે સોમવારે (11 ઓગસ્ટ) રાષ્ટ્રીય રાજધાની દિલ્હીના અધિકારીઓને એક મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યો કે તેઓ…
View More દિલ્હીમાં ચાર સપ્તાહમાં રખડતા કૂતરાઓને પૂરી દો; વિરોધ કરનારાઓ સામે પણ કાર્યવાહી કરવા સુપ્રીમનો આદેશવોટ ચોરી મુદ્દે વિપક્ષની કૂચ: રાહુલ- પ્રિયંકા સહિત અનેક નેતાઓની અટકાયત, અખિલેશ બેરેકેડ પર ચઢી ગયા
આજે ચોમાસુ સત્રનો 16મો દિવસ છે. વિપક્ષી નેતા રાહુલ ગાંધીએ મતદાર યાદીમાં ગેરરીતિઓ અંગે ગંભીર આરોપ લગાવ્યા છે. આ સંદર્ભે, આજે વિપક્ષી સાંસદોએ સંસદના…
View More વોટ ચોરી મુદ્દે વિપક્ષની કૂચ: રાહુલ- પ્રિયંકા સહિત અનેક નેતાઓની અટકાયત, અખિલેશ બેરેકેડ પર ચઢી ગયાજમ્મુ અને કાશ્મીરના પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકનું નિધન, RML હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ
જમ્મુ અને કાશ્મીરના ભૂતપૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકનું આજે 79 વર્ષની વયે અવસાન થયું છે. તેમણે આજે બપોરે 1 વાગ્યે નવી દિલ્હીની રામ મનોહર લોહિયા…
View More જમ્મુ અને કાશ્મીરના પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકનું નિધન, RML હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસલાલ કિલ્લામાં બળજબરીથી ઘૂસવાનો પ્રયાસ કરતાં 5 બાંગ્લાદેશીઓની ધરપકડ
લાલ કિલ્લા પરિસરમાં બળજબરીથી ઘૂસવાનો પ્રયાસ કરી રહેલા 5 બાંગ્લાદેશી નાગરિકોની દિલ્હી પોલીકરી છે. તે બધા ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ છે. પોલીસે માહિતી આપી છે કે…
View More લાલ કિલ્લામાં બળજબરીથી ઘૂસવાનો પ્રયાસ કરતાં 5 બાંગ્લાદેશીઓની ધરપકડ