દિલ્હી ક્રિકેટ એસો.ના અધિકારીઓની સંડોવણીનો પર્દાફાશ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાઈ રહેલી IPL મેચો દરમિયાન વીઆઈપી અને કોમ્પ્લિમેન્ટ્રી (ફ્રી) પાસની કાળાબજારી કરવાનું એક…
View More દિલ્હીમાં IPLના પાસ વેચવાનું કૌભાંડ, કોહલીની મેચનો પાસ 80 હજારમાં વેચાયોdelhi news
દિલ્હીમાં ફરી નિર્ભયા કાંડ, ચાલતી બસમાં પરિણીતા ઉપર ક્રૂરતાપૂર્વક બે કલાક ગેંગરેપ
સમય પૂછવાના બહાને અંદર ખેંચી ગયા, ત્રણ નરાધમોની હેવાનિયત દિલ્હીના રાની બાગ વિસ્તારમાં માનવતાને શરમાવે તેવી એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી. 30 વર્ષીય મહિલાનું અપહરણ…
View More દિલ્હીમાં ફરી નિર્ભયા કાંડ, ચાલતી બસમાં પરિણીતા ઉપર ક્રૂરતાપૂર્વક બે કલાક ગેંગરેપદિલ્હીમાંથી ISIના 9 આતંકીનું સ્લીપર સેલ પકડાયું
હરિયાણામાં સૈન્ય ઠેકાણા, હાઇવેના ઢાબા, દિલ્હીનું મંદિર સહિતની રેકી કરી હતી, વીડિયો પાકિસ્તાની હેન્ડલરને મોકલતા હતા, ‘શહેઝાદ ભટ્ટી’ મુખ્ય હેન્ડલર દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે પાકિસ્તાન…
View More દિલ્હીમાંથી ISIના 9 આતંકીનું સ્લીપર સેલ પકડાયુંદિલ્હી એરપોર્ટ પર મોટી દુર્ઘટના : સ્વિસ ફ્લાઈટના લેન્ડિંગ ગિયરમાં લાગી આગ. 6 મુસાફરો ઘાયલ
આજે(૨૬ એપ્રિલ) દિલ્હીના ઇન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર એક મોટી દુર્ઘટના ટળી હતી. સ્વિસ ઇન્ટરનેશનલ એર લાઇન્સ (SWISS) ફ્લાઇટ LX147ના ટેકઓફ દરમિયાન એક એન્જિન…
View More દિલ્હી એરપોર્ટ પર મોટી દુર્ઘટના : સ્વિસ ફ્લાઈટના લેન્ડિંગ ગિયરમાં લાગી આગ. 6 મુસાફરો ઘાયલઆંટીને બુલાયા થા: IRS અધિકારીની પુત્રીની હત્યામાં અનેક નવા ખુલાસાઓ
દક્ષિણ દિલ્હીમાં એક વરિષ્ઠ ભારતીય મહેસૂલ સેવા અધિકારીની પુત્રી પર બળાત્કાર અને હત્યા કરવાનો આરોપ લગાવતી 23 વર્ષીય ભૂતપૂર્વ ઘરેલુ સહાયકે પરિવારના વિશ્વાસનો દુરુપયોગ કરીને…
View More આંટીને બુલાયા થા: IRS અધિકારીની પુત્રીની હત્યામાં અનેક નવા ખુલાસાઓPUC વગર પેટ્રોલ-ડીઝલ-CNG નહીં મળે! આજથી નિયમ લાગુ
દિલ્હીમાં પ્રદૂષણના વધતા સ્તર અંગે સરકારે કડક વલણ અપનાવ્યું છે. મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ સ્પષ્ટ નિર્દેશો જારી કર્યા છે કે માન્ય પ્રદૂષણ નિયંત્રણ (PUC) પ્રમાણપત્ર વિના…
View More PUC વગર પેટ્રોલ-ડીઝલ-CNG નહીં મળે! આજથી નિયમ લાગુદિલ્હીમાં IRS અધિકારીની પુત્રીની હત્યા, જાતીય હુમલાની આશંકા
દિલ્હીના અમર કોલોની વિસ્તારમાં, એક વરિષ્ઠ IRS અધિકારીની 22 વર્ષીય પુત્રીની તેના ઘરમાં હત્યા કરવામાં આવી હતી. પોલીસે બુધવારે ઘટનાની વિગતો જાહેર કરી. પ્રાથમિક તપાસમાં…
View More દિલ્હીમાં IRS અધિકારીની પુત્રીની હત્યા, જાતીય હુમલાની આશંકાદિલ્હીના ઈન્દિરા ગાંધી એરપોર્ટ પર મોટી દુર્ઘટના ટળી: સ્પાઈસ જેટ અને અકાસા એરના વિમાનો અથડાયા
દિલ્હીના ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર આજે મોટી દુર્ઘટના ટળી છે. આજે બપોરે 2 વાગ્યે સ્પાઈસજેટની ફ્લાઈટ પાર્કિંગ એરિયામાં ઉભેલા અકાસા એરલાઈનના વિમાન…
View More દિલ્હીના ઈન્દિરા ગાંધી એરપોર્ટ પર મોટી દુર્ઘટના ટળી: સ્પાઈસ જેટ અને અકાસા એરના વિમાનો અથડાયાદિલ્હી વિધાનસભામાં RDX વિસ્ફોટ કરવાનો મેલ મળતા દોડધામ
આજે ઈમેલ દ્વારા બોમ્બ ધમકી મળ્યા બાદ સુરક્ષા દળો દિલ્હી વિધાનસભામાં દોડી ગયા હતા, જેના કારણે અનેક એજન્સીઓ તરફથી ઝડપી પ્રતિક્રિયા મળી હતી, એમ પોલીસ…
View More દિલ્હી વિધાનસભામાં RDX વિસ્ફોટ કરવાનો મેલ મળતા દોડધામ20 કરોડના સોનાની લૂંટમાં કાર દિલ્હીના શખ્સની હોવાનું ખુલ્યું
કર્મચારી મહેશ શંકાના દાયરામાં, ગુજરાતના શખ્સે જ ટીપ આપી હોવાનો ખુલાસો પોલીસે ચોરાઉ કાર અને સ્કૂટર જપ્ત કર્યું : ચોરાઉ કારમાં બિહારના શખ્સની માલિકીની કારની…
View More 20 કરોડના સોનાની લૂંટમાં કાર દિલ્હીના શખ્સની હોવાનું ખુલ્યું