રાષ્ટ્રીય3 days ago
દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે AAPના ઉમેદવારોની બીજી યાદી જાહેર, સિસોદિયાની બેઠક પર આ વ્યક્તિને મળી ટિકિટ
દિલ્હીની સત્તારૂઢ આમ આદમી પાર્ટી(AAP)એ આજે (9 ડિસેમ્બર) ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી. દિલ્હીમાં ફેબ્રુઆરીમાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ શકે છે, જે પહેલા અરવિંદ કેજરીવાલની આગેવાની હેઠળની...