ગુજરાત2 months ago
ડોક્ટર, ઇજનેર સહિત 37 નવયુવાન પાર્ષદોએ લીધી ભાગવતી દીક્ષા
બી.એ.પી.એસ. સંસ્થાના તીર્થધામ અક્ષર મંદિર, ગોંડલ ખાતે તા.23/10/2024ના રોજ પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજનાં હસ્તે 29 સુશિક્ષિત નવયુવાનોએ પાર્ષદી દીક્ષા ગ્રહણ કરી હતી. એ જ પરિપ્રેક્ષમાં સંસ્થાની...