ગુજરાત2 months ago
રામવન પાછળ સુરભી ઇન્ડસ્ટ્રીઝમાં માતા-પુત્રના મોત મામલે કોન્ટ્રાકટર સહિત બે શખ્સ સામે ફરિયાદ
શ્રમિક મહિલા એક વર્ષના બાળકને લઇને બેઠી હતી ત્યારે ટ્રેકટરના ચાલકે કપચી ઠલવતા દીવાળ પડી આજી ડેમ વિસ્તારમાં રામવન પાછળ સુરભી ઈન્ડસ્ટ્રીયલ એરીયામાં આજે દિવાળીનાં સપરમાં...