રાષ્ટ્રીય1 month ago
દાઉદ અને લોરેન્સની પ્રિન્ટવાળા ટી-શર્ટ વેચવા પડ્યા ભારે? દિલ્હીથી કર્ણાટક સુધી EDના દરોડા
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ આજે (07 નવેમ્બર) ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ (FEMA) હેઠળ તપાસના સંબંધમાં ઈ-કોમર્સ કંપનીઓ એમેઝોન અને ફ્લિપકાર્ટ માટે કામ કરતા સેલર્સના પરિસરમાં દરોડા પાડ્યા...