રાષ્ટ્રીય5 days ago
બિહારના દરભંગામાં બબાલ: રામ વિવાહની ઝાંખી પર પથ્થરમારો, મસ્જિદ નજીક બે પક્ષો વચ્ચે અથડામણ
બિહારના દરભંગામાં ગઈ કાલે રામવિવાહની પંચમીના અવસર પર બે જૂથો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. મસ્જિદ નજીકથી રામ-જાનકી લગ્નની ઝાંખી પસાર થઈ રહી હતી ત્યારે એક...