રાષ્ટ્રીય2 months ago
‘ઓડિશાના દરિયાકાંઠે ચક્રવાત ‘દાનાએ મચાવી તબાહી, 14 લાખ લોકોનું સ્થળાંતર
બંગાળની ખાડીમાંથી ઉદભવેલું ચક્રવાત ‘દાના’ ઓડિશાના દરિયાકાંઠે ત્રાટક્યું છે. હાલમાં ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં ભારે વરસાદ પડી રહ્યો છે. જોરદાર પવન ફૂંકાઈ રહ્યો છે. ભારતીય હવામાન...