દાહોદમાં ઝડપાયેલા મનરેગા યોજનાના કૌભાંડમાં રાજય કક્ષાના મંત્રી બચુ ખાબડના પુત્રોની સંડોવણી ખુલતા હવે મંત્રી મંડળમાંથી બચુ ખાબડની વિદાય નિશ્ચિત મનાય છે. સચિવાલયમાં થતી ચર્ચા…
View More પુત્રોના મનરેગા કૌભાંડથી પિતાનું મંત્રીપદ જોખમમાં, બચુ ખાબડની વિદાય નિશ્ર્ચિતDahod
સિંદૂર હટાવનારાના નામ ભૂંસાઈ જશે: મોદીનો રણટંકાર
પાકિસ્તાન અને આતંકવાદીઓ સામેની કાર્યવાહી માત્ર સ્થગિત કરાઈ છે પાક.નો જન્મ થયો ત્યારથી એક માત્ર લક્ષ્ય ભારતથી દુશ્મની છે દાહોદ ખાતે લોકોમોટિવ ઉત્પાદન પ્લાન્ટનું ઉદ્ઘાટન…
View More સિંદૂર હટાવનારાના નામ ભૂંસાઈ જશે: મોદીનો રણટંકાર‘દાહોદનો વટ પડી ગયો, ભારતમાં બનેલી વસ્તુઓ વિદેશમાં થાય છે એક્સપોર્ટ’ દાહોદમાં PM મોદીની જનસભા
ઓપરેશન સિંદૂર બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પહેલી વાર ગુજરાતની બે દિવસની મુલાકાતે પહોંચ્યા છે. પીએમ મોદીએ આજે સવારે 10 વાગ્યે વડોદરા પહોંચ્યા હતાં અને…
View More ‘દાહોદનો વટ પડી ગયો, ભારતમાં બનેલી વસ્તુઓ વિદેશમાં થાય છે એક્સપોર્ટ’ દાહોદમાં PM મોદીની જનસભાદાહોદ જિલ્લાના જંગલ વિસ્તારમાં ફરી વાઘ દેખાયો, ફોરેસ્ટ વિભાગની સતત વોચ
મધ્યપ્રદેશમાંથી 650 કિ.મી.નું અંતર કાપી ગુજરાત પહોંચ્યાનું અનુમાન દાહોદ જિલ્લાના જંગલ વિસ્તારમાં એક વાઘ વસવાટ કરી રહ્યો હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. વનવિભાગના કર્મીઓને…
View More દાહોદ જિલ્લાના જંગલ વિસ્તારમાં ફરી વાઘ દેખાયો, ફોરેસ્ટ વિભાગની સતત વોચNTPCના સોલાર પ્લાન્ટમાં ભીષણ આગ, 400 કરોડનું નુકસાન
દાહોદના ભાટીવાડા ગામે આવેલ પ્લાન્ટમાં મોડી રાત્રે લાગેલી ભેદી આગમાં 95 ટકા સાધનો ખાખ વિવાદના કારણે અસામાજિક તત્વોએ આગ લગાડ્યાની શંકા દાહોદના ભાટીવાડામાં…
View More NTPCના સોલાર પ્લાન્ટમાં ભીષણ આગ, 400 કરોડનું નુકસાનઅંધારામાં દારૂના નશામાં કૂવામાં ખાબકેલા યુવકનો 8 દિવસે મૃતદેહ મળ્યો
મૂળ દાહોદ ના વતની અને હાલ જામકંડોરણામાં યાર્ડમાં નોકરી કરી મજૂરી કામ કરતો યુવાન આઠ દિવસ પૂર્વે રાત્રીના સમયે યાર્ડમાં કામ કરી ઘરે જતો હતો.…
View More અંધારામાં દારૂના નશામાં કૂવામાં ખાબકેલા યુવકનો 8 દિવસે મૃતદેહ મળ્યોદાહોદમાં ભયાનક અકસ્માત: ટ્રક-ટ્રાવેલર વચ્ચે જોરદાર ટક્કર થતાં ચાર લોકોનાં મોત, કુંભથી પરત ફરતો હતો પરિવાર
દાહોદના લીમખેડાના પાલ્લી હાઈવે પર અકસ્માતની ઘટના બની છે જેમાં કુંભથી શ્રધ્ધાળુઓ પરત ફરી રહ્યાં હતા તે દરમિયાન આ અકસ્માત સર્જાયો છે જેમાં 4 લોકોના…
View More દાહોદમાં ભયાનક અકસ્માત: ટ્રક-ટ્રાવેલર વચ્ચે જોરદાર ટક્કર થતાં ચાર લોકોનાં મોત, કુંભથી પરત ફરતો હતો પરિવારદાહોદ નજીક હિટ એન્ડ રનમાં જૈન સાધ્વી સહિત બેનાં મોત
ઇરાદાપૂર્વક અકસ્માતના આક્ષેપ સાથે જૈન મુનિએ અન્નજળનો ત્યાગ કર્યો દાહોદ નજીક જેકોટ ગામ પાસે અમદાવાદ-ઇન્દોર હાઇવે પર વહેલી સવારે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ…
View More દાહોદ નજીક હિટ એન્ડ રનમાં જૈન સાધ્વી સહિત બેનાં મોતદાહોદની પીડિતાને પોલીસે ખોલી આપી ‘આત્મગૌરવ શાકભાજીની દુકાન’
દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના ઢાળસીમલ ગામે બનેલ શર્મનાક બનાવમાં ભોગ બનનારી મહિલાને પુન: આત્મનિર્ભર બનાવવા દાહોદ પોલીસની મદદથી આત્મગૌરવ શાકભાજીની દુકાન શરૂૂ કરાવી છે.સંજેલી…
View More દાહોદની પીડિતાને પોલીસે ખોલી આપી ‘આત્મગૌરવ શાકભાજીની દુકાન’દાહોદમાં અર્ધનગ્ન મહિલાની પરેડ મુદ્દે હાઇકોર્ટે સુઓમોટો દાખલ કરી
દાહોદના સાંજેલી ગામમાં એક મહિલાને 15 જેટલા લોકોના ટોળા દ્વારા બાઈકની પાછળ સાંકળ વડે બાંધીને અર્ધનગ્ન હાલતમાં દોડાવવામાં આવે છે. જે પીડિત મહિલા આજીજી કરતી…
View More દાહોદમાં અર્ધનગ્ન મહિલાની પરેડ મુદ્દે હાઇકોર્ટે સુઓમોટો દાખલ કરી