રાષ્ટ્રીય2 weeks ago
દિલ્હીમાં EDની ટીમ પર હુમલો, સાયબર ક્રાઈમ સાથે જોડાયેલા કેસની તપાસ કરવા પહોંચી હતી ટીમ
દિલ્હીના બિજવાસન વિસ્તારમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં EDના અધિકારીઓ પર જીવલેણ હુમલો થયો છે. સાયબર ક્રાઈમ સાથે જોડાયેલા મામલાની તપાસ માટે ઈડીની ટીમ...