આંતરરાષ્ટ્રીય2 months ago
એકેડેમી મ્યુઝિયમ ગાલામાં અવનવી ફેશન સાથે હોલિવૂડની સુંદરીઓ છવાઇ
લોસ એન્જલસમાં એકેડેમી મ્યુઝિયમ ઓફ મોશન પિકચર્સમાં એકેડેમી મ્યુઝિયમ ગાલા ફેશન સમારોહ શાનદાર રીતે ઉજવાય ગયો. આ અવસરેે રેડ કાર્પેટ ઉપર નામાંકિત તારલાઓએ પોતાનો જલવો બતાવ્યો...