શાપર-વેરાવળની યુવતીના વીડિયો વાઈરલ કરવાની ધમકી આપી દુષ્કર્મ

  દુષ્કર્મ ગુજારનાર શખ્સને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો: બદનામીના ડરથી યુવતીએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો રાજકોટના કાંગશીયાળી ગામે રહેતી યુવતી સાથે પ્રેમ સંબંધ કેળવી…

View More શાપર-વેરાવળની યુવતીના વીડિયો વાઈરલ કરવાની ધમકી આપી દુષ્કર્મ

રાજકોટ તાલુકા પંચાયતના પ્રમુખ પર સણોસરામાં હુમલો

ચેતન કથીરિયા શાળાએ ધ્વજવંદન કરી ઘરે જતા હતા ત્યારે હુમલો કરાયો: પોલીસમાં નોંધાતો ગુનો રાજકોટ તાલુકા પંચાયતના પ્રમુખ ચેતન કથિરીયા પર લોખંડના પાઇપ વડે હુમલો…

View More રાજકોટ તાલુકા પંચાયતના પ્રમુખ પર સણોસરામાં હુમલો

મોરબીમાં ગોડાઉનમાંથી 76.39 લાખનો દારૂ ઝડપાયો

  દારૂનું કટિંગ થાય તે પૂર્વે જ SMCનો દરોડો: 1.11 કરોડના મુદ્દામાલ સાથે 4 શખ્સોની ધરપકડ, સાતના નામ ખુલ્યા   મોરબીના શનાળા ગામની સીમમાં સ્ટેટ…

View More મોરબીમાં ગોડાઉનમાંથી 76.39 લાખનો દારૂ ઝડપાયો

દ્વારકાના કુખ્યાત બિચ્છુ ગેંગના ગુજસીટોકના આરોપીની જામીન અરજી રદ કરતી કોર્ટ

  ઓખા મંડળમાં થોડા સમય પૂર્વે સ્થાનિક રહીશોને વિવિધ પ્રકારે પરેશાનીમાં મૂકી અને આતંક ફેલાવતી બિચ્છુ ગેંગને પોલીસે ઝડપી પાડી, આ ગેંગના સદસ્યોને ગુજસીટોકના કાયદા…

View More દ્વારકાના કુખ્યાત બિચ્છુ ગેંગના ગુજસીટોકના આરોપીની જામીન અરજી રદ કરતી કોર્ટ

મુંદ્રા બંદરેથી 200 કરોડનું ચાઇનીઝ કાપડ ઝડપાયું

    100 જેટલા ક્ધટેનર કબજે: હલકી ગુણવત્તાના કાપડના નામે ઉચ્ચ કવોલિટીનું કાપડ આયાત કરવાનું કૌભાંડ   કચ્છમા આવેલ મુન્દ્રા પોર્ટ પર ગેરકાયદેસર ચાઈનીઝ કાપડના…

View More મુંદ્રા બંદરેથી 200 કરોડનું ચાઇનીઝ કાપડ ઝડપાયું

મોરબીના ક્ધયા છાત્રાલય રોડ પર બીભત્સ ચેનચાળા કરનાર શખ્સ વિરુદ્ધ ગુનો દાખલ

  મોરબીના નવા બસ સ્ટેન્ડ થી ક્ધયા છાત્રાલય રોડ પર એક શખ્સ વિદ્યાર્થીનીઓ નીકળે ત્યારે જાહેરમાં બિભત્સ ચેનચાળા કરતો હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા…

View More મોરબીના ક્ધયા છાત્રાલય રોડ પર બીભત્સ ચેનચાળા કરનાર શખ્સ વિરુદ્ધ ગુનો દાખલ

ભાવનગરના સોડવદરની સીમમાંથી 2.60 લાખના ગાંજા સાથે ખેડૂત ઝડપાયો

ભાવનગર જિલ્લામાં નશીલા પદાર્થોની હેરાફેરી અને ઉત્પાદન સામે પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (જઘૠ)ની ટીમે ચોક્કસ બાતમીના આધારે વરતેજ તાલુકાના સોડવદર…

View More ભાવનગરના સોડવદરની સીમમાંથી 2.60 લાખના ગાંજા સાથે ખેડૂત ઝડપાયો

ધોરાજી અને જૂનાગઢની ફાઈનાન્સ કંપની સાથે રૂા.2.49 લાખની છેતરપિંડી કરનાર ગઠિયો ઝડપાયો

ધોરાજીની મણપ્પુરમ ફાઈનાન્સ શાખા માંથી રૂૂ.1.25 લાખ અને તેમજ જૂનાગઢની આઈ.આઈ. એફ.એલ શાખામાંથી રૂૂ.1.24 લાખની ધોરાજીના શખ્સને પોલીસે ગણતરીના કલાકોમાં જૂનાગઢથી ઝડપી લીધો હતો.ગોલ્ડ લોન…

View More ધોરાજી અને જૂનાગઢની ફાઈનાન્સ કંપની સાથે રૂા.2.49 લાખની છેતરપિંડી કરનાર ગઠિયો ઝડપાયો

ગુજરાતમાં હથિયાર સપ્લાય કરનાર હત્યાના ગુનાનો વોન્ટેડ શખ્સ પકડાયો

ખંડણી લઇ કણકોટ પાસે ભાડુતી મારાઓએ વેપારીની કરેલી ચકચારી હત્યામાં હથિયાર પ્રિતમસિંગે સપ્લાય કર્યા હતાં રાજકોટમાં 10 વર્ષ પૂર્વે થયેલી ચકચારી રિપલ ચનિયારા હત્યાકેસમાં હથિયાર…

View More ગુજરાતમાં હથિયાર સપ્લાય કરનાર હત્યાના ગુનાનો વોન્ટેડ શખ્સ પકડાયો

એસિડ એટેકનો ભોગ બનેલી મહિલાને 3 લાખનું વળતર ચૂકવવા હુકમ

રાજકોટમાં કુવાડવા રોડ પર આવેલા સોખડા ગામે મંગેતરે પ્રેમ લગ્ન કરી લેતા ભાવભરથારે સગપણમાં વચ્ચે રહેલી મંગેતરની પિતરાઈ બહેન ઉપર એસીડ એટેક કર્યો હતો. જે…

View More એસિડ એટેકનો ભોગ બનેલી મહિલાને 3 લાખનું વળતર ચૂકવવા હુકમ