ભગવતીપરામાં રઝવી ટૂર એન્ડ ટ્રાવેલ્સ નામે ઓફિસ ખોલી 19 લોકો પાસેથી 14 લાખની રોકડ પડાવી એક મહિલા સહિત ત્રણ સામે નોંધાતો ગુનો : ટોળકીને સકંજામાં…
View More રાજકોટમાં ઉમરાહના બહાને 200થી વધુ લોકો સાથે લાખોની ઠગાઈcrime
વીંછિયામાં પોલીસ ઉપર પથ્થરમારો કરનાર 58ની ધરપકડ, ગામમાં ઘેરી તંગદિલી
હત્યાના આરોપીનું સરઘસ ન કાઢતા ઉશ્કેરાયેલા ટોળાંએ પોલીસ સ્ટેશન ઘેરી લીધું: પથ્થરમારામાં પાંચ પોલીસ ઘાયલ, ટોળાંને કાબૂમાં લેવા ટિયરગેસના 12 સેલ છોડાયા જિલ્લા પોલીસવડા સહિતના…
View More વીંછિયામાં પોલીસ ઉપર પથ્થરમારો કરનાર 58ની ધરપકડ, ગામમાં ઘેરી તંગદિલીHMP વાઈરસના દર્દીની માહિતી હોસ્પિટલે 10 દી’ છૂપાવી રાખી
અમદાવાદની ઓરેન્જ હોસ્પિટલની ગંભીર બેદરકારી સામે આવતા નોટિસ ફટકારાઇ ચીનમાં હાહાકાર મચાવનાર HMP વાઈરસની અમદાવાદમાં એન્ટ્રી થઈ છે. અમદાવાદ શહેરના ચાંદખેડા વિસ્તારમાં આવેલી ઓરેન્જ હોસ્પિટલમાં…
View More HMP વાઈરસના દર્દીની માહિતી હોસ્પિટલે 10 દી’ છૂપાવી રાખીદીવની હોટેલમાં હિડન કેમેરાથી અંગતપળોના વીડિયો ઉતારી પૈસા પડાવતા બે ઝડપાયા
છ મહિનાથી આ કારસ્તાન ચાલતુ’તું: બંન્ને શખ્સોના આઠ દિવસના રિમાન્ડ પૂરા થતા જેલ હવાલે : સ્પાની આડમાં ગોરખધંધા ચાલતા હતા: આરોપીઓના મોબાઇલમાંથી કપલના અંગત…
View More દીવની હોટેલમાં હિડન કેમેરાથી અંગતપળોના વીડિયો ઉતારી પૈસા પડાવતા બે ઝડપાયાકરન્સી ટ્રેડમાં રોકાણની લાલચે યુવાને રૂપીયા 31 લાખ ગુમાવ્યા
જામનગરના બેડી વિસ્તારમાં રહેતા એક યુવાને ટ્રેડ કારન્સીમાં રોકાણ ના બહાને 31 લાખ જેવી માતબર રકમ ગુમાવવાનો વારો આવ્યો છે. જામનગર ની નવાનગર બેંકમાં…
View More કરન્સી ટ્રેડમાં રોકાણની લાલચે યુવાને રૂપીયા 31 લાખ ગુમાવ્યાઅમરેલીમાં ખનીજ માફિયાઓ બેફામ: છ ડમ્પર ઝડપાયા, એક કરોડનો મુદ્દામાલ જપ્ત
કુંકાવાવ-વડિયા માર્ગ પર ખાણ-ખનીજ વિભાગની કાર્યવાહી અમરેલી જિલ્લામાં ઓવરલોડ વાહનો અને ગેરકાયદેસર ખનીજ ચોરી સામે તવાઇ બોલાવવા જિલ્લા કલેકટર અજય દહીયાની સુચના હેઠળ ભૂસ્તર શાસ્ત્રી…
View More અમરેલીમાં ખનીજ માફિયાઓ બેફામ: છ ડમ્પર ઝડપાયા, એક કરોડનો મુદ્દામાલ જપ્તઓખામાં બોટને અન્યત્ર લઈ જઈને નિયમનું ઉલ્લંઘન કરતા માછીમાર સામે ગુનો
દ્વારકા જિલ્લામાં સંવેદનશીલ મનાતા દરિયાકાંઠા વિસ્તારમાં પોલીસ તંત્ર દ્વારા વિવિધ પ્રકારે સાધન ચેકિંગ તેમજ સુરક્ષા વ્યવસ્થાની કામગીરી કરવામાં આવી રહી છે. જેમાં જિલ્લા પોલીસ વડા…
View More ઓખામાં બોટને અન્યત્ર લઈ જઈને નિયમનું ઉલ્લંઘન કરતા માછીમાર સામે ગુનોગીર સોમનાથના તાલાલામાં 9 વર્ષથી વોન્ટેડ ઘાંટવડના શખ્સની ધરપકડ
ગીર સોમનાથ જિલ્લાના તાલાલા પોલીસસ્ટેશનમાં છેલ્લા 9 વર્ષથી વોન્ટેડ ઘાટવટના શખ્સને સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમને ઝડપી લઈ તાલાલા પોલીસ હવાલે કર્યો છે. મળતી વિગતો મુજબ…
View More ગીર સોમનાથના તાલાલામાં 9 વર્ષથી વોન્ટેડ ઘાંટવડના શખ્સની ધરપકડતામિલનાડુ ધારાસભામાં રાષ્ટ્રગીતનું અપમાન: ગવર્નરનો વોકઆઉટ
તામિલ થાઇ વાઝવું બગાડયું પણ બંધારણીય ફરજની યાદ અપાવવા છતાં સીએમ સ્ટાલિને રાષ્ટ્રગીત ન ગાયાનો આક્ષેપ તમિલનાડુમાં રાજ્યપાલ અને સ્ટાલિન સરકાર વચ્ચે ફરી એકવાર વિવાદ…
View More તામિલનાડુ ધારાસભામાં રાષ્ટ્રગીતનું અપમાન: ગવર્નરનો વોકઆઉટઅમદાવાદની 50 લાખની લૂંટમાં ઉત્તરપ્રદેશની ટોળકી ઝડપાઈ
જ્વેલર્સ પેઢી નજીક ફરજ બજાવતા સિક્યુરિટી ગાર્ડે આપેલી ટીપના આધારે લૂંટને અંજામ આપ્યો હતો અમદાવાદ શહેરના સતત ધમધમતા સાઉથ બોપલ વિસ્તારમાં આવેલી જ્વેલર્સ પેઢીમાંથી…
View More અમદાવાદની 50 લાખની લૂંટમાં ઉત્તરપ્રદેશની ટોળકી ઝડપાઈ