બે ટપોરીને ડખો થયા બાદ ચાર શખ્સો પેટ્રોલ બોંબ લઇને આવ્યા, બે ફેંકયા પણ ટોળું એકઠું થઇ જતા બોંબ રેઢા મૂકી નાસી છૂટયા મકરસંક્રાંતિની રાત્રિના…
View More રૂા. 100ના વિવાદમાં હોટલ પર પેટ્રોલ બોંબ ફેંક્યા, બે પીધેલા ઝડપાયાcrime
ભાવનગરમાં પ્રેમપ્રકરણમાં સરાજાહેર વેપારીની હત્યા
ત્રણ શખ્સોએ સરાજાહેર છરીથી હુમલો કર્યો હતો: આરોપીઓને ઝડપી લેવા ટીમો બનાવાઈ ભાવનગર શહેરના શાકમાર્કેટ વિસ્તારના પથિકાશ્રમ પાસે મુસ્તુફા કાચવાલા નામના વેપારી યુવાન પર…
View More ભાવનગરમાં પ્રેમપ્રકરણમાં સરાજાહેર વેપારીની હત્યાગોંડલના મોટા દડવા ગામે પતંગ ઉડાડવા મુદ્દે ધારીયા-પાઇપ ઉડયા : પાંચને ઇજા
ગોંડલના મોટા દડવા ગામે ઉતરાયણનો તહેવાર લોહીયાળ બન્યો હોય તેમ પતંગની દોરી મુદે 10 જેટલા શખ્સોએ એકજ પરીવારના 7 જેટલા લોકો પર ધારીયા અને પાઇપ…
View More ગોંડલના મોટા દડવા ગામે પતંગ ઉડાડવા મુદ્દે ધારીયા-પાઇપ ઉડયા : પાંચને ઇજાસિક્કામાં ભાણેજની હત્યા કરનાર મામાને એસપી સમક્ષ રજૂ કરાયો
જામનગર તાલુકાના સિક્કા ગામમાં આઠ વર્ષની બાળકીને તેના જ કુટંબી મામાએ શારીરિક આડપલાં કર્યા પછી તેણીનું માથું પછાડી હત્યા નિપજાવી હતી જેના આરોપી ને…
View More સિક્કામાં ભાણેજની હત્યા કરનાર મામાને એસપી સમક્ષ રજૂ કરાયોમુળીના ઉમરડાના યુવાનને માર મારી સાત શખ્સે સોનાનો ચેઇન-રોકડ સહિત 5.14 લાખની લૂંટ ચલાવી
હાલ અમદાવાદ રહેતા અને મૂળ ઉમરડા ગામનો યુવાન દ્વારકાથી દર્શન કરીને અમદાવાદ કારમાં મિત્રો સાથે પરત ફરી રહ્યો હતો. આ દરમિયાન ડોળીયા પાસેના બ્રિજ…
View More મુળીના ઉમરડાના યુવાનને માર મારી સાત શખ્સે સોનાનો ચેઇન-રોકડ સહિત 5.14 લાખની લૂંટ ચલાવીભાવનગરના તળાજા હાઇવે પર કાર ચાલકે યુવતીના પગ – વાળ પકડી માર માર્યો
કાયદો હાથમાં લેનાર નું પોલીસ રીકંટ્રક્શન ના બહાને આરોપીઓના સરઘસ કાઢે છે તેમ છતાંય કેટલાક ઈસમો સુધરવાનું નામ લેતા નથી.ઉલ્ટાનું પોલીસ અમારું કશું કરી નહિ…
View More ભાવનગરના તળાજા હાઇવે પર કાર ચાલકે યુવતીના પગ – વાળ પકડી માર માર્યોદારૂ ઢીંચી ના.મામલતદારે કાર ખાડામાં નાખી, ભાનમાં આવતા જ બોલ્યો હું મેજિસ્ટ્રેટ છું!
વડોદરા શહેરના જેતલપુર બ્રિજ પાસે પાદરાના ડેપ્યુટી મામલતદારે દારૂૂ પીધેલી હાલતમાં અકસ્માત કર્યો હતો. આ ઘટનાની જાણ થતા અકોટા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી…
View More દારૂ ઢીંચી ના.મામલતદારે કાર ખાડામાં નાખી, ભાનમાં આવતા જ બોલ્યો હું મેજિસ્ટ્રેટ છું!‘અમારી પાસે પૈસા માગો છો, તેવી ગામમાં કેમ વાતો કરો છો’, કહી ધોકા-પાઇપથી હુમલો
પડધરીના ન્યારા ગામનો બનાવ: કારમાં તોડફોડ કરી ખૂનની ધમકી આપ્યાની 3 સામે ફરિયાદ પડધરીના ન્યારા ગામે ઉધારી નાણાની માંગણી કરતા ત્રણ શખ્સોએ ‘અમારી પાસે પૈસા…
View More ‘અમારી પાસે પૈસા માગો છો, તેવી ગામમાં કેમ વાતો કરો છો’, કહી ધોકા-પાઇપથી હુમલોસમર્પણ પાર્કમાં 40 હજારની ઉઘરાણીમાં યુવાન ઉપર ચાર શખ્સોનો હુમલો
શહેરમાં રેલનગર વિસ્તારમાં આવેલા સમર્પણ પાર્કમાં રહેતા યુવાન પાસે રૂા. 40 હજારની ઉઘરાણી કરી ચાર શખ્સોએ ધોક વડે માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવકને સારવાર…
View More સમર્પણ પાર્કમાં 40 હજારની ઉઘરાણીમાં યુવાન ઉપર ચાર શખ્સોનો હુમલોગોકુલધામમાં ઘરમાં બેઠેલી યુવતીનો હાથ પકડી બીભત્સ માંગણી, નિર્લજ્જ હુમલો
રાજકોટ શહેરના ગોકુલધામ વિસ્તારમા પોતાના ઘરમા મિત્ર સાથે બેઠેલી યુવતીને તેના વિસ્તારના શખ્સે હાથ પકડી બિભત્સ માંગણી કરી કપડા ફાડી નિલ્લર્જ હુમલો કરતા પોલીસમા…
View More ગોકુલધામમાં ઘરમાં બેઠેલી યુવતીનો હાથ પકડી બીભત્સ માંગણી, નિર્લજ્જ હુમલો