રાજકોટનાં બેડી ગામે રહેતો યુવાન તેના નાના ભાઇને આડા અવડા ધંધા બંધ કરી મજુરી કરીને પૈસા કમાવવાની વાત કરતા ઉશ્કેરાયેલા નાનાભાઇએ મોટાભાઇ પર હુમલો…
View More તું આડા અવળા ધંધા કરીને પૈસા કમાય છે તે બંધ કર, મોટાભાઇએ સમજાવતા નાના ભાઇનો હુમલોcrime
દુધસાગર રોડ અને ગાયકવાડીમાં જુગારનો દરોડો: વેપારી સહિત 12 શકુની પકડાયા
રાજકોટ શહેરના દૂધસાગર રોડ હાઉસિંગ બોર્ડના ક્વાર્ટર અને ગાયકવાડીમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે દરોડો પાડતા જુગાર રમતા 12 શખ્સોને ઝડપી અડધા લાખનો મુદામાલ…
View More દુધસાગર રોડ અને ગાયકવાડીમાં જુગારનો દરોડો: વેપારી સહિત 12 શકુની પકડાયાએક લાખના વાયર ચોરીનો ભેદ ઉકેલાયો, તસ્કરણી પાણી પીવાના બહાને રેકી કરી ગઇ’તી
શહેરનાં મોરબી રોડ પર સેટેલાઇટ ચોક પાસે શીવ આસ્થા રેસીડેન્સી શેરી નં ર મા રહેતા વેપારી મહેશભાઇ પ્રવિણભાઇ અકબરીની યુનિવર્સીટી રોડ પર જલારામ સોસાયટી…
View More એક લાખના વાયર ચોરીનો ભેદ ઉકેલાયો, તસ્કરણી પાણી પીવાના બહાને રેકી કરી ગઇ’તીબામણબોર પાસેથી 59 લાખનો દારૂ ભરેલો ટ્રક ઝડપાયો
રાજકોટ-અમદાવાદ હાઈવે પર બામણબોર ચેકપોસ્ટ પાસેથી ક્રાઈમ બ્રાંચની ટીમે બાતમીના આધારે રૂપિયા 59.29 લાખનો 836 પેટી વિદેશી દારૂ ભરેલો ટ્રક ઝડપી પાડી રાજસ્થાનના ટ્રક ચાલકની…
View More બામણબોર પાસેથી 59 લાખનો દારૂ ભરેલો ટ્રક ઝડપાયોથોરાળામાં ચાલીને જતાં યુવાન પર શેરીમાંથી નીકળવા મામલે બે શખ્સોનો હુમલો
નવા થોરાળા ગોકુલપરામાં રહેતો યુવાન સ્વામીનારાયણ સ્કૂલ પાસેથી ચાલીને જતો હતો ત્યોર ત્રણ શખ્સોએ શેરીમાંથી નિકળવા મામલે માર માર્યો હતો આ મામલે યુવાને પોતાનો સોનાનો…
View More થોરાળામાં ચાલીને જતાં યુવાન પર શેરીમાંથી નીકળવા મામલે બે શખ્સોનો હુમલોમાલધારી સોસાયટીમાં ભત્રીજીને આડા સંબંધની શંકાએ કાકા-કાકીએ માર માર્યો
સામાંકાઠે નવાગામ નજીક માલધારી સોસાટીમા પરિણીતાને આડા સબંધની શંકાએ તેના કાકા – કાકી સહીત ચાર શખ્સોએ પાઇપ વડે માર મારતા તેમને સારવારમા ખસેડાયા હતા…
View More માલધારી સોસાયટીમાં ભત્રીજીને આડા સંબંધની શંકાએ કાકા-કાકીએ માર માર્યોજમીન વેચાણમાં છેતરપિંડી કર્યાના ગુનામાં આરોપીઓની ધરપકડ સામે હાઇકોર્ટનો સ્ટે
રાજકોટના હડમતીયા ગોલીડા ગામની ખેતીની જમીન જુદી જુદી બે વ્યકિતઓને વેચાણ કરી છેતરપિંડી આચરવાના કેસમાં સંડોવાયેલા આરોપીઓની ધરપકડ સામે હાઈકોર્ટ દ્વારા સ્ટે ફરમાવવામાં આવ્યો છે.…
View More જમીન વેચાણમાં છેતરપિંડી કર્યાના ગુનામાં આરોપીઓની ધરપકડ સામે હાઇકોર્ટનો સ્ટેઉદ્યોગમંત્રી રાજપૂત સહિતના સામે છેતરપિંડીની ફરિયાદ
ભીલવાડા. ગોકુલ એગ્રી ઇન્ટરનેશનલ લિમિટેડ (ગેઇલ), સિદપુર, ગુજરાત દ્વારા ભીલવાડાના વેપારીઓ સાથે રૂૂ. 4 કરોડથી વધુની છેતરપિંડીનો મામલો પ્રકાશમાં આવ્યો છે. આ ગંભીર આર્થિક ગુનાના…
View More ઉદ્યોગમંત્રી રાજપૂત સહિતના સામે છેતરપિંડીની ફરિયાદગોંડલના ગુંદાળામાં સરપંચ ઉપર હુમલાથી તંગદીલી
એક જ સનદમાં બે પ્લોટ ધારકો વચ્ચેના ડખ્ખામાં સરપંચને ત્રણ શખ્સોએ માર મારી આતંક મચાવતા પોલીસના ધાડા ઉતર્યા ગોંડલના ગુંદાળા ગામે ગ્રામ પંચાયતના પ્લોટની ફાળવણી…
View More ગોંડલના ગુંદાળામાં સરપંચ ઉપર હુમલાથી તંગદીલીહળવદમાં બુટલેગરની ગેરકાયદેસર બે દુકાનોનું તંત્ર દ્વારા ડિમોલીશન
કે. ટી. મિલ પાસેની 32 ચો.મી. જમીન ખુલ્લી કરાવાઇ મોરબી જિલ્લાના હળવદ વિસ્તારમાં બુટલેગર વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે તેવાં ચરાડવા ગામની…
View More હળવદમાં બુટલેગરની ગેરકાયદેસર બે દુકાનોનું તંત્ર દ્વારા ડિમોલીશન