ગિરનાર પરિક્રમા આ વખતે વહેલી શરૂૂ થવાની સાથે વહેલી પૂર્ણ પણ થઈ છે. ત્યારે પરિક્રમામાં ભાવિકો સાથે માળવેલાથી બોરદેવી ધક્કામૂકી કરી મોબાઈલની ચોરતા 4 યુવકની…
View More લીલી પરિક્રમામાં ધક્કામુક્કી કરી રાજકોટની ટોળકીએ 21 મોબાઇલ ચોર્યાcrime
યાત્રાધામોમાં મુસાફરોના દાગીના સેરવતી રાજકોટની રિક્ષાગેંગ પકડાઈ
પોલીસથી બચવા ટોળકી નંબર પ્લેટ આડે લીંબુ, મરચા ટાંગી દેતી હતી, 3 લાખનો મુદ્દામાલ કબજે યાત્રાધામ નગરીઓમાં વૃધ્ધ લોકોને રીક્ષામાં પેસેન્જર તરીકે બેસાડી સોનાના દાગીનાઓની…
View More યાત્રાધામોમાં મુસાફરોના દાગીના સેરવતી રાજકોટની રિક્ષાગેંગ પકડાઈદ્વારકાના મેવાસા ગામે મહિલાના ઘરમાં ગેરકાયદે પ્રવેશ કરી, છરી બતાવી ધમકી આપી: બે સામે ગુનો
કલ્યાણપુર પંથકમાં દારૂના બે દરોડામાં બે ઝડપાયા: એક નાસી છૂટ્યો દ્વારકા નજીકના મેવાસા ગામે રહેતા મનિષાબેન સાવજાભા કેર નામના 26 વર્ષના પરિણીત હિન્દુ વાઘેર મહિલાના…
View More દ્વારકાના મેવાસા ગામે મહિલાના ઘરમાં ગેરકાયદે પ્રવેશ કરી, છરી બતાવી ધમકી આપી: બે સામે ગુનોક્રિષ્ના કોંક્રીટનો બેકાબૂ ટ્રક 10 વાહનને ઉલાળી દીવાલમાં ઘૂસી ગયો
બિગ બજાર પાસે અકસ્માત સર્જનાર ટ્રકચાલક વિરૂદ્ધ ફરિયાદ; તારે જયાં કેસ કરવો હોય ત્યાં કરી નાખ તેવી સંચાલકની વાહનચાલકને ધમકી શહેરમાં વાહન ચાલકો બેફામ બન્યા…
View More ક્રિષ્ના કોંક્રીટનો બેકાબૂ ટ્રક 10 વાહનને ઉલાળી દીવાલમાં ઘૂસી ગયોખંભાળિયામાં મોબાઇલ ચોરીમાં રાજકોટનો પ્રૌઢ ઝડપાતા ચકચાર
ખંભાળિયા પંથકમાંથી તાજેતરમાં એક આસામીનો વિવો કંપનીનો મોબાઈલ ફોન ચોરાયો હોવાની ફરિયાદ અહીંના પોલીસ મથકમાં નોંધાવવામાં આવી હતી. જેને અનુલક્ષીને અહીંના પી.આઈ. બી.જે. સરવૈયાની ટીમ…
View More ખંભાળિયામાં મોબાઇલ ચોરીમાં રાજકોટનો પ્રૌઢ ઝડપાતા ચકચારવેપારીના મકાનમાંથી વાયરની ચોરીનો ભેદ ઉકેલાયો, ત્રણ મહિલાઓ વેચવા નીકળી ને ઝડપાઇ
શહેરનાં ટાગોર રોડ પર આવેલા એલઆઇસી સોસાયટીમાં નવા બની રહેલા વેપારીના મકાનમાંથી દિવાળીના રોજ 80 હજારના વાયરીંગના બંડલની ચોરી થયાની ગઇકાલે માલવીયાનગર પોલીસ મથકમાં ફરીયાદ…
View More વેપારીના મકાનમાંથી વાયરની ચોરીનો ભેદ ઉકેલાયો, ત્રણ મહિલાઓ વેચવા નીકળી ને ઝડપાઇબેડી ચોકડી પાસે ટ્રક અને કારચાલક વચ્ચે મારામારી
શહેરની ભાગોળે મોરબી રોડ પર બેડી ચોકડી પાસે ગત રાત્રે ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હોત. જેને પગલે બંને વાહનોના ચાલક વચ્ચે જાહેરમાં મારામારી…
View More બેડી ચોકડી પાસે ટ્રક અને કારચાલક વચ્ચે મારામારીઉદવાડામાં કોલેજિયન યુવતીનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળ્યો
રાજ્યમાં યુવતીઓ સાથે દુષ્કર્મની ઘટનાઓમાં વધારો થયો છે. ત્યારે ઉદવાડા ખાતે ટ્યુશન ક્લાસથી છૂટીને ઘરે જતી કોલેજીયન યુવતીનો મોતીવાડા હાટ બજાર નજીક શંકાસ્પદ હાલતમાં મૃતદેહ…
View More ઉદવાડામાં કોલેજિયન યુવતીનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળ્યોપોરબંદરના દરિયામાંથી ફરી 3500 કરોડનું ડ્રગ્સ ઝડપાયું
મધદરિયે નેવી-એટીએસ અને એનસીબીએ ગુજરાતના ઈતિહાસનું સૌથી મોટું ઓપરેશન ‘સાગર મંથન-4’ કરી, બોટ સાથે 8 ઈરાની શખ્સોને ઝડપી લીધા ગુજરાતમાં ડ્રગ્સ માફિયાઓના સિન્ડિકેટ ઉપર અંકુશ…
View More પોરબંદરના દરિયામાંથી ફરી 3500 કરોડનું ડ્રગ્સ ઝડપાયુંગુજરાતનો દરિયો બન્યો ડ્રગ્સનો દરિયો!! પોરબંદરના દરિયાકાંઠેથી ઝડપાયું 500 કિલો ડ્રગ્સ
ગુજરાતનો દરિયાકાંઠો બન્યો દરુગ્સનો દરિયો. આ વખતે 500 કરોડથી વધુની કિંમતનું ડ્રગ્સ પોરબંદરના દરિયામાંથી જપ્ત કરવામાં આવ્યું છે. ATS અને NCBની સંયુક્ત કાર્યવાહીના આધારે આ…
View More ગુજરાતનો દરિયો બન્યો ડ્રગ્સનો દરિયો!! પોરબંદરના દરિયાકાંઠેથી ઝડપાયું 500 કિલો ડ્રગ્સ