શહેરનાં સલાબતપુરામાં આંજણા ફાર્મ પાસે ખુલ્લી જમીન પર પતરાંના શેડ બનાવીને ભાડે આપનાર વેપારી વિરૂૂદ્ધ સુરત મહાપાલિકામાં અરજી કરીને ધંધો કરવો હોય તો 10 લાખ…
View More ધંધો કરવો હોય તો 10 લાખ આપો, સુરત શહેર કોંગ્રેસ યુવા ઉપપ્રમુખે ખંડણી માંગીcrime
હત્યા, મારામારી, દારૂ સહિત બે વખત પાસામાં ધકેલાયેલો નામચીન શખ્સ વધુ એકવાર પાસામાં ધકેલાયો
હત્યાનો પ્રયાસ, ફાયરિંગ, મારામારી સહિતના ગુનામાં સંડોવાયેલા યુનિવર્સિટી રોડ પર શિવશક્તિ કોલોનીમાં રહેતા ઉમંગ ભુત સામે પોલીસ કમિશનરે પાસાનું વોરંટ ઇશ્યૂ કર્યું હતું. યુનિવર્સિટી પોલીસે…
View More હત્યા, મારામારી, દારૂ સહિત બે વખત પાસામાં ધકેલાયેલો નામચીન શખ્સ વધુ એકવાર પાસામાં ધકેલાયોચેક પરત ફરવાના ગુનામાં આરોપીને એક વર્ષની સજા
શહેરમાં રહેતા મિત્ર પાસેથી હાથ ઉછીની લીધેલી રૂૂપિયા દસ લાખ ચૂકવવા આપેલો ચેક વગર વસુલાતે પરત ફરવાના ગુનાનો કેસ ચાલી જતા અદાલતે આરોપી તુલસી…
View More ચેક પરત ફરવાના ગુનામાં આરોપીને એક વર્ષની સજાલંડન યુનિવસિટીમાં એડમિશન અપાવી દેવાની લાલચે નવાગામના યુવાન સાથે રૂા.4.80 લાખની છેતરપિંડી
રાજકોટના બી.ઈ.ભણેલા યુવાને યુ.કે.માંથી ડિગ્રી મેળવવાની આશાએ યુનિવર્સિટી ઓફ વેસ્ટ લંડનમાં એમ.એસસી.એપ્લાઈડ ઈન પ્રોજેક્ટ મેનેજમેન્ટ કોર્સમાં રૂૂમ. 10 લાખની ફી સામે અર્ધી ફીમાં એડમીશન…
View More લંડન યુનિવસિટીમાં એડમિશન અપાવી દેવાની લાલચે નવાગામના યુવાન સાથે રૂા.4.80 લાખની છેતરપિંડીચલાવવા આપેલુ બાઈક પરત લઈ લેતા મિત્ર ઉશ્કેરાયો, યુવાનને માર મારી આપી ધમકી
શહેરના કોઠારિયા રોડ પર ખોડિયાર હોટલ નજીક યુવાનને તેમના જ મિત્રને બાઈક ચલાવવા આપ્યા બાદ પરત લઈ લેતા માર માર્યો હતો. આ અંગે પોલીસમાં ગુનો…
View More ચલાવવા આપેલુ બાઈક પરત લઈ લેતા મિત્ર ઉશ્કેરાયો, યુવાનને માર મારી આપી ધમકીબિલ્ડરના ઘરમાં લૂંટ ચલાવનાર નેપાળી દંપતીને સાત વર્ષની સજા ફટકારતી કોર્ટ
રાજકોટમાં રોયલ પાર્કમાં રહેતા બિલ્ડરના ઘરે ચોકીદારી કરતા દંપતીએ બિલ્ડરના પુત્ર અને પિતાને બંધક બનાવી રોકડ અને દાગીનાની લાખો રૂૂપિયાની લૂંટ ચલાવવાના કેસમાં અદાલતે આરોપી…
View More બિલ્ડરના ઘરમાં લૂંટ ચલાવનાર નેપાળી દંપતીને સાત વર્ષની સજા ફટકારતી કોર્ટઅપહરણ પ્રકરણમાં હિરલબા જાડેજાના રિમાન્ડ મંજૂર, તબિયત લથડતા હોસ્પિટલમાં
પોરબંદરના ત્રણ લોકોને ગોંધી રાખવાના કેસમાં ફરિયાદ નોંધવામાં આવતા હિરલબા અને તેમના સાગરીતની ધરપકડ કરવામાં આવી હતી મૂળ કુછડી તથા હાલ ઇઝરાયલ રહેતી એક મહિલાએ…
View More અપહરણ પ્રકરણમાં હિરલબા જાડેજાના રિમાન્ડ મંજૂર, તબિયત લથડતા હોસ્પિટલમાંમોરબી લાતી પ્લોટમાં જાણ વગર સ્માર્ટ મીટર લગાવી દેતા વેપારીઓનો વિરોધ
મોરબીના લાતી પ્લોટ મેઈન રોડ ઉપર શેરી નં.2ના નાકે લક્ષ્મી ચેમ્બરમાં આજે પીજીવીસીએલ દ્વારા સ્માર્ટ મીટર નાખવામાં આવી રહ્યા છે. જેનો વેપારીઓ દ્વારા વિરોધ…
View More મોરબી લાતી પ્લોટમાં જાણ વગર સ્માર્ટ મીટર લગાવી દેતા વેપારીઓનો વિરોધકોડીનારના સરખડી ગામે ખનન કરતા ઇસમો વિરૂદ્ધ કડક કાર્યવાહી
રેવન્યૂ વિભાગ તથા ખાણ અને ખનીજ કચેરીની સંયુક્ત ટીમ દ્વારા સરખડી ખાતે ગેરકાયદેસર રીતે સાદી માટી ખનીજ ખનન કરતા ઈસમો વિરુદ્ધ કડક કાર્યવાહી કરી છે.…
View More કોડીનારના સરખડી ગામે ખનન કરતા ઇસમો વિરૂદ્ધ કડક કાર્યવાહીકાલાવડમાં સગીરાને ભગાડી દુષ્કર્મ આચરતા આરોપીને દસ વર્ષની સજા
લગ્નની લાલચ આપી ભગાડી ગયાની ફરિયાદ નોંધાઈ’તી: વળતર ચૂકવવા આદેશ જામનગર જિલ્લા ના કાલાવડ મા રહેતી એક સગીરા ને તેનો કુટુંબીક અને પાડોશી યુવાન…
View More કાલાવડમાં સગીરાને ભગાડી દુષ્કર્મ આચરતા આરોપીને દસ વર્ષની સજા