પરિચિત શખ્સો જ નીકળતા ફરિયાદ કરવાનું ટાળ્યું પોરબંદર વિસ્તાર નાં પુર્વ સાંસદ અને ગોંડલ રહેતા રમેશભાઈ ધડુક પાસે જશદણ નાં શખ્સ નાં નામે બે કરોડ…
View More પૂર્વ સાંસદ રમેશ ધડુક પાસે રૂા. બે કરોડની ખંડણીની માંગણીcrime
રાજકોટ-અમદાવાદ હાઈવે પર લકઝરી બસમાંથી 14 લાખના દારૂ સાથે ત્રણ શખ્સો ઝડપાયા
બસની બે સીટ વચ્ચે ચોરખાનુ બનાવી ગોવાથી જામનગર દારૂ લઈ જવાતો હતો જિલ્લા એલસીબી ટીમને લીંબડીથી જામનગર તરફ જતી લકઝરી બસમાં દારૂૂ હોવાની બાતમી…
View More રાજકોટ-અમદાવાદ હાઈવે પર લકઝરી બસમાંથી 14 લાખના દારૂ સાથે ત્રણ શખ્સો ઝડપાયાભાવનગરમાં દંપતી સાથે કૌટુંબિક શખ્સે 25 લાખથી વધુ રકમની ઠગાઈ કરી
ભાવનગર માં રહેતા એક દંપતિ સાથે હાદાનગરમાં રહેતા એક કૌટુંબિક શખ્સે જ લાખો રૂૂપિયાની છેતરપિંડી આચરી હોવાનું બહાર આવ્યું છે. હાદાનગરના શખ્સે દંપતિને સ્ક્રેપના વ્યવસાયમાં…
View More ભાવનગરમાં દંપતી સાથે કૌટુંબિક શખ્સે 25 લાખથી વધુ રકમની ઠગાઈ કરીરાજકોટની ભાગોળે 12 લાખનો દારૂ ભરેલી મર્સિડીઝ ઝડપાઈ
ક્રિષ્ના વોટર પાર્ક પાસે ક્રાઈમ બ્રાંચનો દરોડો, બે શખ્સોની ધરપકડ, પોલીસને શંકા ન જાય તે માટે લકઝરીયસ કારનો દારૂની હેરાફેરીમાં ઉપયોગ રાજકોટ-અમદાવાદ હાઈવે પર…
View More રાજકોટની ભાગોળે 12 લાખનો દારૂ ભરેલી મર્સિડીઝ ઝડપાઈપડધરી પંથકમાં 24 કલાકમાં હત્યાના બે બનાવ
રાજકોટ પંથકમાં કાયદો અને વ્યવસ્થા કથળીને બે હાલ થઈ હોય તેમ અવારનવાર નજીવા પ્રશ્ર્ને ખુની ખેલ ખેલાયા હોવાની અનેક ઘટનાઓ પ્રકાશમાં આવી છે ત્યારે 24…
View More પડધરી પંથકમાં 24 કલાકમાં હત્યાના બે બનાવમુંબઈના ઝવેરી સાથે 14 કરોડની છેતરપિંડીમાં ફરાર નામચીન બિરજુ સલ્લા અમદાવાદથી પકડાયો
બે વર્ષ પહેલાં પ્લેન હાઇજેકિંગની ધમકીના કેસમાં ગુજરાત કોર્ટે બિરજુ સલ્લાને નિર્દોષ છોડ્યો હતો બે વર્ષ પહેલાં પ્લેન હાઇજેકિંગની ધમકીના કેસમાં ગુજરાત કોર્ટે નિર્દોષ છોડેલા…
View More મુંબઈના ઝવેરી સાથે 14 કરોડની છેતરપિંડીમાં ફરાર નામચીન બિરજુ સલ્લા અમદાવાદથી પકડાયોસ્વામિનારાયણ નગરમાં મહિલા વેપારી ઉપર અજાણ્યા શખ્સોનો હુમલો
નકલંક પાર્ક અને એકલવ્યનગરમાં બે પરિણીતાએ જ્વલનશીલ પ્રવાહી પીધું શહેરમાં ગોકુલધામ મેઈન રોડ ઉપર આવેલ સ્વામીનારાયણ નગરમાં કરિયાણાના મહિલા વેપારી સાથે અજાણ્યા શખ્સોએ ઝઘડો કરી…
View More સ્વામિનારાયણ નગરમાં મહિલા વેપારી ઉપર અજાણ્યા શખ્સોનો હુમલોસરધારમાં વેપારી પર હુમલો કરનાર આટકોટનાં બે શખ્સો ઝડપાયા
ગામ લોકોએ સજજડ બંધ પાડ્યા બાદ પોલીસ દોડતી થઇ રાજકોટ – ભાવનગર હાઇવે પર આવેલા સરધાર ગામમા થોડા દિવસ પહેલા આટકોટનાં માથાભારે સીકંદર…
View More સરધારમાં વેપારી પર હુમલો કરનાર આટકોટનાં બે શખ્સો ઝડપાયાપોકસો એકટના ગુનામાં 20 વર્ષ સજાનો હુકમ સસ્પેન્ડ કરી આરોપીને જામીન પર મુકત કરતી હાઈકોર્ટ
સગીરાના અપહરણ, દુષ્કર્મ કેસમાં નીચલી કોર્ટના સજાના હુકમને હાઇકોર્ટમાં પડકાર્યો’તો રાજકોટ ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારની સગીરાના અપહરણ, દુષ્કર્મ અને પોકસો એકટના ગુન્હામાં 20 વર્ષ કેદની…
View More પોકસો એકટના ગુનામાં 20 વર્ષ સજાનો હુકમ સસ્પેન્ડ કરી આરોપીને જામીન પર મુકત કરતી હાઈકોર્ટઅમદાવાદમાં શિક્ષક પરના હુમલા બાબતે શાળા સંચાલકો દ્વારા કાળી પટ્ટી બાંધી વિરોધ
શાળા અને શિક્ષકોની સુરક્ષા માટે તાત્કાલિક પગલાં ભરવા કલેકટર અને જિલ્લા શિક્ષણાધિકારીને રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળની ઉગ્ર રજૂઆત તાજેતરમા અમદાવાદમા રખીયાલ વિસ્તારમાં આવેલી નુતન…
View More અમદાવાદમાં શિક્ષક પરના હુમલા બાબતે શાળા સંચાલકો દ્વારા કાળી પટ્ટી બાંધી વિરોધ