સોની વેપારીનું 31 લાખનું સોનુ લઇ વધુ એક બંગાળી કારીગર ફરાર

રાજકોટમાં સોની વેપારીઓનું સોનું લઈ બંગાળી કારીગરો ભાગી જતાં હોવાના કિસ્સા અટકવાનું નામ નથી લઈ રહ્યા. વધુ એક વેપારીનું રૂૂા. 30.87 લાખનું સોનું અને એડવાન્સમાં…

View More સોની વેપારીનું 31 લાખનું સોનુ લઇ વધુ એક બંગાળી કારીગર ફરાર

યુનિવર્સિટી રોડ પર મકાનમાં જુગાર રમતા ત્રણ ઝડપાયા

ગુજરાત મિરર, રાજકોટ તા. 12- શહેરના યુનિવર્સિટી રોડ પર પુષ્કરધામ એપાર્ટમેન્ટમાં પોલીસે દરોડો પાડી પત્તા ટીંચતા ત્રણ શખ્સોની રૂા. 18,700ની રોકડ સાથે ઝડપી પાડી ધોરણસરની…

View More યુનિવર્સિટી રોડ પર મકાનમાં જુગાર રમતા ત્રણ ઝડપાયા

ઇગલ મોટર્સના પાંચ ભાગીદાર અને મટીરીયલના ધંધાર્થી દ્વારા રૂ.35 કરોડની કરચોરી

કેન્દ્રના જીએસટી વિભાગના બે અધિકારીઓએ આર્થિક ગુના નિવારણ શાખામાં નોંધાવેલી ફરિયાદ ટેક્ષ ન ભરવો પડે માટે બન્ને પેઢીએ મિલકત પણ બારોબર વેચી નાખી રાજકોટના જાણીતા…

View More ઇગલ મોટર્સના પાંચ ભાગીદાર અને મટીરીયલના ધંધાર્થી દ્વારા રૂ.35 કરોડની કરચોરી

મોચી બજારમાં વૃધ્ધાની સોનાની બે બુટી લઈ ફરાર થયેલી ટોળકીની શોધખોળ

મોચી બજાર ચોકમાં હિરાબેન પરબતભાઈ માલકીયા (ઉ.વ.62, રહે. લાતી પ્લોટ શેરી નં. 10)ને ભેટી ગયેલી ગઠીયા ગેંગ રૂૂા. 1.10 લાખની કિંમતની સોનાની બે બુટી લઈ…

View More મોચી બજારમાં વૃધ્ધાની સોનાની બે બુટી લઈ ફરાર થયેલી ટોળકીની શોધખોળ

લોન લેવા ગયેલા યુવાનના ડોકયુમેન્ટના આધારે બોગસ કંપની ઉભી કરી જીએસટી કૌભાંડ

ગોપાલ ચોક પાસે આવેલી એચડીએફસી બેંકમાં કર્મચારી સહિત બે સામે ગુનો નોંધાયો શહેરમાં 150 ફુટ રીંગ રોડ પર પરમેશ્વર સોસાયટીમાં રહેતા યુવક લોન અપાવી દેવાની…

View More લોન લેવા ગયેલા યુવાનના ડોકયુમેન્ટના આધારે બોગસ કંપની ઉભી કરી જીએસટી કૌભાંડ

આંગડિયા પેઢીના કર્મીને આંતરી લૂંટ ચલાવવાના કેસમાં આરોપીની જામીન અરજી રદ કરતી કોર્ટ

રાજકોટ મોરબી હાઇવે ઉપર ટંકારા નજીક રાજકોટની આંગડિયા પેઢીના વાહનને આંતરી રૂૂપિયા 90 લાખ રોકડની લૂંટના દોઢ માસ પહેલાના ચકચારી બનાવમાં ઝડપાયેલા આરોપીઓ પૈકી કાવતરાના…

View More આંગડિયા પેઢીના કર્મીને આંતરી લૂંટ ચલાવવાના કેસમાં આરોપીની જામીન અરજી રદ કરતી કોર્ટ

તને બહુ હવા આવી ગઇ છે, કોઠારિયા ગામે યુવાન પર બે પિતરાઇનો હુમલો

કોઠારીયા ગામમાં સરદાર ચોક પાસે ક્રિકેટ ગ્રાઉન્ડમાં યુવકને તારે બહુ હવા છે કહી બે કૌટુંબિક ભાઈઓએ લોખંડના કોશ વડે હુમલો કરી યુવાનનો પગ ભાંગી નાખ્યો…

View More તને બહુ હવા આવી ગઇ છે, કોઠારિયા ગામે યુવાન પર બે પિતરાઇનો હુમલો

ઓનલાઇન ગેમમાં 4 લાખ હારી જતા નાનાનું કાસળ કાઢી નાખ્યું

રાજકોટના રૈયાધાર વિસ્તારમાં પ્રજાપતિ વૃધ્ધની હત્યા કરનાર દોહિત્રના કારનામા ખૂલ્યા વૃધ્ધને હથોડીના 10 ઘા ઝીંકી હત્યા કર્યા બાદ પેટ્રોલ છાંટી લાશ સળગાવી હતી રૈયાધારમાં શાંતિનગરના…

View More ઓનલાઇન ગેમમાં 4 લાખ હારી જતા નાનાનું કાસળ કાઢી નાખ્યું

ભાયાવદરના જામટીંબડી ગામે ડીગ્રી વિના સારવાર કરતો નકલી ડોક્ટર ઝડપાયો

ભાવનગરના મેથાણાના શખ્સે મકાન ભાડે રાખી ક્લિનીક શરુ કર્યું હતું, દવા સહિત આઠ હજારનો મુદ્દામાલ કબજે ઉપલેટાના ભાયાવદરના જામટીંબડી બસ સ્ટેશન-ખજુરડા રોડ જુની ક્ધયા શાળા…

View More ભાયાવદરના જામટીંબડી ગામે ડીગ્રી વિના સારવાર કરતો નકલી ડોક્ટર ઝડપાયો

મુન્દ્રા-કાસેઝમાં 35 કરોડના ચીની ફટાકડા ઝડપાયા

100 મેટ્રીક ટન જેટલું વજન ધરાવતો જથ્થો આર્ટીફિશિયલ ફલાવર્સ અને પ્લાસ્ટિક મેટના નામે મંગાવી દાણચોરીનો ખેલ ઉંધો ડીરેક્ટરોટ ઓફ રેવન્યુ ઈન્ટેલીજન્સ દ્વારા ગત સપ્તાહે ઓપરેશન…

View More મુન્દ્રા-કાસેઝમાં 35 કરોડના ચીની ફટાકડા ઝડપાયા