મોરબીના આંદરણા ગામમાં બંધ મકાનમાંથી રૂા.7.36 લાખની ચોરી

આંદરણા ગામમાં બંધ મકાનને નિશાન બનાવી તસ્કરોએ નકુચો તોડી, તાળું બહાર કાઢી ઘરમાં પ્રવેશ કરી બંને રૂૂમના બંધ કબાટના લોક તોડી સોના ચાંદીના દાગીના, રોકડ…

View More મોરબીના આંદરણા ગામમાં બંધ મકાનમાંથી રૂા.7.36 લાખની ચોરી

ભાવનગરમાં સ્પાની આડમાં સેક્સ રેકેટ ચલાવતી મહિલા પાસા હેઠળ જેલ હવાલે

ભાવનગર શહેરમાં સ્પા સેન્ટરની આડમાં ગેરકાયદેસર અને અનૈતિક દેહ વ્યાપારની પ્રવૃત્તિઓ ચલાવતા તત્વો સામે ભાવનગર જિલ્લા પોલીસે લાલ આંખ કરી છે. શહેરના નિલમબાગ પોલીસ સ્ટેશન…

View More ભાવનગરમાં સ્પાની આડમાં સેક્સ રેકેટ ચલાવતી મહિલા પાસા હેઠળ જેલ હવાલે

નવાબંદર મરીન પોલીસમાં નોંધાયેલ ગુજ્સીટોક કેસના ફરાર બે આરોપીઓને પોલીસે ઝડપ્યા

ગીર સોમનાથ પોલીસે સંગઠિત ગુનાખોરી સામે વધુ એક મહત્વપૂર્ણ સફળતા મેળવી છે. નવાબંદર મરીન પોલીસ સ્ટેશનમાં ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરીઝમ એન્ડ ઓર્ગેનાઇઝ ક્રાઇમ (GUJCTOC) એક્ટ…

View More નવાબંદર મરીન પોલીસમાં નોંધાયેલ ગુજ્સીટોક કેસના ફરાર બે આરોપીઓને પોલીસે ઝડપ્યા

મોરબીમાં પરિણીતા ઉપર પતિ સહિતના સાસરિયાનો સિતમ

લીંબડી તાલુકાના વતની અને પરણીને મોરબીના પીપળી ગામે આવેલી 26 વર્ષની પરિણીતાને પતિ, સાસુ-સસરા સહિતના સાસરીયાઓએ શારીરિક અને માનસિક ત્રાસ આપ્યો હતો તેમજ પતિને અન્ય…

View More મોરબીમાં પરિણીતા ઉપર પતિ સહિતના સાસરિયાનો સિતમ

મોટી મારડમાં નવ દંપતીની હત્યાનો ભેદ ખુલ્યો, પૂર્વ પ્રેમીની ધરપકડ

જેની સાથે લગ્ન ન થયા તે પ્રેમિકાની દોઢ વર્ષ બાદ મુલાકાત થતા બદલો લેવા પૂર્વ પ્રેમીએ હત્યાને અંજામ આપ્યો પાટણવાવ તાલુકાના મોટીમારડ ગામે બનેલ ડબલ…

View More મોટી મારડમાં નવ દંપતીની હત્યાનો ભેદ ખુલ્યો, પૂર્વ પ્રેમીની ધરપકડ

શાપર-વેરાવળમાં ડેલી ખોલવા મુદ્દે યુવાન ઉપર અજાણ્યા શખ્સો ધોકાથી તૂટી પડ્યા

શાપર-વેરાવળ વિસ્તારમાં ડેલી ખોલવા જેવી બાબતે અજાણ્યા શખ્સોએ યુવક પર ધોકા વડે હુમલો કરતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા યુવકને…

View More શાપર-વેરાવળમાં ડેલી ખોલવા મુદ્દે યુવાન ઉપર અજાણ્યા શખ્સો ધોકાથી તૂટી પડ્યા

ભાવનગરમાં રૂા.13.06 લાખના મુદ્દામાલ સાથે 2 બુટલેગરો ઝડપાયા

ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે મોતી તળાવ વિસ્તારમાં વોચ ગોઠવીને સ્વીફ્ટ કાર અને અશોક લેલન ટ્રકમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂૂની 2 લીટરની કંપની…

View More ભાવનગરમાં રૂા.13.06 લાખના મુદ્દામાલ સાથે 2 બુટલેગરો ઝડપાયા

વેપન કાર્ટેલ: થાનનો શખ્સ 3 હથિયાર સાથે ઝડપાયો

પીસીબી દ્વારા ગેરકાયદેસર હથિયાર સામે શરૂૂ કરેલી ઝુંબેશ અન્વયે ગેરકાયદેસર હથિયારોનું ખરીદ-વેચાણ કરતી કુખ્યાત વેપન કાર્ટેલ ના વધુ એક સાગરીતને ઝડપી પાડીને તેની પાસેથી બે…

View More વેપન કાર્ટેલ: થાનનો શખ્સ 3 હથિયાર સાથે ઝડપાયો

રાજકોટનાં પરિણીત શાહરૂખે ‘વૃષભ’ બની સગીરાને પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ ગુજાર્યુ

શહેરના ગાંધીગ્રામ વિસ્તારની યુવતી સગીરવયની હતી તે સમયે વિધર્મી શખસે ત્રણ વર્ષ સુધી દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના પોલીસ ચોપડે નોંધાઈ છે. સહેલીના જન્મદિવસની ઉજવણીમાં પરિચયમાં…

View More રાજકોટનાં પરિણીત શાહરૂખે ‘વૃષભ’ બની સગીરાને પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ ગુજાર્યુ

બહેન સાથે મિલકત મુદ્દે ચાલતી અદાવતમાં બનેવી અને ભાણેજે યુવકને ઘરમાં ઘુસી માર માર્યો

શહેરના સ્વામિનારાયણ ચોક નજીક અંબાજી કડવા પ્લોટ વિસ્તારમાં પારિવારિક ઝઘડામાં મારામારીની ઘટના સામે આવી છે. દાદાએ પોતાની પ્રોપર્ટી પૌત્રીના નામે કરી દેતાં તેનો ખાર રાખીને…

View More બહેન સાથે મિલકત મુદ્દે ચાલતી અદાવતમાં બનેવી અને ભાણેજે યુવકને ઘરમાં ઘુસી માર માર્યો