12.50 લાખનું નુકસાન, ગુનો નોંધી તપાસનો ધમધમાટ વેરાવળ વાંઝા દરજી સમાજ ના માજી પ્રમુખ તથા અખિલ દરજી સમાજ ના સમસ્ત ગુજરાતના ઉપપ્રમુખ મોહનભાઇ ધીરૂૂભાઇ ઘેરવડા…
View More વેરાવળમાં દરજી સમાજના ઉપપ્રમુખની કારમાં અજાણ્યા શખ્સોએ આગ ચાંપીcrime
બિટકોઇન કેસમાં આજીવન કેદની સજાને હાઇકોર્ટમાં પડકારતા પૂર્વ ધારાસભ્ય કોટડિયા
12 કરોડ રૂપિયાના બિટકોઇન પડાવી લેવાના કેસમાં નીચલી કોર્ટના આદેશ સામે અપીલ વર્ષ 2018 બિટકોઈન ખંડણી અને અપહરણ મામલામાં દોષિત ઠેરવવાના સેશન્સ કોર્ટના આદેશને પૂર્વ…
View More બિટકોઇન કેસમાં આજીવન કેદની સજાને હાઇકોર્ટમાં પડકારતા પૂર્વ ધારાસભ્ય કોટડિયાવકિલ પર હુમલો કરનારનો કેસ નહીં લડવા બારનો ઠરાવ
રાજકોટ બાર એશોસીએશનના સભ્ય એડવોકેટ જયવીરસિંહ એલ. ઝાલા ઉપર મયુરસિંહ રાયજાદા એ જીવલેણ હુમલો કરેલ હોય અને ગંભીર ઈજાઓ પહોચાડેલ હોય જે સબંધે મયુરસિંહ રાયજાદા…
View More વકિલ પર હુમલો કરનારનો કેસ નહીં લડવા બારનો ઠરાવલોનની NOC પખવાડિયામાં પરત આપવાના બદલે આરોપીએ અન્ય બેંકમાં લોન લેવા ઉપયોગ કરી ઠગાઈ
મૂળીના લીમલી ગામના વતની અને હાલ રેલનગરમાં ગુલમહોર પ્લાઝાની બાજુમાં ઓસ્કાર એંકલેવ સી.202માં રહેતા યુવરાજસિંહ મહેન્દ્રસિંહ પરમાર (ઉ.વ.40)એ ચોટીલાના કુંભારા ગામના પ્રતાપભાઈ કાળાભાઈ ઉર્ફે કાળુભાઈ…
View More લોનની NOC પખવાડિયામાં પરત આપવાના બદલે આરોપીએ અન્ય બેંકમાં લોન લેવા ઉપયોગ કરી ઠગાઈલોહાનગરમાં સમાધાન માટે ભેગા થયેલા બે પરિવાર વચ્ચે બઘડાટી : બે યુવકને ઇજા
છરી અને ધારિયા વડે મારામારી કરનાર 7 શખ્સો વિરૂધ્ધ સામસામી ફરિયાદ શહેરની ભાગોળે પરાપીપળા ખાતે માછલી પકડવા મુદ્દે થયેલી બોલાચાલીના ઝઘડાના સમાધાન માટે લોહાનગરમાં ભેગા…
View More લોહાનગરમાં સમાધાન માટે ભેગા થયેલા બે પરિવાર વચ્ચે બઘડાટી : બે યુવકને ઇજાખોડિયારનગરમાં પાલતુ શ્ર્વાન મુદ્દેે બે પક્ષો વચ્ચે ધોકા-તલવાર ઉડ્યા : 4 ને ઇજા
સોડા – બોટલના ઘા કરી બે ટુ વ્હીલરમાં તોડફોડ કરી : સામસામી ફરિયાદ આજી જીઆઇડીસીમા આવેલા ખોડીયાનગરમાં પાલતુ શ્વાન મુદે માથાકૂટ થઇ હતી. જેમાં સામસામે…
View More ખોડિયારનગરમાં પાલતુ શ્ર્વાન મુદ્દેે બે પક્ષો વચ્ચે ધોકા-તલવાર ઉડ્યા : 4 ને ઇજામહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવા જતી પરિણીતાને પતિ સહિતનાએ માર માર્યો
દારૂ પી મારકૂટ કરી ધાકધમકી આપતા પતિથી ત્રાસી છેલ્લા પાંચ મહિનાથી રિસામણે બેઠી’તી શહેરમાં આવેલા ભિલવાસ ચોકમાં રહેતી પરિણીતા દારૂ પી ત્રાસ ગુજારતા પતિ વિરૂધ્ધ…
View More મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવા જતી પરિણીતાને પતિ સહિતનાએ માર માર્યોબજરંગવાડી બજારમાં મહિલાના અઢી લાખના સાંકળા અને રોકડની તફડંચી
બજરંગવાડી સર્કલ પાસે શેરીમાં સોમવારી બજારમાં પિતરાઈ બહેન રાજલબા સાથે ખરીદી કરવા ગયેલા ઉર્મિલાબા જયદીપસિંહ પરમાર (ઉ.વ.27, રહે. શેખપર, તા. મૂળી)ના રૂૂા.2.50 લાખની કિંમતના સોનાના…
View More બજરંગવાડી બજારમાં મહિલાના અઢી લાખના સાંકળા અને રોકડની તફડંચીTRB જવાન આણી ટોળકીએ વેપારીનું અપહરણ કરી 32 લાખ લૂંટી લીધા
રાજકોટના ટુરિસ્ટ પોકેટ રેસકોર્ષમાં પોલીસના નામે ખેલ પાડયો, પોલીસ સ્ટેશને લાવતા પી.આઇ. વી.આર.વસાવાએ જ ભાંડો ફોડી નાંખ્યો, 22 લાખની રોકડ સાથે ચાર શખ્સોની ધરપકડ રાજકોટ…
View More TRB જવાન આણી ટોળકીએ વેપારીનું અપહરણ કરી 32 લાખ લૂંટી લીધાગોંડલ રેલવે સ્ટેશનમાં લોખંડના બ્રિજ પરથી પટકાયેલા શ્રમિકનું મોત
આધેડે સારવાર દરમિયાન દમ તોડતા પરિવારમાં કલ્પાંત ગોેંડલ રેલવે સ્ટેશન પર લોખંડના બ્રીજ પર કામ કરતા શ્રમીક આધેડ અકસ્માતે નીચે પટકાતા ગંભીર ઇજા પહોંચી હતી.…
View More ગોંડલ રેલવે સ્ટેશનમાં લોખંડના બ્રિજ પરથી પટકાયેલા શ્રમિકનું મોત