એડવોકેટ રિતેષ પંડ્યા, તેજસ પંડ્યા, પરેશ ટીમાણિયા અને રમેશ પંડિતની ધારદાર રજૂઆત વેરાવળમાં કેટરિંગનું કામ કરતા વેપારીને ધંધાના વિકાસ માટે રૂૂ.સાત લાખ ઉછીના લીધેલ હતા…
View More વેરાવળમાં કેટરિંગનો વેપારી રૂા.27 લાખના ચેક રી ટર્ન કેસમાં નિર્દોષ જાહેરcrime
ઉપલેટાના મેખાટીંબી ગામે BSNL ટાવરમાંથી કેબલ સહિતની ચીજ વસ્તુઓની ચોરીનો ભેદ ઉકેલાયો
ઉપલેટા તાલુકાના મેખાટીંબી ગામ ખાતે આવેલ BSNL ટાવર માંથી કેબલ વાયર તેમજ એલ્યુમિનિયમના કાર્ડની ચોરી થઈ હોવાની ઘટના થોડા દિવસો પૂર્વે બની હતી જેમાં…
View More ઉપલેટાના મેખાટીંબી ગામે BSNL ટાવરમાંથી કેબલ સહિતની ચીજ વસ્તુઓની ચોરીનો ભેદ ઉકેલાયોગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં સગીરના વાળ ખેંચવાની ઘટનામાં DGPને આયોગની નોટિસ
રાજકોટના ગાંધીગ્રામ પોલીસ મથકમાં સગીરના વાળ પકડી અને ખેંચીને કાઢી લેવામાં આવ્યા હતા. આ અત્યાચારનો વીડિયો વાઇરલ થતા સમગ્ર રાજ્યમાં ચકચાર મચી જવા પામી…
View More ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં સગીરના વાળ ખેંચવાની ઘટનામાં DGPને આયોગની નોટિસડ્રીમ-11માં એક કરોડ જીતનાર યુવક સાથે 30 લાખની ઠગાઇ
ટેક્સના નામે ગઠિયાએ બનાવટી એકાઉન્ટ ખોલી પૈસા ખાતામાં મેળવી લેતા ફરિયાદ નોંધાઇ ઓનલાઈન ગેમિંગના યુગમાં, શહેરના વટવામાં જ્યાં ડ્રીમ-11 ગેમમાં એક કરોડ રૂૂપિયા જીતનાર યુવક…
View More ડ્રીમ-11માં એક કરોડ જીતનાર યુવક સાથે 30 લાખની ઠગાઇઅગાઉના ઝઘડાનો ખાર રાખી પ્રૌઢાને ફડાકા ઝીંકયા
કોટક સ્કૂલ પાસે ગવલી વાડમાં રહેતા રેહાનાબેન ઓસ્માનભાઇ મોહેલ(ઉ.વ.55)એ અગાઉના ઝઘડાનો ખાર રાખી પડોશમાં રહેતા તાહિર હનીફ દલવાણીએ ફડાકા મારી અને ધક્કો મારી દીધો હતો.આ…
View More અગાઉના ઝઘડાનો ખાર રાખી પ્રૌઢાને ફડાકા ઝીંકયાશેરબજારમાં ઉંચા વળતરની લાલચે યુવાન સાથે 2.59 લાખની છેતરપિંડી
રાજકોટ શહેરમા વધુ એક યુવાન સાયબર ફ્રોડનો ભોગ બન્યો હોવાની ફરીયાદ પોલીસ મથકમા નોંધાઇ છે . આ ઘટનામા એરપોર્ટ ફાટક પાસે મહાકાલેશ્ર્વર મંદિર નજીક જયગીત…
View More શેરબજારમાં ઉંચા વળતરની લાલચે યુવાન સાથે 2.59 લાખની છેતરપિંડીબેડી યાર્ડમાં ગાડી ઉતારવા બાબતે બે મજૂરોને ગોંધી બેફામ ધોલાઇ
યાર્ડના અધિકારીઓ સામે આક્ષેપો, બે મજૂરોને સિવિલમાં સારવાર લેવી પડી પાંચ હજાર મજૂરોએ પોતાના કામથી અળગા રહી વિરોધ નોંધાવ્યો, ન્યાયની માંગણી સાથે મજૂરોનો હોબાળો રાજકોટ…
View More બેડી યાર્ડમાં ગાડી ઉતારવા બાબતે બે મજૂરોને ગોંધી બેફામ ધોલાઇકૌટુંબિક દિયર-દેરાણીના ઝઘડામાં વચ્ચે પડેલી પરિણીતાને માર પડ્યો
શહેરમાં કુંબલીયાપરા વિસ્તારમાં કૌટુંબીક દિયર દેરાણીનાં ઝઘડામાં વચ્ચે પડેલી પરિણીતાને દિયરે માર માર્યો હતો. પરિણીતાને ઈજા પહોંચતાં સારવાર માટે ખસેડવામાં આવી હતી. આ બનાવ અંગે…
View More કૌટુંબિક દિયર-દેરાણીના ઝઘડામાં વચ્ચે પડેલી પરિણીતાને માર પડ્યોવિક્રમ ચોકમાં કુખ્યાત શખ્સોની ધમાલ; પાંચ ઘવાયા
બન્ને પક્ષે મારામારીમાં ઘવાયેલા ઈજાગ્રસ્તોને સારવારમાં ખસેડાયા; પોલીસ ફરિયાદ શહેરમાં કાયદો અને વ્યવસ્થા કથળીને બેહાલ થઈ હોય તેમ અવારનવાર નજીવા પ્રશ્ર્ને મારામારી અને જીવલેણ હુમલા…
View More વિક્રમ ચોકમાં કુખ્યાત શખ્સોની ધમાલ; પાંચ ઘવાયાસગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચરવાના કેસમાં આરોપીને જામીન મુક્ત કરતી હાઇકોર્ટ
બનાસકાંઠા પંથકની સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચરવાના ગુનામાં જેલ હવાલે રહેલા આરોપીની હાઈકોર્ટ દ્વારા રેગ્યુલર જામીન અરજી મંજુર કરવામાં આવી છે. આ કેસની હકીકત મુજબ…
View More સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચરવાના કેસમાં આરોપીને જામીન મુક્ત કરતી હાઇકોર્ટ