બન્ને યુવાનોનું મુંડન કરી અડધી મૂછો કાપી, ગુદાના ભાગે મરચાનો પાઉડર નાખી નિર્દયતાથી બેફામ માર માર્યો ભુજ તાલુકાના સરહદી ખાવડા પંથકના અને ગામના સીમ વિસ્તારમાં…
View More કચ્છમાં રોમિયોગીરીની શંકાએ બે યુવકને તાલિબાની સજાcrime
તબીબના પ્રિસ્ક્રિપશન વગર નશાકારક દવા ગ્રાહકોને ન આપવાનો આદેશ
જામનગર શહેરમાં નશાકારક દવાઓનું ગેરકાયદે રીતે વેચાણ ન થાય, તે માટે એસ.ઓ.જી. ની ટુકડી દ્વારા વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું, અને જામનગર શહેરના તમામ…
View More તબીબના પ્રિસ્ક્રિપશન વગર નશાકારક દવા ગ્રાહકોને ન આપવાનો આદેશખંભાળિયા નજીક બંગલામાં દારૂની મહેફીલ ઉપર રેડ
જામનગર- ખંભાળિયા ધોરી માર્ગ પર સરમત નજીક આવેલા આર્યભગવતી વિલાના 112 નંબરના બંગલામાં દારૂૂની મહેફિલ ચાલી રહી છે, તેવી ચોક્કસ બાતમીના આધારે ગઈકાલે રાત્રે એલસીબીની…
View More ખંભાળિયા નજીક બંગલામાં દારૂની મહેફીલ ઉપર રેડરાજુલામાં કેન્સર મટાડવા તાંત્રિકવિધિના બહાને મહિલા સાથે ત્રણ વર્ષ સુધી પાડોશીનું દુષ્કર્મ
રાજુલામાં મફતપરા વિસ્તારમાં ભાઈને થયેલા કેન્સર મટાડવા માટે તાંત્રિક વિધીના બહાને 45 વર્ષિય મહિલા સાથે અવારનવાર પાડોશીએ દુષ્કર્મ આચર્યું હતું. અંતે મહિલાએ કંટાળી ફીનાઈલ…
View More રાજુલામાં કેન્સર મટાડવા તાંત્રિકવિધિના બહાને મહિલા સાથે ત્રણ વર્ષ સુધી પાડોશીનું દુષ્કર્મઅમરેલીમાં ગુમ યુવાનની હત્યા થયાનો ઘટસ્ફોટ
પત્ની સાથે આડાસંબંધની શંકાએ હત્યા કરી આરોપીએ ખાંભામાં લાશ અવાવરુ જગ્યાએ ફેંકી દીધી હતી અમરેલી જિલ્લાના રાજુલા શહેરમાંથી ગુમ થયેલા 42 વર્ષીય સુરેશભાઈ કરશનભાઈ સભાડિયાની…
View More અમરેલીમાં ગુમ યુવાનની હત્યા થયાનો ઘટસ્ફોટદ્વારકામાં પ્રેમ લગ્નનો ખાર રાખી, યુવતીના ભાઈ સહિત ચાર દ્વારા યુવાનનું અપહરણ
દ્વારકા વિસ્તારમાં રહેતા અને મૂળ મહારાષ્ટ્ર રાજ્યના એક શ્રમિક યુવાને થોડા સમય પૂર્વે પ્રેમ લગ્ન કર્યા હોય, આ બાબત યુવતીના ભાઈઓને ન ગમતા ચાર શખ્સોએ…
View More દ્વારકામાં પ્રેમ લગ્નનો ખાર રાખી, યુવતીના ભાઈ સહિત ચાર દ્વારા યુવાનનું અપહરણમોરબીના ઢુવા ગામ પાસેથી 110 બોટલ દારૂ ભરેલી કાર ઝડપાઈ
કાર સહિત રૂા.3.14 લાખનો મુદ્દામાલ જપ્ત, બે શખ્સોની ધરપકડ વાંકાનેરના ઢુવા ઓવરબ્રિજ પાસેથી કારમાં ઈંગ્લીશ દારૂૂની હેરાફેરી કરનાર બે ઇસમોને ઝડપી લઈને પોલીસે 1.54 લાખનો…
View More મોરબીના ઢુવા ગામ પાસેથી 110 બોટલ દારૂ ભરેલી કાર ઝડપાઈવીરપુરમાં મોબાઈલ ચોરને રૂપિયા આપવા છતા માલિકને ફોન પરત ન મળ્યો
ચોરે મોબાઈલ માલિકના સગા સંબંધીઓને ફોન કરી પૈસાની માંગણી કરેલ રાજકોટ જિલ્લાના વીરપુરમાંથી ચોરીની એક અજીબ ઘટના સામે આવી છે. અહીં એક તસ્કર માત્ર ચોરી…
View More વીરપુરમાં મોબાઈલ ચોરને રૂપિયા આપવા છતા માલિકને ફોન પરત ન મળ્યોરાજકોટની મહિલાને થાઇલેન્ડ મોકલી 1.10 કરોડનો હાઇબ્રિડ ગાંજો મંગાવ્યો
જૂનાગઢમાં વેંચવા નીકળ્યાને ચાર શખ્સો ઝડપાયા, વડોદરાના શખ્સે ગાંજો મંગાવ્યો હતો : મહિલા સહિત ત્રણની શોધખોળ ભારતી આશ્રમના લઘુમહંત ગુમ થવાની ઘટનામાં રોકાયેલી પોલીસને એક…
View More રાજકોટની મહિલાને થાઇલેન્ડ મોકલી 1.10 કરોડનો હાઇબ્રિડ ગાંજો મંગાવ્યોબસપોર્ટ પાસે યુવતીની છેડતી કરનાર ટપોરીની ધોલાઇ
રાજકોટ શહેરનાં બસ પોર્ટ પાસેથી પસાર થતી યુવતીની એક ટપોરીએ છેડતી કરતા યુવતીએ બુમા બુમ કરી હતી અને થોડીવારમાં આજુબાજુનાં લોકો ત્યા દોડી જતાં ટોળું…
View More બસપોર્ટ પાસે યુવતીની છેડતી કરનાર ટપોરીની ધોલાઇ