એલસીબી ઝોન-2ની ટીમે બે મહિનાથી નાસતા ફરતા શખ્સને ઘરેથી જ પકડી લીધો રાજકોટ શહેરનાં સાધુ વાસવાણી રોડ પર જનકપુરી કોમ્પલેક્ષમા રહેતા અને ખાદ્ય તેલનો વેપાર…
View More ખોટું નામ ધારણ કરી તેલના 11 ડબ્બાની ઠગાઇ કરનાર ઝડપાયોcrime
ભચાઉ નજીકથી રૂા.1.85 કરોડનો દારૂ ઝડપાયો
ટ્રકચાલક અને ક્લીનરની ધરપકડ, સપ્લાયર સહિત 4 શખ્સોના નામ ખુલ્યા કચ્છમાં દોઢ મહિના બાદ ફરીથી કરોડોનો વિદેશી દારૂૂનો જથ્થો ઝડપાયો છે. સ્થાનિક પોલીસ ઊંઘતી રહી…
View More ભચાઉ નજીકથી રૂા.1.85 કરોડનો દારૂ ઝડપાયોછોટુનગરમાં જમીન મામલે મહિલા પર કાકા-કાકી સહિત ત્રણનો હુમલો, હાથ ભાંગી નાખ્યો
એરપોર્ટ રોડ પર છોટુનગરમાં રહેતા તારાબેન રતનભાઇ રાફુચા(ઉ.વ.34) અને તેમના પતિને જમીન મામલે પાટણની જમીન મામલે કાકા કાંતિભાઇ રામજીભાઇ સમેચા,તેમના પત્નિ હંસાબેન કાંતિભાઇ સમેચા અને…
View More છોટુનગરમાં જમીન મામલે મહિલા પર કાકા-કાકી સહિત ત્રણનો હુમલો, હાથ ભાંગી નાખ્યો‘તમે દારૂ વેચો છો’ કહી મહિલાને પાડોશીએ દાંતરડું ઝીંકી દીધું
શહેરના 150 ફુટ રીંગ રોડ પર આવેલા પુનિતનગર પાણીના ટાંકા પાસે રહેતી મહિલાને પાડોશી શખ્સે ‘તમે દારૂ વેચો છો’ તેમ કહી દાતરડું ઝીંકી દેતાં ઈજાગ્રસ્ત…
View More ‘તમે દારૂ વેચો છો’ કહી મહિલાને પાડોશીએ દાંતરડું ઝીંકી દીધુંવ્યાજખોરોના ત્રાસથી થોરાળાના યુવકનો આપઘાતનો પ્રયાસ
બે લાખના ત્રણ લાખ પડાવ્યા, વધુ 3.40 લાખની ઉઘરાણી કરતા શ્રમિક યુવાને ફિનાઇલ પીધું: ત્રણ સામે ફરિયાદ રાજકોટમાં વ્યાજખોરોનો ત્રાસ સામે આવ્યો છે.શ્રમિક યુવક પાસેથી…
View More વ્યાજખોરોના ત્રાસથી થોરાળાના યુવકનો આપઘાતનો પ્રયાસફી ભરવા પોલિટિકલ સાયન્સની છાત્રા કોલગર્લ બની !
સુરતમાં ઝડપાયેલ સેકસ રેકેટમાં ચોંકાવનારો ખુલાસો, ચાર યુવતીઓને મુક્ત કરાવાઇ સુરતના રાંદેરમાંથી સેક્સ રેકેટનો પર્દાફાશ થયો હતો. મળતી જાણકારી અનુસાર, સુરતના રાંદેરમાં ઝડપાયેલા સેક્સ રેકેટમાં…
View More ફી ભરવા પોલિટિકલ સાયન્સની છાત્રા કોલગર્લ બની !જસદણ માર્કેટ યાર્ડના ત્રણ એજન્ટ દ્વારા જીરૂની ખરીદીના નામે 3 લાખની ઠગાઇ
બાબરાના લાલકા ગામના શખ્સ અને તેના બે પુત્રોએ જીરૂ ખરીદી અનેક વેપારીઓને રૂપિયા નહિ ચૂકવતા પોલીસ ફરિયાદ જસદણ માર્કેટીંગ યાર્ડમાં કમીશન એજન્ટ પાસેથી રૂૂ.3.15 લાખનું…
View More જસદણ માર્કેટ યાર્ડના ત્રણ એજન્ટ દ્વારા જીરૂની ખરીદીના નામે 3 લાખની ઠગાઇગોંડલના માલધારીને રિક્ષામાં બેસાડી આટકોટ પાસે ચાંદીના કડલાની ચોરી
વીરનગરથી ચાલીને જતાં વૃધ્ધને રિક્ષામાં બેસાડી ચાર શખ્સો કળા કરી ગયા ગોંડલના વોરા કોટડા રહેતા માલધારી વૃદ્ધને વીરનગર અને આટકોટ વચ્ચે રિક્ષા ગેંગે શિકાર બનાવી…
View More ગોંડલના માલધારીને રિક્ષામાં બેસાડી આટકોટ પાસે ચાંદીના કડલાની ચોરીજામનગરના યાદવનગરમાં ગેસ રીફીલિંગનું કારસ્તાન ઝડપાયું
જામનગર ના યાદવનગરમાં એક શખ્સ સેફટી સાધન ની વ્યવસ્થા વગર જ જોખમી રીતે ગેસના ભરેલા બાટલામાંથી ખાલી બાટલામાં રીફીલીંગ કરતો ઝડપાયો છે. એસઓજીએ સ્થળ પરથી…
View More જામનગરના યાદવનગરમાં ગેસ રીફીલિંગનું કારસ્તાન ઝડપાયુંકચ્છમાં રોમિયોગીરીની શંકાએ બે યુવકને તાલિબાની સજા
બન્ને યુવાનોનું મુંડન કરી અડધી મૂછો કાપી, ગુદાના ભાગે મરચાનો પાઉડર નાખી નિર્દયતાથી બેફામ માર માર્યો ભુજ તાલુકાના સરહદી ખાવડા પંથકના અને ગામના સીમ વિસ્તારમાં…
View More કચ્છમાં રોમિયોગીરીની શંકાએ બે યુવકને તાલિબાની સજા