રાજકોટના બહુમાળી ભવન ખાતે જિલ્લા નાયબ નિયામક વિકસતી જાતિ કલ્યાણ કચેરીમાં મદદનિશ સમાજ કલ્યાણ અધિકારી સાથે ઉના પંથકના એક શખ્સે કેન્દ્ર સરકારના કર્મચારી તરીકે ઓળખ…
View More રાજકોટ સમાજ કલ્યાણના અધિકારી સાથે સરકારી લેપટોપ યોજનાના નામે છેતરપિંડીcrime
ભાવનગરમાં મકાનમાંથી 1.48 લાખના ડ્રગ્સ સાથે ઘરધણીને પોલીસે ઝડપી લીધો
ગુજરાત સરકાર દ્વારા નશા મુક્ત ગુજરાત અભિયાન સમગ્ર ગુજરાતમાં ચાલુ કરવામાં આવેલ તે અંતર્ગત ભાવનગર રેન્જ આઇ.જી.પી. ગૌતમ પરમાર અને ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક નિતેશ…
View More ભાવનગરમાં મકાનમાંથી 1.48 લાખના ડ્રગ્સ સાથે ઘરધણીને પોલીસે ઝડપી લીધોજામનગરના રેપકાંડમાં પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ : આરોપી ફરાર
જામનગર ના ઓઇલ મિલર એવા એક ઉદ્યોગપતિ સામે સિક્કા પોલીસ મથકમાં ગત 31મી તારીખે લોન ક્ધસલ્ટન્ટ નું કામ સંભાળતી એક યુવતીએ પોતાના ઉપર વારંવાર દુષ્કર્મ…
View More જામનગરના રેપકાંડમાં પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ : આરોપી ફરારજામનગરમાં ચોરી કરવા ઘૂસેલ ચોરને લોકોએ પકડી ઠમઠોર્યો
જામનગરના લીમડાલેન વિસ્તારમાં ધર્મેશભાઈ ત્રિવેદી નામના વિપ્ર પરિવારના એક મકાનમાં તસ્કરોના પરોણા થયા હતા. જે મકાનમાં એક સતવારા પરિવાર ભાડેથી રહે છે, પરંતુ ગઈકાલે પરિવાર…
View More જામનગરમાં ચોરી કરવા ઘૂસેલ ચોરને લોકોએ પકડી ઠમઠોર્યોમોરબીમાં આરટીઓનું ચલણ મોકલી 3.33 લાખ સેરવી લીધા
ઓનલાઈન ફ્રોડ કરનાર ગઠિયાઓ નીતનવા કીમિયા અજમાવી નિર્દોષ લોકોના રૂૂપિયા ચાઉં કરી જતા હોય છે હાલ આરટીઓ ચલણના નામે ફોડ ફાઈલ મોકલી મોબાઈલ હેક કરી…
View More મોરબીમાં આરટીઓનું ચલણ મોકલી 3.33 લાખ સેરવી લીધાઅત્યાર સુધીમાં આઠ વાર SIRની પ્રક્રિયા કરવામાં આવી
બી.એલ.ઓ. દરેક મતદારના ઘરની ત્રણ વખત મુલાકાત લઇ મૃતકો, કાયમી સ્થળાંતર કરી ગયેલા અને એકથી વધુ જગ્યાએ નોંધાયેલા મતદારોની કરશે ઓળખ ભારતના ચૂંટણીપંચ, નવી…
View More અત્યાર સુધીમાં આઠ વાર SIRની પ્રક્રિયા કરવામાં આવીજેતપુરમાં સગી બહેનની બોગસ સહી કરી ભાઇઓએ જમીન વળતરના 5 કરોડ પડાવી લીધા
બોગસ વેચાણ નોંધ રેકર્ડ ઉપર ઉભી કર્યાનો FSL રિપોર્ટમાં ભાંડો ફૂટ્યો : સુરત રહેતા બનેવીની ફરિયાદને આધારે સાળા સહિત 8 સામે ગુનો નોંધાયો જેતપુર તાલુકાના…
View More જેતપુરમાં સગી બહેનની બોગસ સહી કરી ભાઇઓએ જમીન વળતરના 5 કરોડ પડાવી લીધામાળિયાના સોનગઢ ગામે ડીઝલ ચોરી કૌભાંડ પકડાયું : બે શખ્સોને પકડ્યા
માળિયાના સોનગઢ ગામે રામજી મંદિર પાછળ ચાલતા ડીઝલ ચોરી કોભાંડને ઝડપી લઈને માળિયા (મી) પોલીસ ટીમે બે ઇસમોને રૂૂ 47.14 લાખના મુદામાલ સાથે ઝડપી…
View More માળિયાના સોનગઢ ગામે ડીઝલ ચોરી કૌભાંડ પકડાયું : બે શખ્સોને પકડ્યામોરબીના પીપળી ગામ નજીક ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ બાદ આગ
મોરબીના પીપળી ગામ નજીક જેટકોના સબ સ્ટેશનના ટ્રાન્સફોર્મરમાં અચાનક બ્લાસ્ટ થતા આગ લાગવાનો બનાવ સામે આવ્યો છે તો ધટનાની જાણ થતા જ મોરબી ફાયરની ટીમે…
View More મોરબીના પીપળી ગામ નજીક ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ બાદ આગકલ્યાણપુરના રાવલ ગામે કોન્ટ્રાક્ટર પર હુમલો: મહિલા સહિત સાત સામે ફરિયાદ
કલ્યાણપુર તાલુકાના રાવલ ગામે રહેતા અને કોન્ટ્રાક્ટના વ્યવસાય સાથે સંકળાયેલા લખમણભાઈ હીરાભાઈ કાગડીયા નામના 45 વર્ષના યુવાનને રાવલ નગરપાલિકા દ્વારા રોડ બનાવવા માટેનો વર્ક ઓર્ડર…
View More કલ્યાણપુરના રાવલ ગામે કોન્ટ્રાક્ટર પર હુમલો: મહિલા સહિત સાત સામે ફરિયાદ