રંગોલી આઇસ્ક્રીમ નજીક બાઈક સવાર બે શખ્સોએ છરીના ઘા ઝીંકી દીધા મોરબીના શનાળા રોડ પર ગુરુવારે રાત્રે ઓવરટેક કરવાની સામાન્ય બાબતે થયેલી બોલાચાલીમાં કાર ચાલક…
View More મોરબીમાં ઓવરટેક કરવાની બાબતમાં કાર ચાલકની હત્યાcrime
મેટોડામાં ઘરમાં ઘુસી ભાઈ-બહેન ઉપર ખૂની હુમલો
વહેલી સવારે અજાણ્યા બુકાનીધારી શખ્સે તિક્ષ્ણ હથિયારનાં ઘા ઝીંકી દીધા રાજકોટ શહેરનાં કાલાવડ રોડ પર આવેલા મેટોડા ગેઈટ નં.2માં રહેતાં ભાઈ-બહેન પર આજે વહેલી સવારે…
View More મેટોડામાં ઘરમાં ઘુસી ભાઈ-બહેન ઉપર ખૂની હુમલોસુરેન્દ્રનગરની ટોળકીએ રીવોલ્વર બતાવી જમીન દલાલનું અપહરણ કરી રૂપિયા એક કરોડ પડાવ્યા
સાણંદના જમીન દલાલને ‘મીઠી-મીઠી’ વાતો કરી મળવા બોલાવી યુવતી સહિતની ટોળકીએ ખેલ પાડયો સાણંદના શાંતીપુરાનો 45 વર્ષીય યુવક હનીટ્રેપનો ભોગ બન્યો છે. સુરેન્દ્રનગરની યુવતીએ જમીન…
View More સુરેન્દ્રનગરની ટોળકીએ રીવોલ્વર બતાવી જમીન દલાલનું અપહરણ કરી રૂપિયા એક કરોડ પડાવ્યાજામનગરમાં મહિલાને નશો કરાવી દુષ્કર્મ આચરનાર આરોપીને દસ વર્ષની સજા
જામનગર રહેતી એક મહિલા થોડા વર્ષ પહેલાં રાત્રિના સમયે નાસ્તો કરવા ગયા ત્યારે એક શખ્સ બળજબરી થી ઘરે લઈ જઈ મારકૂટ કર્યા પછી દારૂૂ પીવડાવી…
View More જામનગરમાં મહિલાને નશો કરાવી દુષ્કર્મ આચરનાર આરોપીને દસ વર્ષની સજાગોંડલ નજીક બેન્કે સીલ કરેલ કારખાનામાંથી રૂા.1.80 લાખના વાયરની ઉઠાંતરી
ગોંડલ નજીક ભૂણાવા પાસે બેંક દ્વારા સીલ કરવામાં આવેલ ફેક્ટરી માંથી રૂૂ.1.80 લાખ ના કોપર વાયરની ચોરી થતા આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. તસ્કરો…
View More ગોંડલ નજીક બેન્કે સીલ કરેલ કારખાનામાંથી રૂા.1.80 લાખના વાયરની ઉઠાંતરીજામનગર શહેરમાં દારૂૂના ધંધાર્થી સામે જામનગર સિટી બી. ડિવિઝનની પોલીસની લાલ આંખ
જામનગરમાં ચબરાક દારૂૂના ધંધાર્થી સામે પોલીસ તંત્ર પણ સતર્ક બન્યું છે, અને જામનગર બહારથી એક બોલેરોમાં સંતાડીને લાવવામાં આવેલો ઇંગલિશ દારૂૂ પકડી પાડ્યો છે. જો…
View More જામનગર શહેરમાં દારૂૂના ધંધાર્થી સામે જામનગર સિટી બી. ડિવિઝનની પોલીસની લાલ આંખજામનગરના મેઘપરના જાલી નોટ પ્રકરણમાં વધુ ત્રણ આરોપી પકડાયા
જામનગર જિલ્લામાં લાંબા સમય પછી ચલણી નોટો ઘુસાડવાનું કારસ્તાન મેઘપર પોલીસે પકડી પાડયું હતું, અને બે પરપ્રાતીય શખ્સો પાસેથી રૂૂપિયા 500 ના દરની 100 નંગ…
View More જામનગરના મેઘપરના જાલી નોટ પ્રકરણમાં વધુ ત્રણ આરોપી પકડાયાજામનગરમાં 10 વર્ષની માસૂમ બાળા પાસે બિભત્સ માગણી કરનાર આરોપીને 3 વર્ષની સજા
આરોપીને રૂ.10 હજારનો દંડ અને ભોગ બનનાર બાળાને રૂૂ. 2 લાખનું વળતર ચૂકવવાનો હુકમ જામનગર શહેરમાં સગીર વયની બાળકીઓ અને મહિલાઓની સુરક્ષા અંગે એક દાખલારૂૂપ…
View More જામનગરમાં 10 વર્ષની માસૂમ બાળા પાસે બિભત્સ માગણી કરનાર આરોપીને 3 વર્ષની સજાજામનગરના સત્યમ કોલોની વિસ્તારમાં ભંગાર રસ્તાના મુદ્દે મહિલાઓનું ચક્કાજામ
જામનગરમાં સત્યમ કોલોની અંડરબ્રિજ નજીકની આસપાસની સોસાયટી વિસ્તારમાં એક કોન્ટ્રાક્ટર છેલ્લા બે મહિનાથી રોડનું કામ અધૂરું મૂકીને ભાગી છૂટ્યો છે, અને આ વિસ્તારમાં વસતા નાગરિકોને…
View More જામનગરના સત્યમ કોલોની વિસ્તારમાં ભંગાર રસ્તાના મુદ્દે મહિલાઓનું ચક્કાજામગોંડલમાં ઉશ્કેરાયેલા પતિએ પત્નીને રસ્તા પર ઢસડી બેફામ માર માર્યો, વીડિયો વાયરલ
ગોંડલ માર્કેટિંગ યાર્ડ અને વેપાર-ઉદ્યોગ માટે જાણીતા ગોંડલ શહેરમાંથી માનવતાને લાંછન લગાડતી એક ઘટના સામે આવી છે. શહેરના વ્યસ્ત ગણાતા વિક્રમસિંહજી કોમ્પ્લેક્સ રોડ પર એક…
View More ગોંડલમાં ઉશ્કેરાયેલા પતિએ પત્નીને રસ્તા પર ઢસડી બેફામ માર માર્યો, વીડિયો વાયરલ