જામનગર શહેરમાં રાક્ષસી વ્યાજ વસૂલવા નો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. એક સફાઈ કામદાર યુવાને એક લાખ રૂૂપિયા વ્યાજે મેળવી લીધા બાદ 10 લાખ…
View More જામનગરમાં યુવકે 1 લાખ સામે 10 લાખ ચૂકવી દીધા છતાં વધુ 7 લાખની ઉઘરાણીcrime
જામનગરના દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં એક કાળમુખા કૂતરાએ છીનવ્યો એક ઘરનો ચિરાગ
કહેવાય છે કે કાળ ક્યારે અને કયા સ્વરૂૂપે આવીને ઊભો રહેશે તેની કોઈને જાણ હોતી નથી. જામનગરના દિ. પ્લોટ વિસ્તારમાં શુક્રવારની એ બપોર એક પરિવાર…
View More જામનગરના દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં એક કાળમુખા કૂતરાએ છીનવ્યો એક ઘરનો ચિરાગકલ્યાણપુરના લાંબા ગામે મિત્રના હાથે મિત્રની હત્યા
પૈસાની લેતી-દેતી મામલે ઝઘડો થયો, આરોપી રામનરેશે સંતોષને પાણીમાં ધક્કો માર્યો ઉપર જતાં પથ્થરના ઘા ઝીંકી હત્યા નીપજાવી કલ્યાણપુર તાલુકાના લાંબા ગામે એક પરપ્રાંતીય યુવાન…
View More કલ્યાણપુરના લાંબા ગામે મિત્રના હાથે મિત્રની હત્યાજામનગરમાં ખંઢેરમાં છૂપાવેલો 2.45 લાખનો દારૂનો જથ્થો જપ્ત
જામનગરમાં ગાંધીનગર વિસ્તારમાં આવેલા એક ખંઢેર મકાનમાં સંતાડવામાં આવેલો ઇંગ્લિશ દારૂૂની બાટલીનો માતબર જથ્થો પોલીસે પકડી પાડ્યો છે, અને દારૂૂનો જથ્થો સંતાડનાર આરોપી ભાગી છૂટયો…
View More જામનગરમાં ખંઢેરમાં છૂપાવેલો 2.45 લાખનો દારૂનો જથ્થો જપ્તજામનગરમાં 14 જેટલી ગાડીઓ ભાડેથી લીધા બાદ ગીરવે મૂકી દઈ પિતા-પુત્ર છૂમંતર
પોલીસે પિતા-પુત્ર સામે ચીટિંગનો ગુનો નોંધી બંનેને શોધી કાઢ્યા: આઠથી વધુ ગાડીઓ કબજે, અડધા કરોડથી વધુનું ચીટિંગ જામનગરના ગુણાતીતાનંદ નગરમાં રહેતા સતવારા પિતા પુત્રનું કાર…
View More જામનગરમાં 14 જેટલી ગાડીઓ ભાડેથી લીધા બાદ ગીરવે મૂકી દઈ પિતા-પુત્ર છૂમંતરરાણાવાવમાં ટ્રેક ઓળંગતા વૃદ્ધાને અકસ્માત નડ્યો,ટ્રેનની ઠોકરે ચડતા હાથ ભાંગી ગયો
પોરબંદર જિલ્લાના રાણાવાવ રેલવે સ્ટેશન વિસ્તારમાં આજે સવારના સમયે એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો હતો. રાણાવાવ રેલવે સ્ટેશન પાસે રહેતા 70 વર્ષીય વૃદ્ધા સારાબેન ઓસમાણભાઈ હિંગોરા…
View More રાણાવાવમાં ટ્રેક ઓળંગતા વૃદ્ધાને અકસ્માત નડ્યો,ટ્રેનની ઠોકરે ચડતા હાથ ભાંગી ગયોસૌરાષ્ટ્ર અને અમદાવાદમાં આતંક મચાવનાર કડીયા સાંસી ગેંગના સભ્યની ધરપકડ
બેંકની આસપાસ રેકી કરી ચોરી અને લૂંટ કરી ટોળકીના સભ્યની પૂછપરછમાં વધુ ભેદ ખુલશે રાજકોટ અને જૂનાગઢ પોલીસના સંયુક્ત ઓપરેશનમાં કેશોદમાં થયેલી રૂા. 1.70 લાખની…
View More સૌરાષ્ટ્ર અને અમદાવાદમાં આતંક મચાવનાર કડીયા સાંસી ગેંગના સભ્યની ધરપકડજેતપુરમાં કોમર્સિયલ ગેસ સિલિન્ડરની સંગ્રહખોરી પર SOGનો સપાટો: 93 સિલિન્ડર જપ્ત, એજન્સી સીઝ
રાજકોટ જિલ્લાના જેતપુરમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. જેતપુરના ભાદર નદીના સામા કાંઠે આવેલા વાસુકી ઉદ્યોગનગરમાં SOGએ દરોડા પાડીને કોમર્શિયલ ગેસ…
View More જેતપુરમાં કોમર્સિયલ ગેસ સિલિન્ડરની સંગ્રહખોરી પર SOGનો સપાટો: 93 સિલિન્ડર જપ્ત, એજન્સી સીઝભચાઉમાં મંદિરે ગાંજાનું વાવેતર કરનાર મહંતને પોલીસે ઝડપી લીધા
પોલીસે 59 છોડ સહિત 3.55 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો ભચાઉ-ગાંધીધામ હાઈવે પર આવેલી આઈ માતા હોટલ નજીક હનુમાનજી મંદિરના મહંતને ગાંજાના છોડ અને સુકા જથ્થા…
View More ભચાઉમાં મંદિરે ગાંજાનું વાવેતર કરનાર મહંતને પોલીસે ઝડપી લીધાસુરેન્દ્રનગરની હોટલમાં પોલીસનું ચેકિંગ, સગીરોને રૂમ ન આપવા સૂચના
સુરેન્દ્રનગર જિલ્લામાં ગુનાહિત પ્રવૃત્તિઓ ડામવા માટે રાજકોટ રેન્જ આઈ.જી. નિર્લિપ્ત રાય અને સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલૂની સૂચનાથી વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.…
View More સુરેન્દ્રનગરની હોટલમાં પોલીસનું ચેકિંગ, સગીરોને રૂમ ન આપવા સૂચના