જૂનાગઢ જિલ્લાના કેશોદ શહેરમાં ધોળા દિવસે લાખોની રોકડની ઉઠાંતરીની ઘટના બનતા ચકચાર મચી ગઈ છે. કેશોદના વ્યસ્ત એવા ચાર ચોક વિસ્તારમાં ત્રણ અજાણ્યા ગઠિયાઓ એક…
View More કેશોદનો યુવાન બેંક બહાર ‘ઠંડક’ કરવા ઉભો રહ્યો ને ચોર 1.70 લાખની રોકડ સેરવી ફરારcrime
મોરબી નજીકથી 56 લાખનો દારૂ ભરેલો ટ્રક ઝડપાયો
આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને મોરબી જિલ્લા પોલીસ દ્વારા પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ ડામવા માટે ચલાવવામાં આવી રહેલી ડ્રાઈવ અંતર્ગત ટંકારા પોલીસને મોટી સફળતા મળી છે.…
View More મોરબી નજીકથી 56 લાખનો દારૂ ભરેલો ટ્રક ઝડપાયોબોટાદમાં કુંવરબાઇનું મામેરૂ યોજનામાં કર્મચારીએ 24.58 લાખની ઉચાપત કરી
બોટાદ જિલ્લા સેવાસદનમાં આવેલા સમાજ કલ્યાણ અધિકારીની કચેરીમાં આઉટ સોર્સથી ફરજ બજાવતા નિરીક્ષકે કુંવરબાઈનુ મામેરુ યોજનાના લાભાર્થીઓના રૂૂપિયા પોતાના અને પોતાના પરિવારના બેંક ખાતામાં નાખવી…
View More બોટાદમાં કુંવરબાઇનું મામેરૂ યોજનામાં કર્મચારીએ 24.58 લાખની ઉચાપત કરીપડધરી નજીક અકસ્માતની હારમાળા સર્જી ફરાર થયેલા બે બુટલેગર સહિત 4ની ધરપકડ
પડધરી તાલુકાના સરપદડ, રાદડ, હિંદડ અને ઈટાળા રોડ પર ગઈકાલે સાંજે એક બલેનો કારના ચાલકે પૂરપાટ વેગે કાર હંકારી આતંક મચાવ્યો હતો. બેફામ બનેલા કાર…
View More પડધરી નજીક અકસ્માતની હારમાળા સર્જી ફરાર થયેલા બે બુટલેગર સહિત 4ની ધરપકડકુખ્યાત અલ્પેશ દોંગા સામે જમીન પચાવી પાડયાની વધુ એક ફરિયાદ
ગોંડલના દાળિયા ગામે આવેલ રાજકોટના પ્રૌઢની કિંમતી જમીન ઉપર વ્યાજે રૂપિયા આપી નામે કરાવી લીધી રાજકોટના કુખ્યાત વ્યાજખોર અલ્પેશ દોગા સહીત ત્રણ સામે વધુ એક…
View More કુખ્યાત અલ્પેશ દોંગા સામે જમીન પચાવી પાડયાની વધુ એક ફરિયાદખંભાળિયાના ચેક રિટર્ન કેસમાં નાસતો ફરતો આરોપી ઝડપાયો
ખંભાળિયા તાલુકાના વડત્રા ગામે રહેતા દેવા નાથાભાઈ રાઠોડ નામના 60 વર્ષના શખ્સ સામે ખંભાળિયાની ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટમાં આજથી આશરે ત્રણ વર્ષ પૂર્વેના નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ…
View More ખંભાળિયાના ચેક રિટર્ન કેસમાં નાસતો ફરતો આરોપી ઝડપાયોજામનગરના સોની વેપારી સાથે ચેઇન, લેપટોપ અને સાઉન્ડ સિસ્ટમની ઠગાઈ
મિત્રને ફાઇનાન્સમાં અપાવેલો માલ મિત્ર લઈ ગયા પછી હાથ ખંખેરી લેતાં ફરિયાદ જામનગરમાં રહેતા એક સોની વેપારીને પોતાના મિત્રએ દગો કર્યા નો મામલો સામે આવ્યો…
View More જામનગરના સોની વેપારી સાથે ચેઇન, લેપટોપ અને સાઉન્ડ સિસ્ટમની ઠગાઈફરાર આરોપીઓ-હિસ્ટ્રીશીટરો સામે કડક પગલા ભરવા આદેશ
ચૂંટણીના પગલે પોલીસ તંત્ર એકશન મોડમાં, ‘પાસા’ના મહતમ કેસ કરવા પોલીસ વડાની સૂચના 9000 એલ.આર.ડી.અને વન વિભાગના કર્મચારીઓને પણ ચૂંટણી ફરજ સોંપાશે ગુજરાત રાજ્યમાં આગામી…
View More ફરાર આરોપીઓ-હિસ્ટ્રીશીટરો સામે કડક પગલા ભરવા આદેશરંગોલી પાર્કમાં ઘરનો સામાન બદલતી વેળાએ પાર્કિંગમાંથી 1.75 લાખની મતાની ચોરી
કાલાવડ રોડ પર આવેલી રંગોલી પાર્ક સોસાયટીમાં રહેણાંક મકાન બદલાવતી વખતે એક ચોરીની ઘટના સામે આવી છે. ફરિયાદી હિરેનભાઈ ગોવિંદભાઈ ચાવડા, જેઓ વ્યવસાયે મેડિકલ રિપ્રેઝન્ટેટિવ…
View More રંગોલી પાર્કમાં ઘરનો સામાન બદલતી વેળાએ પાર્કિંગમાંથી 1.75 લાખની મતાની ચોરીવ્યાજખોર અલ્પેશ દોંગા સુધરતો જ નથી, વધુ એક ખેડૂતની જમીન પચાવી પાડી
20 લાખની સામે 75 લાખમાં જમીન બીજાને વેંચી દીધી : પડધરી પોલીસમાં ફરિયાદ દસ્તાવેજ સમયે રજીસ્ટ્રાર સામે ‘હા’ નહીં બોલે તો જાનથી મારી નાખીશ, ધમકી…
View More વ્યાજખોર અલ્પેશ દોંગા સુધરતો જ નથી, વધુ એક ખેડૂતની જમીન પચાવી પાડી