પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનો વિજય તો થયો પરંતુ ટીએમસીની સાથે તેના પડઘા ખૂદ ભાજપમાં પણ, અને એ’ય છેક ગુજરાત સુધી પડી રહ્યા હોવાની છાપ…
View More ‘જેને પાઘડી સમજી શિર પર બેસાડયા, તે તો પગલૂંછણિયા નીકળ્યા’ MLA સંજય કોરડિયા વિરુદ્ધ ટીપ્પણી કરતા કાર્યકરો પર હુમલોcrime
ગોંડલ તાલુકા ભાજપ લઘુમતી મોરચાના પ્રમુખ સામે વ્યાજખોરીનો નોંધાતો ગુનો
136 લોકોને બે કરોડ વ્યાજે આપ્યા, 375 કોરા ચેક મળી આવ્યા, 3થી 10 ટકા વ્યાજ વસુલવામાં આવતું હતું સત્તા જોરે વાસાવડ ખાતે છ વીઘા સરકારી…
View More ગોંડલ તાલુકા ભાજપ લઘુમતી મોરચાના પ્રમુખ સામે વ્યાજખોરીનો નોંધાતો ગુનોવેરાવળમાં ખરાબાની જમીન પરના 97 મકાનોને રેગ્યુલર કરવાના બહાને 24.25 લાખની છેતરપિંડી
વેરાવળના ભીડિયા પ્લોટ વિસ્તારમાં આવેલી સરકારી ખરાબાની જમીન પરના 97 મકાનો રેગ્યુલર કરવાના રૂૂા.24.25 લાખ રૂૂપિયા લઈ છેતરપીંડી કરતા ભીડીયા કોળી સમાજ પૂર્વ પટેલ દ્વારા…
View More વેરાવળમાં ખરાબાની જમીન પરના 97 મકાનોને રેગ્યુલર કરવાના બહાને 24.25 લાખની છેતરપિંડીસરધારના વેપારીને સસ્તામાં સળિયા વેચવાની લાલચ આપી રૂપિયા 14.40 લાખની ઠગાઇ
ઇન્ડિયા માર્ટ ઉપર સસ્તામાં સળિયા ખરીદવા માટે સર્ચ કર્યા બાદ ભેજાબાજે ઓનલાઇન પેમેન્ટ મગાવી ખેલ પાડી દીધો રાજકોટમાં ઓનલાઈન છેતરપીંડીના બનાવો સતત વધી રહ્યા છે.…
View More સરધારના વેપારીને સસ્તામાં સળિયા વેચવાની લાલચ આપી રૂપિયા 14.40 લાખની ઠગાઇએરંડાના બીજમાંથી ખતરનાક ઝેર બનાવી સામૂહિક હત્યાનું કાવત્રુ
અમદાવાદની ખાસ કોર્ટ દ્વારા આઈએસઆઈએસના 3 આતંકીઓ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીએ જાહેર સ્થળોએ નિર્દોષ લોકો પર સામૂહિક ઝેર આપવાના લક્ષ્ય સાથે જેહાદી બાયો-ટેરરિઝમ…
View More એરંડાના બીજમાંથી ખતરનાક ઝેર બનાવી સામૂહિક હત્યાનું કાવત્રુપત્નીએ છૂટાછેડા માટે વકીલની સલાહ લીધી હોવાની જાણ થતા પતિએ હુમલો કરી હાથ ભાંગી નાખ્યો
શહેરમાં વધુ એક ઘરેલું હિંસાની ઘટના સામે આવી છે.ગોકુલધામ આવાસ યોજનાના ક્વાર્ટરમાં રહેતા 44 વર્ષીય મહિલા જયશ્રીબેન સોલંકીએ તેમના જ પતિ હાર્દિકભાઈ હરેશભાઈ સોલંકી વિરુદ્ધ…
View More પત્નીએ છૂટાછેડા માટે વકીલની સલાહ લીધી હોવાની જાણ થતા પતિએ હુમલો કરી હાથ ભાંગી નાખ્યોસામુ જોવા મામલે ડખ્ખો : પથ્થર-સોડા બોટલ મારો થતા છ ઘવાયા
રાજકોટના જિલ્લા ગાર્ડન ચોક પાસે ઘાંચીવાડમાં ’સામું જોવા’ જેવી નજીવી બાબતે થયેલી બોલાચાલીએ લોહિયાળ સ્વરૂૂપ ધારણ કર્યું હતું.આ ઘટનામાં ઘાંચીવાડમાં રહેતા અવેશભાઈ નસરૂૂદીનભાઈ ઘોણીયા (ઉ.વ.…
View More સામુ જોવા મામલે ડખ્ખો : પથ્થર-સોડા બોટલ મારો થતા છ ઘવાયાસૂર્ય રામપરા પાસેથી 2.193 કિલો ગાંજા સાથે રાજકોટના બે શખ્સની ધરપકડ
શહેરની ભાગોળે કુવાડવા-વાંકાનેર રોડ પર સુર્ય રામપરા ગામ પાસેથી એસઓજીની ટીમે બાતમીના આધારે 2.193 કિલ્લો ગાંજાના જથ્થા સાથે રાજકોટનાં કુખ્યાત પેડલર સહિત બે શખ્સોને ઝડપી…
View More સૂર્ય રામપરા પાસેથી 2.193 કિલો ગાંજા સાથે રાજકોટના બે શખ્સની ધરપકડપોલીસ અરજીનો ખાર રાખી પરિણીતાની સાડી ખેંચી છેડતી,ત્રણ શખ્સો સામે ગુન્હો નોંધાયો
શહેરના થોરાળા વિસ્તારમાં રહેતી એક 24 વર્ષીય પરિણીતા સાથે છેડતી કરી અને અપશબ્દો બોલવાની ઘટના સામે આવી છે.આ ઘટનામાં મયુર ખીમસૂરિયા,જયદીપ ખીમસૂરિયા અને જયુ ચાવડા…
View More પોલીસ અરજીનો ખાર રાખી પરિણીતાની સાડી ખેંચી છેડતી,ત્રણ શખ્સો સામે ગુન્હો નોંધાયોજુગારના બે દરોડામાં 4 મહિલા; 3 વેપારી સહિત 10 શખ્સો ઝડપાયા
શહેરની ભાગોળે લાપાસરી રોડ અને આજી ડેમ ચોકડી પાસે માનસરોવર પાર્કમાં પોલીસે જુગારના બે દરોડા પાડી પત્તા ટીચતા ચાર મહિલા, ત્રણ વેપારી સહિત 10 શખ્સોને…
View More જુગારના બે દરોડામાં 4 મહિલા; 3 વેપારી સહિત 10 શખ્સો ઝડપાયા