10 ડમ્પર અને હિટાચી મશીન તેમજ બે હુડકા સહિત રૂા.2.64 કરોડનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લાના માળીયા મિયાણા વિસ્તારમાં ગેરકાયદેસર રેતી ખનન અને પરિવહન સામે…
View More માળિયા-મિયાણા પાસે ખનીજ માફિયા ઉપર રેન્જ આઇજીની ટીમનો દરોડોcrime
જોડિયામાં બાળકોના ઝઘડામાં બે જૂથ વચ્ચે બઘડાટી, સામસામે હુમલાની ફરિયાદ નોંધાઈ
જોડીયા ગામના મફતીયાપરા વિસ્તારમાં બાળકો વચ્ચે રમતા રમતા થયેલા ઝઘડાએ પરિવારજનો વચ્ચે ઉગ્ર બોલાચાલી અને મારામારીનું સ્વરૂૂપ ધારણ કરતાં જોડીયા પોલીસ મથકે બંને પક્ષે સામસામે…
View More જોડિયામાં બાળકોના ઝઘડામાં બે જૂથ વચ્ચે બઘડાટી, સામસામે હુમલાની ફરિયાદ નોંધાઈઉદ્યોગનગરમાં કારખાનામાંથી કર્મચારીએ રૂ.1.30 લાખના ચાંદીના ઢાળની ચોરી કરી
શહેરના ભક્તિનગર ઉદ્યોગનગરમાં આવેલી એક ચાંદીના દાગીના બનાવવાની ફેક્ટરીમાં ચોરીની ઘટના સામે આવી છે. આ અંગેની પ્રાપ્ત વિગતો મુજબ, લોધાવાડ-5 વિસ્તારમાં આવેલી ’સોલીયો ડિઝાઇન એલએલપી’…
View More ઉદ્યોગનગરમાં કારખાનામાંથી કર્મચારીએ રૂ.1.30 લાખના ચાંદીના ઢાળની ચોરી કરીગ્રીન લેન્ડ ચોકડી પાસેથી 624 બોટલ વિદેશી દારૂ ભરેલી ઇકો કાર ઝડપાઇ
શહેરમાં દારૂૂ અને જુગારની બદીને સંપૂર્ણપણે નેસ્તનાબૂદ કરવા માટે પોલીસ કમિશનર દ્વારા આપવામાં આવેલી સૂચનાઓને પગલે ક્રાઈમ બ્રાંચની ટીમે મોરબી રોડ જકાતનાકાથી ગ્રીનલેન્ડ ચોકડી વચ્ચેના…
View More ગ્રીન લેન્ડ ચોકડી પાસેથી 624 બોટલ વિદેશી દારૂ ભરેલી ઇકો કાર ઝડપાઇપૂર્વપ્રેમી પીછો નથી મુક્તો; યુવતીએ મિત્રતા પૂરી કરી તો સગાઇ તોડાવી, હવે લગ્ન કર્યા તો પજવણી કરે છે !
શહેરમાં એક પરિણીત યુવતીને તેના લગ્ન બાદ પણ પુર્વ પ્રેમી દ્વારા હેરાન કરવામાં આવતી હોવાની અને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હોવાની ગંભીર ફરિયાદ…
View More પૂર્વપ્રેમી પીછો નથી મુક્તો; યુવતીએ મિત્રતા પૂરી કરી તો સગાઇ તોડાવી, હવે લગ્ન કર્યા તો પજવણી કરે છે !નામચીન ટોળકીએ ત્રણ યુવાનોને છરીના ઘા ઝીંકયા
ન્યારી ડેમ રોડ ઉપર મધરાત્રે મચાવ્યો આતંક, કેટરિંગના બે કર્મચારી અને વચ્ચે પડેલા યુવક પર હુમલો, ભોગ બનનારાઓએ મોં સિવી લીધા શહેરમાં ખાખીનો ખોફ ઓસર્યો…
View More નામચીન ટોળકીએ ત્રણ યુવાનોને છરીના ઘા ઝીંકયામનહર સોસાયટીમાં રૂા.4.22 લાખના વિદેશી દારુ ભરેલું માલવાહક ઝડપાયું
શહેરના ભાવનગર રોડ પર આવેલી મનહર સોસાયટીમાં પીસીબીની ટીમે બાતમીના આધારે દરોડો પાડી રૂા.422 લાખોની કિંમતનો વિદેશી દારૂૂ ભરેલ માલવાહક ઝડપી પાડ્યું હતું.પીસીબીની ટીમે 1128…
View More મનહર સોસાયટીમાં રૂા.4.22 લાખના વિદેશી દારુ ભરેલું માલવાહક ઝડપાયુંનાગેશ્ર્વર ફાયરિંગ પ્રકરણમાં વધુ એક પિસ્તોલ કબજે
શહેરના જામનગર રોડ પર નાગેશ્વર પાસે આવેલા સર્વિસ સ્ટેશનમાં ઉઘરાણીના મામલે થયેલા ફાયરિંગ કેસમાં પોલીસને વધુ એક મોટી સફળતા હાથ લાગી છે. અગાઉ પકડાયેલા આરોપીઓની…
View More નાગેશ્ર્વર ફાયરિંગ પ્રકરણમાં વધુ એક પિસ્તોલ કબજેજનતા તો ઠીક પોલીસ પણ અસુરક્ષિત! પોલીસમેન પર હુમલો કરી મોબાઇલની લૂંટ
શહેરમાં પોલીસ પણ સુરક્ષીત નથી!કુવાડવાના નવાગામમાં કોન્સ્ટેબલ સાથે ઝપાઝપી કરી મોબાઈલની લૂંટ કરી બે શખ્સો નાસી છૂટતાં પોલીસમાં દોડધામ મચી ગઈ હતી.કુવાડવા રોડ પોલીસ મથકમાં…
View More જનતા તો ઠીક પોલીસ પણ અસુરક્ષિત! પોલીસમેન પર હુમલો કરી મોબાઇલની લૂંટઅમદાવાદથી ભુજ 80 લાખની ચાંદી લઈને આવતો આંગડિયા પેઢીનો કર્મી ફરાર!
અમદાવાદથી ભુજ તરફ અંદાજે 80 લાખ રૂૂપિયાની ચાંદી લઈને આવતો એક આંગડિયા કર્મચારી ફરાર થઈ જતાં વેપારી વર્તુળોમાં ભારે ચકચાર મચી છે. ઘટનાની ફરિયાદ અમદાવાદના…
View More અમદાવાદથી ભુજ 80 લાખની ચાંદી લઈને આવતો આંગડિયા પેઢીનો કર્મી ફરાર!