ધંધાકીય હરીફાઈ અને જૂની અદાવતમાં હુમલો કરાયો,મહિલા સહિત પાંચ શખ્સ સામે ગુનો નોંધાયો રાજકોટ શહેરના દૂધ સાગર રોડ પર આવેલા શિવાજીનગરમાં રહેતા અને ફોટો ફ્રેમ…
View More શિવાજીનગરમાં ફોટો ફ્રેમના ધંધાર્થી કાકા-ભત્રીજાની હત્યાનો પ્રયાસcrime
દારૂના નશામાં પુત્ર સાથે ઝઘડો કરતા પતિને સમજાવવા વચ્ચે પડેલી પત્ની પર હુમલો
શહેરમાં હુડકો ચોકડી નજીક રણુજા મંદિર પાસે દારૂના નશામાં પુત્ર સાથે ઝઘડો કરતા પતિને સમજાવવા વચ્ચે પડેલી પત્ની ઉપર પતિએ હુમલો કરી માર માર્યો હતો.…
View More દારૂના નશામાં પુત્ર સાથે ઝઘડો કરતા પતિને સમજાવવા વચ્ચે પડેલી પત્ની પર હુમલોરાવકીની સરકારી જમીન ઉપર કબજો કરનાર ત્રણ શખ્સો સામે લેન્ડગ્રેબિંગ
લોધિકા તાલુકાના રાવકી ગામની સીમમાં આવેલી કરોડો રૂૂપિયાની કિંમતી સરકારી ગૌચર જમીન પર ગેરકાયદેસર રીતે શેડ ચણીને કોમર્શિયલ પ્રવૃત્તિ શરૂૂ કરી દેનાર ત્રણ ભાગીદારો સામે…
View More રાવકીની સરકારી જમીન ઉપર કબજો કરનાર ત્રણ શખ્સો સામે લેન્ડગ્રેબિંગભગવતી સોસાયટીમાં બાઈક પાર્ક કરવા પ્રશ્ર્ને પિતા-પુત્ર પર પાડોશીનો છરી ધોકાથી હુમલો
શહેરના સામાકાંઠે દુધસાગર રોડ પર આવેલી ભગવતી સોસાયટીમાં ઘર પાસે બાઈક પાર્ક કરવા પ્રશ્ર્ને પિતા-પુત્ર ઉપર પાડોશીઓએ છરી-ધોકા વડે હુમલો કરતાં ઈજાગ્રસ્ત પિતા-પુત્રનું સારવાર માટે…
View More ભગવતી સોસાયટીમાં બાઈક પાર્ક કરવા પ્રશ્ર્ને પિતા-પુત્ર પર પાડોશીનો છરી ધોકાથી હુમલોભાટિયામાં ગઠિયો 4.31 લાખના દાગીના સેરવી ગયો
કલ્યાણપુર તાલુકાના ભાટિયા ગામે રહેતા અને મૂળ જામ રાવલ ગામના વતની દિનેશભાઈ જેરામભાઈ પૈડા નામના 66 વર્ષના સોની વેપારીની ભાટિયા ગામમાં ચાવડા માર્કેટમાં આવેલી સોની…
View More ભાટિયામાં ગઠિયો 4.31 લાખના દાગીના સેરવી ગયોમોરબીમાં નશામાં ગાળો બોલતા શખ્સોને ટપારતા યુવાન ઉપર કુહાડા વડે હુમલો
શાપરમાં તારે અહી નહીં આવવાનું તેમ કહી પાટણવાવના આધેડને ત્રણ શખ્સે માર માર્યો મોરબીમાં દારૂના નશામાં ગાળો બોલતા શખ્સોને ટપારતા યુવાન ઉપર દારૂડિયા શખ્સોએ કુહાડા…
View More મોરબીમાં નશામાં ગાળો બોલતા શખ્સોને ટપારતા યુવાન ઉપર કુહાડા વડે હુમલોજિલ્લામાં ભીમ અગિયારસ ઉપર જુગારના ત્રણ સ્થળોએ દરોડા, 22ની ધરપકડ
શાપર અને ગોંડલના વીજયનગર અને ઘોઘાવદરમાં પોલીસના દરોડા રાજકોટ ગ્રામ્ય પોલીસે ભીમઅગિયારસ ગોંડલ અને શાપર-વેરાવળ વિસ્તારમાં ત્રણ અલગ-અલગ સ્થળોએ સફળ દરોડા પાડી જુગાર રમતા 22…
View More જિલ્લામાં ભીમ અગિયારસ ઉપર જુગારના ત્રણ સ્થળોએ દરોડા, 22ની ધરપકડનોટબંધીના દશ વર્ષ બાદ પણ જૂની નોટો વટાવવાનું કૌભાંડ: અમદાવાદમાં 39 લાખનું જૂનું ચલણ ઝડપાયું
કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ 2016માં કરાયેલી નોટબંધીને લાંબો સમય વીતી ગયો હોવા છતાં, હજુ પણ કરોડો રૂૂપિયાની જૂની ચલણી નોટો કાળા નાણાં સ્વરૂૂપે બજારમાં ફેરવવાનો…
View More નોટબંધીના દશ વર્ષ બાદ પણ જૂની નોટો વટાવવાનું કૌભાંડ: અમદાવાદમાં 39 લાખનું જૂનું ચલણ ઝડપાયુંજામનગરમાં 28 વર્ષથી ફરાર અને 5 હજારનો ઈનામી આરોપી ઝડપાયો
જામનગર જિલ્લાના પંચકોશી બી પોલીસ સ્ટેશનમાં વર્ષ 1999માં નોંધાયેલા લૂંટના ગુનામાં છેલ્લા 28 વર્ષથી ફરાર રહેલા અને 5 હજાર રૂૂપિયાના ઈનામી આરોપીને લાલપુર પોલીસે મધ્ય…
View More જામનગરમાં 28 વર્ષથી ફરાર અને 5 હજારનો ઈનામી આરોપી ઝડપાયોજામનગર પંથકમાં મારામારીની રાત, એક જ રાતમાં હુમલાના ચાર બનાવો
જામનગર શહેર અને આસપાસના વિસ્તારમાં છેલ્લા 24 કલાક દરમિયાન એક હત્યા અને ચાર અલગ-અલગ મારામારીના બનાવો સામે આવતા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે ફરી ચર્ચા…
View More જામનગર પંથકમાં મારામારીની રાત, એક જ રાતમાં હુમલાના ચાર બનાવો