રેલનગરમાં યુવાનને પ્રેમિકાના પુત્ર સહિત બે શખ્સોએ છરીના ઘા ઝીંકયા

લોન્ડ્રી ચલાવતા યુવકે 8 મહિના પહેલા આરોપીની માતા સાથે મૈત્રી કરાર કર્યા’તા શહેરના રેલનગર વિસ્તારમાં રહેતા અને લોન્ડ્રીની દુકાન ધરાવતાં યુવાનને પ્રેમિકાના પુત્ર સહિત બે…

View More રેલનગરમાં યુવાનને પ્રેમિકાના પુત્ર સહિત બે શખ્સોએ છરીના ઘા ઝીંકયા

પુત્ર પાસે ધૂળનો ઢગલો ઉપાડવાની ના પાડતાં કાકાને ભત્રીજાએ માર માર્યો

શહેરના સામાકાંઠે કુવાડવા રોડ પર ચામુંડાનગરમાં પુત્ર પાસે ધુળનો ઢગલો ઉપાડવાની ના પાડતાં કાકા ઉપર ભત્રીજાએ હુમલો કરી માર મારતાં તેને ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે…

View More પુત્ર પાસે ધૂળનો ઢગલો ઉપાડવાની ના પાડતાં કાકાને ભત્રીજાએ માર માર્યો

કુવાડવા રોડ પર મોડી રાત્રે સગા બે ભાઈ સહિત ત્રણ મિત્રો ઉપર ધારદાર હથિયાર વડે હુમલો

શહેરના કુવાડવા રોડ પર રણછોડદાસ આશ્રમ નજીક મોડી રાત્રે નશાખોર શખ્સોએ આતંક મચાવી લૂંટ, અપહરણ અને હિંસક હુમલાની ઘટનાને અંજામ આપતાં ચકચાર મચી ગઈ છે.…

View More કુવાડવા રોડ પર મોડી રાત્રે સગા બે ભાઈ સહિત ત્રણ મિત્રો ઉપર ધારદાર હથિયાર વડે હુમલો

રેલનગરમાં દારૂની મહેફિલ માણતા ચાર મિત્રો પકડાયા

રેલનગરમાં સનસ્ટાર એપાર્ટમેન્ટમાં ચાલતી દારૂૂની મહેફિલમાં દરોડો પાડી પ્ર. નગર પોલીસે ચાર મિત્રોને દબોચી દારૂૂની બોટલ, બાઈટિંગ સહિતનો મુદામાલ જપ્ત કર્યો હતો. જાણવા મળતી વિગત…

View More રેલનગરમાં દારૂની મહેફિલ માણતા ચાર મિત્રો પકડાયા

અંજારના વરસામેડીના કોલસાના વેપારી સાથે રૂપિયા 1.07 કરોડની છેતરપિંડી

અંજારના વરસામેડી વિસ્તારમાં રહેતા અને કોલસાનો વ્યવસાય કરતા વેપારી સાથે પંજાબની એક કંપનીના સંચાલકો દ્વારા કરોડો રૂૂપિયાની છેતરપિંડી આચરવામાં આવી હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ…

View More અંજારના વરસામેડીના કોલસાના વેપારી સાથે રૂપિયા 1.07 કરોડની છેતરપિંડી

જસદણના શિવરાજપુરમાં સામાન્ય અકસ્માત બાબતે બે જૂથ વચ્ચે મારામારી

જસદણ તાલુકાના શિવરાજપુર ગામે મોટરસાયકલ સાઇડમાં ઘસાવા જેવી નજીવી બાબતે બે જૂથો વચ્ચે ધીંગાણું ખેલાયું હતું. આ અથડામણમાં બંને પક્ષના અનેક લોકોને ગંભીર ઇજાઓ પહોંચતા…

View More જસદણના શિવરાજપુરમાં સામાન્ય અકસ્માત બાબતે બે જૂથ વચ્ચે મારામારી

શાપર દરબારગઢમાં લૂંટની ટીપ આપનાર સ્થાનિક સહિત 5 ઝડપાયા

45 લાખની રોકડ અને ઘરેણા સહિતનો મુદ્દામાલ કબજે, ટોળકીના ફરાર અન્ય પાંચને પકડવા મધ્યપ્રદેશમાં પોલીસના ધામા શાપરના દરબારગઢમાં થયેલી અઢી કરોડ રૂૂપિયાની ધાડના ચકચારી બનાવમાં…

View More શાપર દરબારગઢમાં લૂંટની ટીપ આપનાર સ્થાનિક સહિત 5 ઝડપાયા

મોરબીમાં પત્નીને પતિએ ઢીકા-પાટુનો માર મારી બચકા ભર્યાની ફરિયાદ

શહેરના એસપી રોડ પર રહેતી પરિણીતાને તેના પતિએ બોલાચાલી કરી ઢીકા પાટું માર માર્યો હતો અને બચકા ભરી લીધા હતા અને જાનથી મારી નાખવાની ધમકી…

View More મોરબીમાં પત્નીને પતિએ ઢીકા-પાટુનો માર મારી બચકા ભર્યાની ફરિયાદ

જામનગર પંથકમાં નશાનો કારોબાર ધમધોકાર દારૂના છ હાટડા પર પોલીસે પાડ્યો દરોડો

જામનગર પંથકમાં છેલ્લા ઘણા સમયથી દારૂનું દુષણ વધુ ફેલાયું છે. જિલ્લા પોલીસ દ્વારા પ્રોહિબિશન વિરોધી ઝુંબેશ અંતર્ગત તા. 28/06/2026ના રોજ જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશન વિસ્તારોમાં…

View More જામનગર પંથકમાં નશાનો કારોબાર ધમધોકાર દારૂના છ હાટડા પર પોલીસે પાડ્યો દરોડો

જામનગરમાં મનપાની ટીમ ઉપર મરચા સ્પ્રે કરી હુમલો કરનારા પકડાયા

જામનગર મહાનગરપાલિકાના એસ્ટેટ (દબાણ હટાવ) વિભાગના કર્મચારીઓ પર ગત 23 મી તારીખે ફરજ દરમિયાન જીવલેણ હુમલો કરાયાની ગંભીર ઘટના સામે આવી છે. અંબર ચોકડી નજીક…

View More જામનગરમાં મનપાની ટીમ ઉપર મરચા સ્પ્રે કરી હુમલો કરનારા પકડાયા