રાજકોટ વિભાગના પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર યાદવ તથા દેવભૂમિ દ્વારકા જિલ્લાના પોલીસ અધિક્ષક નિતેશ પાંડેયનાઓએ તથા નાયબ પોલીસ અધિક્ષક હાર્દિક પ્રજાપતિનાઓએ સુચના મુજબ પ્રોહી/જુગારના કેશો શોધી…
View More દેવભૂમિ દ્વારકામાં 72 નંગ વિદેશી દારૂની બોટલ સાથે બે શખ્સો ઝડપાયાcrime
મોરબીના ખોખરા હનુમાન મંદિર નજીક લૂંટ ચલાવનાર ત્રણ આરોપી ઝડપાયા
મોરબી તાલુકાના ખોખરા હનુમાન મંદીર નજીક રોડ ઉપર વિસેક દિવસ પહેલા થયેલ લુંટના ગુનાનો ભેદ ઉકેલી ત્રણ આરોપીઓને રૂૂપીયા 32,500/- ના મુદામાલ સાથે મોરબી ક્રાઇમ…
View More મોરબીના ખોખરા હનુમાન મંદિર નજીક લૂંટ ચલાવનાર ત્રણ આરોપી ઝડપાયાઅંજારમાં સગીરાએ બાળકને જન્મ આપ્યો, બિહારી શખ્સે દુષ્કર્મ આચર્યાનું ખુલ્યું
છેલ્લા ઘણા સમયથી સગીરા સાથે દુષ્કર્મ કરાયું હોવાની ઘટનાઓ અવાર નવાર પોલીસ ચોપડે નોંધાઇ રહી છે , તેની વચ્ચે રતલામની હોસ્પિટલમાં બાળકને જન્મ આપનાર સગીરાએ…
View More અંજારમાં સગીરાએ બાળકને જન્મ આપ્યો, બિહારી શખ્સે દુષ્કર્મ આચર્યાનું ખુલ્યુંભાવનગરમાં ભિક્ષુક યુવાનની તેમના ત્રણ મિત્રોએ દારૂ પીવડાવી હત્યા કરી’ તી
ભાવનગરની તળાજા પોલીસ ને ઉંચડી ગામના ભિક્ષુક યુવાનની હત્યા નો ભેદ ઉકેલવામાં સફળતા મળી છે.સાથે દારૂૂ પીવા માટે એકઠા થયેલા ખદરપર ના એક અને અહીંના…
View More ભાવનગરમાં ભિક્ષુક યુવાનની તેમના ત્રણ મિત્રોએ દારૂ પીવડાવી હત્યા કરી’ તીહળવદમાં સરકારી સબસિડીના યુરિયા ખાતરનો 1437 થેલીનો જથ્થો ઝડપાયો
એક તરફ ખેડૂતો ને ખાતર મળી રહ્યું નથી અને લાંબી લાઇનો જોવા મળતી હતી ખાતર ની અછત જોવા મળતી હતી ત્યારે હળવદ માં સરકારી ખાતર…
View More હળવદમાં સરકારી સબસિડીના યુરિયા ખાતરનો 1437 થેલીનો જથ્થો ઝડપાયોમોરબીમાં SMCની હેટ્રિક, શ્રદ્ધાપાર્કમાં દરોડામાં 84 બોટલ વિદેશી દારૂ ઝડપાયો
મોરબી જિલ્લામા છેલ્લા ત્રણ દિવસથી મુકામ કરનાર સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે રવિવારે હેટ્રિક મારી નવલખી રોડ ઉપર શ્રધ્ધા પાર્કમાં દરોડો પાડી રહેણાંકમાંથી વિદેશી દારૂૂની 84…
View More મોરબીમાં SMCની હેટ્રિક, શ્રદ્ધાપાર્કમાં દરોડામાં 84 બોટલ વિદેશી દારૂ ઝડપાયોપોલીસ કસ્ટડીમાં મોતને ભેટેલા ભૂવાએ રાજકોટમાં 3 હત્યા કર્યાનો ધડાકો
એક જ પરિવારના પતિ-પત્ની અને પુત્રને દોરા-ધાગાની લાલચમાં લપેટી કાતિલ ઝેર આપી દીધું ગુજરાતમાં કુલ 12 લોકોને મોતને ઘાટ ઉતાર્યાનો ચોંકાવનારો ખુલાસો, માતા-કાકા-દાદીને પણ ન…
View More પોલીસ કસ્ટડીમાં મોતને ભેટેલા ભૂવાએ રાજકોટમાં 3 હત્યા કર્યાનો ધડાકોનવસારીમાં રાત્રે તોફાન, પોલીસનો લાઠીચાર્જ
વાહન પાર્ક કરવા જેવી સામાન્ય બાબતમાં હિન્દુ-મુસ્લિમોના ટોળાં વચ્ચે ઘર્ષણ, મામલો ધાર્મિક વિવાદ સુધી પહોંચી ગયો નવસારીમાં દરગાહ રોડ પર પાર્કિગ કરવા જેવી સામાન્ય બાબતમાં…
View More નવસારીમાં રાત્રે તોફાન, પોલીસનો લાઠીચાર્જPM મોદીને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી, બોમ્બ બ્લાસ્ટ કરવાના ષડયંત્રનો ઉલ્લેખ
મુંબઈ પોલીસને આજે વડાપ્રધાન મોદીને મારી નાખવાની ધમકી આપતો મેસેજ મળ્યો હતો. મુંબઈ ટ્રાફિક પોલીસની હેલ્પલાઈન પર મળેલા આ મેસેજમાં લખવામાં આવ્યું છે કે પાકિસ્તાની…
View More PM મોદીને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી, બોમ્બ બ્લાસ્ટ કરવાના ષડયંત્રનો ઉલ્લેખમોરબી નજીક કોલસા ચોરીના રેકેટ ઉપર SMCનો દરોડો
મોરબી નજીક સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે દરોડો પાડી એક કારખાનામાં ચાલતા કોલસા ચોરીના કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. કંડલાથી રાજસ્થાન જતાં કોલસાની ચોરી કરી તેમાં ધુળ…
View More મોરબી નજીક કોલસા ચોરીના રેકેટ ઉપર SMCનો દરોડો