ગુજસીટોક ના ગુન્હામાં છેલ્લા 1 વર્ષથી નાસતા-ફરતા ચડ્ડી બનીયાનધારી ગેંગના સાગ્રીતને ક્રાઈમ બ્રાંચની ટીમે મહારાષ્ટ્રના માલેગાવથી ઝડપી લીધો હતો. વર્ષ 2014 થી સને-2023 સુધીમાં રાજકોટ…
View More ગુજસીટોકના ગુનામાં છેલ્લા 1 વર્ષથી ફરાર ચડ્ડીબનિયાનધારી ગેંગનો સાગરીત ઝડપાયોcrime branch
ખ્યાતિકાંડમાં ક્રાઇમ બ્રાંચનું 5670 પેજનું ચાર્જશીટ રજૂ
105ની પૂછપરછ, 36 ફાઇલો કબજે, 34 બેંક એકાઉન્ટન્ટની વિગતો મેળવાઇ, 37 દર્દીઓના હિસ્ટ્રી ફોર્મ કબજે કરાયા નખમાંય રોગ ન હોય તેવા લોકોના PMJAY અંતર્ગત ખોટા…
View More ખ્યાતિકાંડમાં ક્રાઇમ બ્રાંચનું 5670 પેજનું ચાર્જશીટ રજૂમાલવિયાનગર PIએ ઉચાપતના કેસમાં ભરેલી સી-સમરી રદ કરી ક્રાઇમ બ્રાન્ચને તપાસ સોંપવા હુકમ
રાજકોટમાં ઋષિ એન્ટરપ્રાઇઝ નામની પેઢીમાં રૂૂપિયા બે કરોડ જેવી માતબર રકમ ખોટી રીતે ઉધારીને ઓળવી જઇ છેતરપિંડી વિશ્વાસઘાત આચર્યાની એકાઉન્ટન્ટ સામે નોંધાયેલી ફરિયાદમાં માલવિયાનગર પોલીસ…
View More માલવિયાનગર PIએ ઉચાપતના કેસમાં ભરેલી સી-સમરી રદ કરી ક્રાઇમ બ્રાન્ચને તપાસ સોંપવા હુકમખ્યાતિકાંડમાં ફરાર આરોપી ડો.સંજય પટોળિયાની ધરપકડ કરતી ક્રાઇમ બ્રાન્ચ
ગઇકાલે આગોતરા જામીન નામંજૂર થયા બાદ અમદાવાદ ખાતે ધરપકડ કરી અમદાવાદના ચકચારી ખ્યાતિકાંડમાં વધુ એક આરોપીની ધરપકડ થઈ છે. સમગ્ર કાંડની તપાસ કરી રહેલી અમદાવાદ…
View More ખ્યાતિકાંડમાં ફરાર આરોપી ડો.સંજય પટોળિયાની ધરપકડ કરતી ક્રાઇમ બ્રાન્ચઅમદાવાદ ખ્યાતિકાંડ મામલે મોટા સમાચાર, ક્રાઇમ બ્રાંચે 5 આરોપીની કરી ધરપકડ
અમદાવાદના ખ્યાતિકાંડ મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 5 આરોપીની ઘરપકડ કરી છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આણંદ-વડોદરા વચ્ચે આવેલા ફાર્મ હાઉસમાંથી 5…
View More અમદાવાદ ખ્યાતિકાંડ મામલે મોટા સમાચાર, ક્રાઇમ બ્રાંચે 5 આરોપીની કરી ધરપકડછારાગેંગે 20 કિલો સોનાની ચોરીનો પ્લાન બનાવ્યો તો
ટોળકીના એક સાગરીતનો મુંબઈ કોર્ટમાંથી કબજો લેવાશે રાજકોટ, અમદાવાદ અને મુંબઈ જેવા મેટ્રોસિટીમાં ચોરી કરતી ગેંગની રિમાન્ડમાં વધુ ગુનાના ભેદ ઉકેલાશે રાજકોટમાં ડેકી તોડીને ચોરી…
View More છારાગેંગે 20 કિલો સોનાની ચોરીનો પ્લાન બનાવ્યો તોખાખી પર કલંક!!! MICA કોલેજના વિદ્યાર્થીની હત્યા કરનારો પોલીસ કોન્સ્ટેબલ નીકળ્યો, આરોપી વિરેન્દ્રસિંહ પંજાબથી ઝડપાયો
અમદાવાદનાં બોપલમાં થોડા દિવસ પહેલા જ MICAનાં વિદ્યાર્થીના મોતની ઘટન બની હતી. ગાડી ધીમી ચલાવવા બાબતે થયેલ બોલાચાલીમાં MICAનાં વિદ્યાર્થી પ્રિયાંશુ જૈનની હત્યા કરવામાં આવી…
View More ખાખી પર કલંક!!! MICA કોલેજના વિદ્યાર્થીની હત્યા કરનારો પોલીસ કોન્સ્ટેબલ નીકળ્યો, આરોપી વિરેન્દ્રસિંહ પંજાબથી ઝડપાયોમુસાફરને રિક્ષામાં બેસાડી ચોરી કરતી ટોળકી ક્રાઈમ બ્રાંચના સકંજામાં
મહિલા સહિત ટોળકીના પાંચ સભ્યોની પૂછપરછમાં અનેક ચોરીના ભેદ ખુલ્યા રાજકોટમાં રિક્ષામાં મુસાફરને બેસાડીને ચોરી કરતી ટોળકી ફરી સક્રિય હોય ત્રણ સ્થળે રિક્ષામાં મુસાફરોને શિકાર…
View More મુસાફરને રિક્ષામાં બેસાડી ચોરી કરતી ટોળકી ક્રાઈમ બ્રાંચના સકંજામાં