27 દિવસ બાદ આજે સૌથી વધુ કેસ નોંધાયા, કેસનો આંકડો 144 પર પહોંચ્યો રાજકોટ શહેરમાં કોરોનાના કેસ ડબલ ડીઝીટમાં આવ્યા બાદ 27 દિવસ બાદ આજે…
View More ધીમી ગતિએ વધતો કોરોના, 6 વર્ષની બાળકી સહિત 11 નવા કેસcorona case
દરેક વોર્ડમાં કોરોના ફેલાયો, નવા 9 પોઝિટિવ કેસ
એક્ટિવ કેસ 56, કુલ આંકડો 133એ પહોંચ્યો, 77 દર્દીઓ સાજા થતાં રજા અપાઈ શહેરના દરેક વોર્ડમાં આવેલ કોરોનાનું સંક્રમણ ફેલાવા લાગ્યું છે. જેના લીધે આજે…
View More દરેક વોર્ડમાં કોરોના ફેલાયો, નવા 9 પોઝિટિવ કેસકોરોના જોરમાં: 7 મહિલા સહિત વધુ 10 પોઝિટિવ, કુલ આંક 124
25 દિવસમાં પોઝિટિવ કેસનો આંકડો 124 ઉપર પહોંચ્યો, હાલમાં 56 દર્દી સારવાર હેઠળ રાજકોટ શહેરમાં કોરોનાના કેસ ડબલ ડીઝીટમાં પહોંચ્યા બાદ રોજે રોજ 10 પોઝિટીવ…
View More કોરોના જોરમાં: 7 મહિલા સહિત વધુ 10 પોઝિટિવ, કુલ આંક 124‘વૃદ્ધો-બિમાર લોકોએ રથયાત્રામાં જવાનું ટાળવું જોઈએ…’ કોરોનાના વધતા કેસ વચ્ચે આરોગ્યમંત્રીની જનતાને અપીલ
રાજ્યમાં કોરોનાના કેસોમાં ચિંતાજનક વધારો થઇ રહ્યો છે. આ દરમિયાન રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલેનું મોટું નિવેદન સામે આવ્યું છે. આગામી દીવસોમાં જયારે અમદાવાદમાં…
View More ‘વૃદ્ધો-બિમાર લોકોએ રથયાત્રામાં જવાનું ટાળવું જોઈએ…’ કોરોનાના વધતા કેસ વચ્ચે આરોગ્યમંત્રીની જનતાને અપીલગીર સોમનાથ જિલ્લામાં કોરોના બ્લાસ્ટ, 5 પોઝિટિવ કેસ
પોઝિટિવ દર્દીઓને હોમ આઇસોલેશન કરાયા ગીર સોમનાથ જિલ્લામાં કોરોનાના 5 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે જેમાં વેરાવળમાં 2 કેસ અને તાલાલા, કોડીનાર તથા પ્રભાસ પાટણ…
View More ગીર સોમનાથ જિલ્લામાં કોરોના બ્લાસ્ટ, 5 પોઝિટિવ કેસદેશમાં કોરોનાના સક્રિય કેસી વધી 6815: ત્રણ રાજ્યોમાં ત્રણ મૃત્યુ
ભારતમાં સક્રિય કોવિડ-19 કેસ 6800ને પાર કરી ગયા છે. 10 જૂને 324 કેસનો વધારો થયો છે જેનાથી પોઝિટિવ કેસ 6815 થયા છે. કેરળ, દિલ્હી અને…
View More દેશમાં કોરોનાના સક્રિય કેસી વધી 6815: ત્રણ રાજ્યોમાં ત્રણ મૃત્યુરાજકોટમાં કોરોનાથી પ્રથમ મોત: નવા 9 કેસ
બ્લડકેન્સર, બીપી, ડાયાબિટીસ સહિતની બીમારીથી પીડાતા વૃદ્ધ પોઝિટિવ આવ્યા બાદ મોત રાજકોટ શહેરમાં તા. 19 મેથી શરૂ થયેલા કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે…
View More રાજકોટમાં કોરોનાથી પ્રથમ મોત: નવા 9 કેસકોરોના તો ખરેખર ડરાવી રહ્યો છે! રાજકોટમાં કોરોનાથી પહેલું મોત,રાજ્યમાં એક્ટીવ કેસોની સંખ્યા 1,000ને પર
રાજ્યભરમાં કોરોનાનું સંક્રમણ રોકેટ ગતિએ આગળ વધી રહ્યું છે. દરરોજ મોટી સંખ્યામાં કોરોનાના કેસો સામે આવી રહ્યા છે. ત્યારે રાજકોટમાં કોરોના વાઇરસનો કહેર સતત…
View More કોરોના તો ખરેખર ડરાવી રહ્યો છે! રાજકોટમાં કોરોનાથી પહેલું મોત,રાજ્યમાં એક્ટીવ કેસોની સંખ્યા 1,000ને પરકોરોનાએ ગતિ પકડી ચાર વર્ષના બાળક સહિત વધુ 11 પ્રોઝિટિવ
જામનગર શહેરમાં કોરોનાના કેસ સતત નોંધાઈ રહ્યા છે. આજે ફરી વખત વખત ગતિ પકડી હોય તેમ એકજ દિવસમાં 11 વધુ કેસ નોંધાયો છે. છે.જ્યારે ગ્રામ્ય…
View More કોરોનાએ ગતિ પકડી ચાર વર્ષના બાળક સહિત વધુ 11 પ્રોઝિટિવકોરોનાની ડબલ ડિઝિટમાં એન્ટ્રી, નવા 10 કેસ સાથે સદીને પાર
હાલ 51 દર્દી સારવારમાં, કેસનો આંકડો 105 પર પહોંચ્યો : 54 દર્દી સાજા થતાં રજા અપાઈ રાજકોટ શહેરમાં આજ સુધી સિંગલ ડિઝિટમાં કોરોનાના કેસ આવી…
View More કોરોનાની ડબલ ડિઝિટમાં એન્ટ્રી, નવા 10 કેસ સાથે સદીને પાર