કાલાવડ તાલુકામાં જિલ્લા પંચાયત ની 4 અને તાલુકા પંચાયતની 18 સીટ પર પરિણામો જાહેર થતાં રાજકીય ચિત્ર સ્પષ્ટ થયું છે. 4 જિલ્લા પંચાયત સીટોમાં ભાજપ…
View More કાલાવડ જિલ્લા પંચાયતમાં ભાજપ કોંગ્રેસનો બે-બે સીટો પર કબજોCongress
ઉમેદવારોની પસંદગીમાં ‘સારા નહીં મારા’ની જીદે કોંગ્રેસને ડૂબાડી
રેસના ઘોડાને બદલે લંગડા ઘોડા મેદાનમાં ઉતારાયા, નીતિ, નિયમ અને નેતૃત્વ સામે ફરી ઉઠયા સવાલો ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણીમાં કોંગ્રેસનો વધુ એક વાર કારમો…
View More ઉમેદવારોની પસંદગીમાં ‘સારા નહીં મારા’ની જીદે કોંગ્રેસને ડૂબાડીકોડીનાર તાલુકા પંચાયતની 24 બેઠકોમાંથી 12 કોંગ્રેસના ફાળે, 11માં ભાજપ વિજયી
કોડીનાર તાલુકા પંચાયતની 24 બેઠકમાંથી 12 બેઠક કોંગ્રેસના ફાળે 11 બેઠક ભાજપના ઉમેદવાર તથા એક ઉમેદવાર અપક્ષ વિજેતા જાહેર થયા છે જ્યારે જિલ્લા પંચાયતની કોડીનારના…
View More કોડીનાર તાલુકા પંચાયતની 24 બેઠકોમાંથી 12 કોંગ્રેસના ફાળે, 11માં ભાજપ વિજયીકલ્યાણપુરની રાવલ નગરપાલિકામાં તોતિંગ બેઠકો સાથે કોંગ્રેસનો કબજો
સલાયા પેટા ચૂંટણીમાં “આપ”ના ઉમેદવાર વિજેતા કલ્યાણપુર તાલુકાની રાવલ નગરપાલિકાની યોજાઈ ગયેલી સામાન્ય ચૂંટણીમાં આ વખતે કોંગ્રેસને નોંધપાત્ર બેઠક સાથે સ્પષ્ટ બહુમતી મળી છે. જ્યારે…
View More કલ્યાણપુરની રાવલ નગરપાલિકામાં તોતિંગ બેઠકો સાથે કોંગ્રેસનો કબજોગ્રામ્ય વિસ્તારોમાં ‘આપ’ની ધમાકેદાર એન્ટ્રી, કોંગ્રેસે જમીન ગુમાવી
તાલુકા પંચાયતોમાં 20 ટકા ઉમેદવારો જીત્યા, બગસરા- લાલપુર સહિત પાંચમાં શાસનધૂરા સંભાળશે, જિલ્લા પંચાયતોમાં પણ 37 બેઠકો મેળવી કોંગ્રેસનો વોટશેર 10 ટકા થઇ ગયો, રૂરલ…
View More ગ્રામ્ય વિસ્તારોમાં ‘આપ’ની ધમાકેદાર એન્ટ્રી, કોંગ્રેસે જમીન ગુમાવીસ્થાનિક સ્વરાજની ચૂંટણીનું પરિણામ: 1000થી વધુ સીટની ગણતરી પૂર્ણ, રાજકોટમાં BJPને જંગલેશ્વરનું ડિમોલિશન ભારે પડ્યું
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની મતગણતરીનો પ્રારંભ થયો છે. ગત 26 એપ્રિલના રોજ 15 મહાનગરપાલિકા, 34 જિલ્લા પંચાયત, 84 નગરપાલિકા અને 260 તાલુકા પંચાયતની ચૂંટણી માટે…
View More સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું પરિણામ: 1000થી વધુ સીટની ગણતરી પૂર્ણ, રાજકોટમાં BJPને જંગલેશ્વરનું ડિમોલિશન ભારે પડ્યુંરાજકોટમાં મતદાનની પેટર્ન યથાવત, છતાં ક્રોસ વોટિંગનો ફૈડકો
સતાધારી પક્ષને આંતરિક નારાજગીનો ભય, કોંગ્રેસને નાણાની તંગી અને ‘આપ’ને કાર્યકરોની ઓટ વચ્ચે સૌને વિજયનો આશાવાદ જ્ઞાતિવાદના ફેકટર અને SIRની આંધી વચ્ચે દોઢ ડઝન બેઠકો…
View More રાજકોટમાં મતદાનની પેટર્ન યથાવત, છતાં ક્રોસ વોટિંગનો ફૈડકો..તો હું ટકો કરાવીને પ્રવીણ સોરાણીના ઘરે આજીવન કચરા-પોતા કરીશ!
કોંગ્રેસની મજબૂત વોટબેંક વોર્ડ નં.15માં બળવાખોર પ્રવીણ સોરાણી સામે છેલ્લી ટર્મના વિપક્ષી નેતા વશરામ સાગઠિયાનો દાવો, સોરાણી વધીને 1000 મતનું પણ નુકસાન પહોંચાડી શક્યા નથી…
View More ..તો હું ટકો કરાવીને પ્રવીણ સોરાણીના ઘરે આજીવન કચરા-પોતા કરીશ!રાજકોટમાં મતદાન દરમિયાન કોંગ્રેસના ઉમેદવાર મકબુલ દાઉદાણી સહિત 20 કાર્યકર્તાઓની અટકાયત , જાણો શું છે સમગ્ર મામલો
આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાન થઇ રહ્યું છે. 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત તથા 260 તાલુકા પંચાયતની ચૂંટણીનું આજે આયોજન થઇ…
View More રાજકોટમાં મતદાન દરમિયાન કોંગ્રેસના ઉમેદવાર મકબુલ દાઉદાણી સહિત 20 કાર્યકર્તાઓની અટકાયત , જાણો શું છે સમગ્ર મામલોકોંગ્રેસના નેતાની જીભ લપસી, પંજાને બદલે કમળનું બટન દબાવવા કહ્યું
દ્વારકા જિલ્લામાં રાવલ નગર પાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસના નેતાની જીભ લપસી છે, રાવલ નગર પાલિકાની ચૂંટણી સભામાં કોંગ્રેસના નેતાઓએ ભૂલથી કમળનું બટન દબાવવાનું કહી દેવાનો વીડિયો…
View More કોંગ્રેસના નેતાની જીભ લપસી, પંજાને બદલે કમળનું બટન દબાવવા કહ્યું