ભૂતપૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહના અંતિમ સંસ્કારને લઈને રાજકીય હોબાળો વચ્ચે ભાજપે આજે (30 ડિસેમ્બર, 2024) ફરી એકવાર લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી પર…
View More ‘રાષ્ટ્રીય શોક વચ્ચે રાહુલ ગાંધી પાર્ટી કરવા વિયેતનામ ગયા’, ભાજપે મનમોહન સિંહનું અપમાન કરવાનો લગાવ્યો આરોપCongress
મનમોહનસિંહનો નશ્ર્વર દેહ પંચમહાભૂતમાં વિલીન
કોંગ્રેસ વડામથકેથી શરૂ થયેલી અંતિમ યાત્રામાં મહાનુભાવો સહિત હજારો લોકો જોડાયા વડાપ્રધાન મોદી, ગાંધી પરિવાર સહિતના નેતાઓની ઉપસ્થિતિમાં નિગમબોધ ઘાટ ખાતે અંતિમ સંસ્કાર: ભાવુક દૃશ્યો…
View More મનમોહનસિંહનો નશ્ર્વર દેહ પંચમહાભૂતમાં વિલીનદિલ્હીમાં સતત બે વખત મીંડું મૂકનારી કોંગ્રેસ માટે જંગમાં ગુમાવવા જેવું કશું નથી
દિલ્હી વિધાનસભા ચૂંટણી પહેલાં જ ભાજપ વિરોધી પક્ષોના બનેલા ઈન્ડિયા જોડાણમાં ડખો પેઠો છે અને આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ સામસામે આવી ગયાં છે. દિલ્હી…
View More દિલ્હીમાં સતત બે વખત મીંડું મૂકનારી કોંગ્રેસ માટે જંગમાં ગુમાવવા જેવું કશું નથીએપ્રિલમાં પોરબંદરમાં કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન
તાજેતરમા મળેલી કોંગ્રેસ વર્કીગ કમિટિની બેઠકમા નકકી થયા મુજબ આગામી 26 જાન્યુઆરી 2025 થી કોંગ્રેસ સંવિધાન બચાવો રાષ્ટ્રીય પદયાત્રા કાઢશે તથા આગામી એપ્રિલ માસમા મહાત્મા…
View More એપ્રિલમાં પોરબંદરમાં કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશનપૂર્વ PM મનમોહનસિંહનું નિધન: 7 દિવસનો રાષ્ટ્રીય શોક
આર્થિક સુધારાના જનક, સમાવેશી આર્થિક વિકાસના હિમાયતી રહ્યા હતા: વડાપ્રધાન મોદી, વિપક્ષના નેતા રાહુલ ગાંધી સહિતના નેતાઓની શ્રધ્ધાંજલિ લાંબા સમયથી બીમાર ડો.સિંહે ગઇરાતે એઇમ્સમાં 92…
View More પૂર્વ PM મનમોહનસિંહનું નિધન: 7 દિવસનો રાષ્ટ્રીય શોકપૂર્વ PM મનમોહન સિંહનું નિધન, PM મોદી સહિતના દિગ્ગજ નેતાઓ અંતિમ દર્શન કરવા પહોંચ્યા
ભારતના ભૂતપૂર્વ વડા પ્રધાન ડૉ.મનમોહન સિંહનું ગઈ કાલે 92 વર્ષની વયે અવસાન થયું. તેઓ લાંબા સમયથી બીમાર હતા. તેમને શ્વાસ લેવામાં તકલીફ થઈ…
View More પૂર્વ PM મનમોહન સિંહનું નિધન, PM મોદી સહિતના દિગ્ગજ નેતાઓ અંતિમ દર્શન કરવા પહોંચ્યા‘કોંગ્રેસમાં RSS વિચારસરણી ધરાવતા લોકોને પાર્ટીમાંથી હટાવવા પડશે…’ રાહુલ ગાંધીનું મોટું નિવેદન
કોંગ્રેસ સાંસદ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ કોંગ્રેસ વર્કિંગ કમિટિ (CWC)ની બેઠકમાં પાર્ટીમાં RSSની વિચારધારા ધરાવતા લોકોની હાજરી પર સવાલ ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું…
View More ‘કોંગ્રેસમાં RSS વિચારસરણી ધરાવતા લોકોને પાર્ટીમાંથી હટાવવા પડશે…’ રાહુલ ગાંધીનું મોટું નિવેદન2023-24માં ભાજપને કોંગ્રેસ કરતાં 776% વધુ 2204 કરોડનું દાન: BRS બીજા નંબરે
વર્ષ 2024 લગભગ સમાપ્ત થઈ રહ્યું છે. વર્ષ 2023-24માં મોટાભાગની પાર્ટીઓને કરોડો રૂૂપિયાનું દાન મળ્યું છે. આ યાદીમાં ભારતીય જનતા પાર્ટી ટોચ પર અને કોંગ્રેસ…
View More 2023-24માં ભાજપને કોંગ્રેસ કરતાં 776% વધુ 2204 કરોડનું દાન: BRS બીજા નંબરેઆંબેડકર મુદ્દે કોંગ્રેસને ઘેરવા NDAએ ઘડી કાઢી વ્યૂહરચના
શાસક મોરચાની બેઠકમાં સંકલન, નિયમિત પરામર્શ પર ભાર પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની 100મી જન્મજયંતિ નિમિત્તે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન ચંદ્રબાબુ…
View More આંબેડકર મુદ્દે કોંગ્રેસને ઘેરવા NDAએ ઘડી કાઢી વ્યૂહરચનારાક્ષસી કૃત્ય જેવી ઘટના બાદ ભાજપના એક પણ મંત્રી દેખાયા નહીં : શક્તિસિંહ
BZ ગ્રૂપ કે ખ્યાતિકાંડમાં વરઘોડા નીકળ્યા? બેવડી જાતિ સામે કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષની સટાસટી ઓલ ઇન્ડિયા કોંગ્રેસના મહામંત્રી અને રાજ્યસભાના સાંસદ મુકુલ વાસનીકની પત્રકાર પરિષદ યોજાઇ…
View More રાક્ષસી કૃત્ય જેવી ઘટના બાદ ભાજપના એક પણ મંત્રી દેખાયા નહીં : શક્તિસિંહ